Gandhinagar police News

ઇસુદાન ગઢવીની વધારે એક ચકચારી કેસમાં ધરપકડ, જમીની નેતા જામીન પર છુટશે કે...
AAP નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે AAP અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયા બાદ, ભાજપની મહિલા કાર્યકરોએ AAPના નેતા ઈસુદાન ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપની મહિલા કાર્યકરોનો આરોપ હતો કે ઈસુદાન નશાની હાલતમાં હતા અને તેમણે છેડતી પણ કરી હતી. ભાજપની મહિલા કાર્યકરોએ આ બાબતે પોલીસને અરજી પણ આપી હતી. જેના પગલે ઈસુદાન ગઢવીનો મેડિકલ ટેસ્ટ કરવા માટે સિવિલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે વિશેષ તપાસ માટે સેમ્પલ FSL ખાતે મોકલી અપાયા હતા. જ્યાં ઇસુદાન છુટ્યાનાં એક જ દિવસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 
Jan 3,2022, 16:42 PM IST
ગાંધીનગર પોલીસને લુખ્ખાગીરીનો પરવાનો કોણે આપ્યો? મીડિયા કર્મચારી સાથે લુખ્ખાઓને શરમા
Dec 20,2021, 22:54 PM IST
તમારી ગર્લફ્રેન્ડને ગાંધીનગરમાં ફરતા લઈ જતા પહેલા સાવધાન, કુંવારા રહી ગયેલા યુવકે એવ
Oct 21,2021, 15:22 PM IST
EXCLUSIVE શિવાંશ: હિના-સચિન પ્રેમ પ્રકરણની એવી માહિતી જે તમે ક્યાંય નહી વાંચી હોય
Oct 10,2021, 21:02 PM IST

Trending news