हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Home Remdies
Home remdies News
White Teeth
White Teeth: ઘરમાં રહેલી આ 5 વસ્તુઓથી દાંત થઈ જાશે મોતી જેવા સફેદ, એકવાર કરો ટ્રાય
White Teeth: જો તમારા દાંત પણ કોઈ કારણસર પીળા પડવા લાગ્યા છે તો ચિંતા કરવાની જરૂર નથી. દાંતને ફરીથી સફેદ કરવા માટે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવી પડશે તેવું ટેન્શન પણ ન લેવું. કારણ કે પીળા દાંતને ફરીથી સફેદ કરવા હોય તો રસોડામાં જ રહેલી કેટલીક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને તમે દાંતને કુદરતી રીતે સફેદ કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ પાંચ એવી કઈ વસ્તુ છે જે તમારા પીળા પડેલા દાંતને મોતી જેવા સફેદ બનાવી શકે છે.
Jun 10,2024, 7:13 AM IST
Burn Tongue
ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવાથી જીભ દાઝી જાય તો તુરંત રાહત માટે ટ્રાય કરો આ દેશી ઈલાજ
Burn Tongue:ગરમા ગરમ ચા પીવાથી કે પછી કોઈ વસ્તુ ખાવાથી જીભ બળી જાય છે. ત્યાર પછી કેટલા દિવસો સુધી કંઈ પણ ખાવા પીવાની મજા આવતી નથી. જીભમાં વિચિત્ર ઝણઝણાટી થયા કરે છે. જીભ જ્યારે ગરમ વસ્તુ ખાવા પીવાથી બળી જાય તો તુરંત રાહત મેળવવા માટે કેટલાક દેશી ઉપાય ટ્રાય કરવા જોઈએ. આ દેશી નુસખા ઝડપથી રાહત આપે છે.
Apr 12,2024, 12:40 PM IST
health tips
અધિકમાસમાં ઉપવાસ કરો તો સાથે ફોલો કરજો આ ટીપ્સ, નહીં થાય ગેસ, એસિડિટી જેવી સમસ્યા
Health Tips: ઘણા લોકો અધિકમાસ દરમિયાન વ્રત કરતાં હોય છે. તેવામાં સતત વ્રત અને ઉપવાસ કરવાથી ઘણીવાર તબિયત ખરાબ થવા લાગે છે. ખાસ કરીને ઉપવાસમાં ફરાળ કરીને ગેસ, એસીડીટી જેવી સ્વાસ્થ્ય સમસ્યા વધારે થાય છે. જો તમે પણ અધિક માસ દરમિયાન વ્રત કરવાના હોય તો તમારા માટે પાચન સંબંધિત સમસ્યાનું સમાધાન તમને અત્યારથી જ જણાવી દઈએ.
Jul 17,2023, 15:03 PM IST
Home Remdies
ઉપવાસના કારણે થાય છે એસીડીટી અને કબજિયાત ? તો ફોલો કરો આ પાંચ ટીપ્સ
Home Remdies For Fasting Acidity: નવરાત્રીના વ્રત દરમ્યાન સતત ફરાળી વસ્તુઓ ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા સતાવવા લાગે છે. જો તમને પણ ફરાળની વસ્તુ ખાધા પછી આવી તકલીફ થતી હોય તો તેનું નિરાકરણ લાવવા માટે આજે તમને પાંચ સરળ ઉપાય જણાવીએ.
Mar 25,2023, 9:54 AM IST
Home Remdies
સાંધાના દુખાવા પાછળ શું આ તો કારણ નથી ને, જો હોય તો જાણો શું કરવું
High Uric Acid: જે લોકોના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે. તેમણે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેમ કે, તમારે મશરૂમ ખાવાથી દૂર રહેવું અને રાત્રી ભોજનમાં દાળ-ભાળ તો ખાવા ન જોઇએ.
Jun 20,2022, 16:58 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા