हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
harmful
Harmful News
Health Care Tips
જમતી વખતે જોડે સોડા, સોફ્ટ ડ્રિંક્સ કે પાણી પીવાય? જાણો શું કહે છે નિષ્ણાતો
Health Care Tips: શું તમે પણ જમ્યા પછી લોટા ભરી ભરીને પાણી પીવો છો? તીખું લાગે તો ઉંઘું ઘાલીને પાણીના ગ્લાસ પર ગ્લાસ પીઓ છો તો આ આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
May 2,2024, 13:39 PM IST
salt
ફળો પર મીઠું ભભરાવીને ખાવાથી શરીરને થાય છે આ 5 નુકસાન, આજે જ બદલો આ આદત
શું તમને ખબર છે કે આ રીતે મીઠું ભભરાવીને ખાવાથી સ્વાદ તો મળે પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે? તમને પણ જો આ આદત હોય તો મીઠું ભભરાવીને ફળ ખાવાથી શું નુકસાન થાય છે તે ખાસ જાણો.
Apr 13,2024, 9:13 AM IST
Tea
શું તમે પણ ચા કે કોફી પીતા પહેલાં ઉઠીને પાણી પીઓ છો? તો જાણો તેના ફાયદા અને ગેરફાયદા
ભારતમાં સવારે ચા પીવી એ માત્ર એક કાર્ય નથી પરંતુ તે લોકો સાથે જોડાયેલી લાગણી છે. ચા અહીંની સંસ્કૃતિનો એક ભાગ છે. ભારતમાં, તમને દરેક ખૂણે અને ખૂણે ચાની દુકાન મળશે. સુખ હોય કે દુઃખ, અહીં ચા હંમેશા તમારી સાથે છે. ઘરમાં આવનાર મહેમાનોને આવકારવા માટે પહેલા ચા પીરસવામાં આવે છે.
Nov 6,2023, 12:55 PM IST
health tips
સોફ્ટ ડ્રિંક બહુ પીતા હોવ તો ચેતી જજો...તમારા શરીરને થઈ શકે છે આ નુકસાન
Soft Drinks Side Effects: ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ તમને જોવા મળશે કે જેને સોફ્ટ ડ્રિંક ન ભાવતા હોય. સોફ્ટ ડ્રિંક શરીરને શું નુકસાન પહોંચાડી શકે તે જાણશો તો તમે પણ સોફ્ટ ડ્રિંકથી તોબા તોબા કરી લેશો. ખાસ જાણો.
Aug 9,2023, 16:13 PM IST
mobile charging
શું તમને પણ મોબાઈલ પુરો 100% ચાર્જ કરવાની આદત છે? જાણો આવું કરવું કેમ છે ખુબ જોખમી
અનેક લોકો સ્માર્ટ ફોનને ચાર્જ કરવામાં અનેક ભૂલો કરે છે. ક્યારેય પણ મોબાઈલને આખી રાત ચાર્જિંગમાં ન રાખવો જોઈએ. ફૂલ ચાર્જ થયા બાદ પણ ચાર્જિંગમાં લગાવી રાખવામાં આવે તો સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે.
Apr 17,2023, 12:29 PM IST
Roti
ઘરમાં જો આ રીતે બનતી હોય રોટલી તો અત્યારે જ ચેતી જાઓ, રોગનું ઘર બનાવી દેશે
Health Tips: આપણે ગુજરાતીઓ તો લગભગ રોજેરોજ રોટલી ખાતા હોઈએ છીએ. રોટલી જો યોગ્ય રીતે સેકવામાં ન આવે તો શું નુકસાન થઈ શકે તે ખાસ જાણો. તે સેકવાની યોગ્ય રીત પણ જાણો.
Apr 1,2023, 13:06 PM IST
health
તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ
Effects of Watching Tv Too Closely: ડૉક્ટરોનું કહેવું છે કે ટીવી, કમ્પ્યુટર કે મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી માયોપિયા અથવા અસ્ટીગ્મેટિઝમ અથવા બંને થઈ શકે છે. બાળકોની આંખો નરમ હોય છે અને તેમની આંખોના કોર્નિયાનું કોલેજન ખૂબ નરમ હોય છે.
Mar 27,2023, 18:56 PM IST
smartphone
તમને પણ જો વારંવાર મોબાઈલ ચેક કરવાની આદત હોય તો સાવધાન! જાણો શું થાય નુકસાન
Mar 18,2023, 13:59 PM IST
smartphone
વધુ પડતો મોબાઈલ વાપરતા હોવ તો સાવધાન... આ ઘાતક બીમારીઓનો બનશો ભોગ!
આજ કાલ મોબાઈલની એટલી ખરાબ આદત થઈ ગઈ છે કે જો આપણને કેહવામાં આવે કે એક દિવસ ફોન વગર રહેવાનું છે તો કદાચ તમને અને મને પણ આ વાત અશક્ય લાગશે ...એક દિવસ તો શુ અત્યારે નાના બાળકોથી માંડીને દરેક લોકો મોબાઈલના આદી થઈ ગયા છે કે વોશરુમમાં પણ ફોન લઈને જાય છે.
Jan 31,2023, 14:18 PM IST
Plastic Straw
શું તમે પણ પીવો છો પ્લાસ્ટિક સ્ટ્રોથી નાળિયેર પાણી? આ ભયંકર નુકસાન વિશે ખાસ જાણો...
