हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IND vs SL t20
Ind vs sl t20 News
Axar patel
અક્ષર પટેલ અને સૂર્યકુમારની મહેનત પાણીમાં, બીજી ટી20 મેચમાં શ્રીલંકાનો 16 રને વિજય
Pune T20: શ્રીલંકાએ પુણેમાં રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર વાપસી કરતા ભારતને 16 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ત્રણ મેચની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. શ્રીલંકાએ 2016 બાદ ભારતની ધરતી પર ટી20 મેચ જીતવામાં સફળતા મેળવી છે.
Jan 6,2023, 12:44 PM IST
Cricket Score Live
ભારતે જીત સાથે કરી વર્ષ 2023ની શરૂઆત, રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું
India vs Srilanka: દીપક હુડ્ડા અને અક્ષર પટેલની અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ બાદ શિવમ માવીની ચાર વિકેટની મદદથી ભારતે પ્રથમ ટી20 મેચમાં રોમાંચક જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Jan 3,2023, 22:48 PM IST
Rohit Sharma
દ્રવિડ-રોહિતે પલટ્યું આ ખેલાડીનું ભાગ્ય, કોહલી-શાસ્ત્રી બરબાદ કરી રહ્યા હતા કરિયર
ટીમમાં એક એવો ખેલાડી પણ છે, જેને રોહિત અને દ્રવિડ આવતાની સાથે જ ટીમમાં સતત તકો મળવા લાગી અને તે હવે વિશ્વ ક્રિકેટ પર છવાયેલો છે. આ ખેલાડીનું નામ શ્રેયસ અય્યર છે. કોચ દ્રવિડ અય્યરને ઘણી તકો આપી રહ્યા છે અને તે હાલના સમયે શ્રીલંકા સામે સૌથી મોટી મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે.
Feb 27,2022, 17:07 PM IST
Ind vs SL
IND vs SL: ટીમ ઇન્ડીયાએ શ્રીલંકાને આપી અવિસ્મરણીય માત, સીરીઝમાં મેળવી 1-0 થી બઢત
ટીમ ઈન્ડિયા આજે ત્રણ મેચની સીરિઝની પ્રથમ T20માં શ્રીલંકા વિરૂદ્ધ રમાઇ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યા બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને ધૂળ ચટાડી છે. શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે શ્રીલંકાને 200 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.
Feb 25,2022, 10:42 AM IST
Ind vs SL
IND vs SL: ટીમ ઇન્ડીયા વિરૂદ્ધ શ્રીલંકાએ જીત્યો ટોસ, પ્રથમ બોલીંગનો લીધો નિર્ણય
ટીમ ઈન્ડિયા આજે ત્રણ મેચની સીરિઝની પ્રથમ T20માં શ્રીલંકાનો સામનો કરવા જઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યા બાદ ભારતીય ટીમ હવે શ્રીલંકાને હરાવવા ઈચ્છશે. કેપ્ટન રોહિત શર્માની સેનામાં આજે ઘણા ઘાતક ખેલાડીઓ પરત ફર્યા છે.
Feb 24,2022, 19:04 PM IST
Trending news
Assam
અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત
Hardik Pandya
ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર
hurricane beryl
ખૂબ ખતરનાક છે બેરિલ વાવાઝોડું, જ્યાંથી પસાર થયું, ત્યાં કર્યો સફાયો, અહીં થઈ અસર
gujarat
ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અ'વાદમાં થયો કડવો અનુભવ
gujarat
શેર માટીની ખોટ પુરી કરવા દંપતીએ અમદાવાદમાં કર્યો કાંડ, રાજસ્થાનથી 4 આરોપીઓની ધરપકડ
gujarat
7થી 8 ઇંચ વરસાદમાં અમદાવાદનો આ એરિયો પાણીમાં ડૂબ્યો! આ રીતે તંત્ર લાવશે સમસ્યાનો અંત
Gujarat Current Affairs IMD Weather
વરસેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ક્યા કેવી છે સ્થિતિ? અનેક ધોધ ફરી જીવંત થયા
Anant ambani
અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થશે આ દિગ્ગજ હસ્તિઓ, જાણો કોને-કોને મળ્યું છે આમંત્રણ
Nail Cutting Days
Nail Cutting Days: નખ કાપવા માટે આ દિવસ સૌથી શુભ, અચાનક મળશે ધન અને વધશે સુંદરતા