How Harmful Are Plastic Straws: તમે ઘણીવાર પ્લાસ્ટિક સ્ટ્રોની મદદથી આ હેલ્ધી ડ્રિંક પીધું હશે. કદાચ આપણામાંના દરેકને ખબર છે કે આ સ્ટ્રો આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે કેટલી હાનિકારક છે, પરંતુ તેમ છતાં આપણે તેને ટાળતા નથી. સમજદાર લોકો કાગળના સ્ટ્રો અપનાવવા લાગ્યા છે. ચાલો જાણીએ કે જો તમે પ્લાસ્ટિકના સ્ટ્રોની મદદથી નારિયેળ પાણી અથવા અન્ય કોઈ જ્યુસ પીવો છો, તો તમારા શરીરને શું નુકસાન થઈ શકે છે.
Jan 19,2023, 14:31 PM IST
Over Exercise
સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા, વધુ પડતી કસરતથી થાય છે આ નુકસાન
કેટલાક લોકો ઘણાં કલાકો સુધી કસરત કરે છે જે ખોટું છે. બિગ બોસ 13 વિજેતા અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla Death) મૃત્યુએ બધાને ચોંકાવી દીધા છે.
Sep 4,2021, 7:35 AM IST
pickles
અથાણાનો ચટાકો પડી શકે છે ભારે, આરોગ્યને થઈ શકે છે આવું નુકસાન
ચટાકેદાર અથાણા સૌ કોઈની પસંદ હોય છે. એવા લોકો મોટી સંખ્યામાં મળી જાય છે, જેમને અથાણા વિના ચાલતું જ નથી. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના પ્રદેશમાં ભોજન સાથે અથાણાનો ઉપયોગ થાય છે. પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે.
Jan 29,2021, 16:39 PM IST
harmful
જો તમે શેમ્પૂનો ઉપયોગ કરો છો તો જાણી લો આ વાત, નહીં તો પછતવવાનો વારો આવશે
વાળને લઈને મોટા ભાગના લોકોની અનેક સમસ્યાઓ હોય છે. જેના માટે માર્કેટમાં મળતા અવનવા શેમ્પૂનો લોકો ઉપયોગ કરે છે. વાળમાં ખોડો હોય, વાળ ખરતા હોય કે રફ વાળ હોય તો તે તમામ માટે બજારમાં શેમ્પૂ ઉપલબ્ધ છે. આ સાથે લોકો ઘણા ઘરેલું ઉપાયો પણ કરે છે જેનાથી તેમના વાળ મજબૂત અને સિલ્કી થઈ જાય છે. જો કે ઘરેલું ઉપાયથી લગભગ વાળને કોઈ નુકસાન થતું નથી. પણ બજારમાં મળતા એવા ઘણા શેમ્પૂ અને કન્ડિશનર છે જે તમારા વાળ માટે બહુ હાનિકારક છે. ત્યારે ક્યા શેમ્પૂ સારા છે અને ક્યા શેમ્પૂ તમારા વાળને નુકસાન પહોંચાડે છે તે જાણવું ખૂબ જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે એવા ક્યા 15 શેમ્પૂ છે જેનાથી તમે તમારા વાળને બચાવી શકો.
Jan 1,2021, 18:48 PM IST
Side effects
Side Effects of Green Tea: ફક્ત ફાયદાકારક જ નહી નુકસાનદાયક પણ છે ગ્રીન ટી
Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea) વધુ પીવાથી ભૂખ ઓછી લાગે છે. તેના કારણે તમે ભોજન ખાઇ શકતા નથી અને નબળાઇનો શિકાર થઇ જાવ છો. ત્યારબાદ ફક્ત ઘણા પ્રકારની બિમારીઓ લાગી શકે છે. જાણો વધુ ગ્રીન ટી પીવાના નુકસાન...
Dec 30,2020, 18:15 PM IST
Trending news
mukesh ambani
અંબાણી પરિવારના ત્યાં આવતું દૂધ છે ખાસમખાસ, ડેરીનું નામ, ગાયની જાત, ભાવ...ચોંકી જશો
Business News
સવાર પડતાની સાથે જ મળ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલમાં મળી કેટલી રાહત
Sonakshi Sinha Wedding
Sonakshi Sinha: લગ્નના પ્રશ્ન પર સોનાક્ષી સિંહાએ ચોખ્ખું કહી દીધું, "આ મારી ચોઈસ..."
Tea
Tea: આ રીતે બનાવશો ચા તો પીધા પછી નહીં થાય ગેસ અને એસિડિટીની સમસ્યા
terror attack
J&K માં 3 દિવસમાં ત્રીજો આતંકી હુમલો, કઠુઆ બાદ ડોડામાં આર્મી પોસ્ટની નિશાન બનાવી
Bhadra Rajyog
બુધ ગ્રહના મિથુન રાશિમાં પ્રવેશથી સર્જાશે ભદ્રા રાજયોગ, જાણો કઈ રાશિનો થશે ભાગ્યોદય
Chandrababu Naidu net worth
CM બનતા પહેલા માલામાલ થયા નાયડૂ, 9 વર્ષનો પૌત્ર પણ બન્યો કરોડપતિ
Water Shortage
ભૂગર્ભ જળસ્તર 2023ના રિપોર્ટે ચોંકાવ્યા, પાણી બચાવવું પડશે, નહીં તો વધશે હાલાકી
pm modi
મોદી કેબિનેટની વહેંચણી બાદ ઘમાસાણ, એકનાથ શિંદે અને અજિત પવાર જૂથ નારાજ
breaking news
મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ-હત્યાની આશંકા