हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fire team
Fire team News
breaking news
Breaking News: આણંદ નજીક ટ્રક અને લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 થી વધુના મોત
Breaking News: પ્રાપ્ત માહિતી મુજબ આ ગોજારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની સંભાવના છે. જ્યારે આ ઘટનામાં 8 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Jul 15,2024, 8:25 AM IST
Ahmedabad
અમદાવાદ : કચરાના ઢગલા નીચે દબાયેલી બાળકીની 10 કલાક બાદ પણ કોઈ ભાળ નથી મળી
Sep 27,2020, 8:38 AM IST
Bardoli
બારડોલીમાં એક સાથે 6 ઘરમાં લાગી આગ, બે ફાયર ટીમ ઘટના સ્થળે
સુરતના બારડોલીમાં 6 મકાનોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને ફાયરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. રહીશોને સલામત રીતે બહાર કઢાયા હતા.
Jan 2,2020, 15:22 PM IST
આગ
અમદાવાદ: બાવળા-ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં આગ
બાવળા ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં અચાનક ભયાનક આગ લાગી ગઇ હતી. આ કંપની દ્વારા સુતરાઉ કાપડની ચાદરો બનવામાં આવે છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગની તીવ્રતા વધારે હોવાના કારણે અમદાવાદથી વધુ ફાયરની ટીમની મદદ લેવામાં આવી છે.
Oct 13,2019, 22:55 PM IST
સુરત કોસંબા
સુરત: કોસંબા પાસે કેમિકલ ભરેલા ટ્રકનો અકસ્માત, આગ લાગતા ચાલક જીવતો સળગ્યો
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે કોસંબા બ્રિજ પર ઉભેલ ટ્રક પાછળ કેમિકલ ભરેલું ટેન્કર ધમાકા સાથે ભટકતા ટ્રક અને ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે આગ એટલી ભીષણ હતી કે, ફાયરની ગાડી આવે ત્યાં સુધીમાં ટેન્કર ચાલાક અને ક્લીનર બળીને ખાખ થઇ ગયા હતા. આગના પગલે નેશનલ હાઇવે પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કોસંબા,પાનોલી અને આઈ.આર.બીની ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Sep 15,2019, 17:06 PM IST
વડોદરા
વડોદરા: સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં મંગળવારે બપોરે 2-45 વાગ્યાના અરસામાં પીડીયાટ્રીક વિભાગના એનઆઇસીયુમાં આગ લાગી હતી. એનઆઇસીયુ વોર્ડમાં 35 જેટલા માસૂમ બાળકોની સારવાર ચાલી રહીં હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતાં બાળકોના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયાં હતા અને હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી.
Sep 10,2019, 19:02 PM IST
સુરત
સુરત: એમ્રોડરીના કારખાનામાં લાગી આગ, ગુગળાઈ જતા એક કારીગરનું મોત
શહેરના ઉધના બીઆરસી નજીક આવેલ લકી ટિમ્બર ખાતે જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગતા કારીગરનું ગુગળાઈ જવાથી મોત નીપજયું છે.
Aug 16,2019, 16:13 PM IST
mumbai
મુંબઈ: MTNL ભવનમાં લાગી આગ, ફાયર ટીમ રેસ્ક્યુ માટે પહોંચી
મુંબઈના MTNL ભવનમાં આગ લાગવાથી નાસભાગ મચી હતી, ફાયર ટીમ રેસ્ક્યુ માટે પહોંચી.
Jul 22,2019, 17:25 PM IST
સુરત
સુરત ફેકટરીમાં આગ બાદ જ્ઞાન ગંગા સ્કૂલની મુલાકાતે એજ્યૂકેશન ઇન્સ્પેક્ટર
સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફરી એક આગના બનાવે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા. સુરતના ભટાર વિસ્તારમાં જ્ઞાન ગંગા સ્કૂલને અડીને આવેલી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાથી દોડધામનો મહોલ સર્જાયો હતો.
Jun 26,2019, 12:45 PM IST
surat
જો આમ થયું હોત તો સુરત આગકાંડનો મૃત્યુઆંક ઘટાડી શકાય હોત
સુરતમાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગને મળી 10 કરોડની નવી લેડર મશીન, જર્મન બનાવટની ઓટોમેટિક લેડર મશીન જઈ શકશે 55 મીટર સુધી ઉંચે
May 27,2019, 11:21 AM IST
surat
સુરતમાં ફાયર વિભાગની તવાઈ, જુઓ કેટલા ક્લાસિસને અપાઈ નોટીસ
સુરતમાં ફાયર વિભાગની તવાઈ, 183 ટ્યુશન ક્લાસિસને આપી નોટિસ તો 10 ટ્યુશન ક્લાસિસ સીલ કરાયાં, ત્રણ ટ્યુશન ક્લાસિસ શિફ્ટ કરાયાં
May 25,2019, 14:20 PM IST
આગ
અમદાવાદ: બાવળા ચાંગોદર રોડ પર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ
બાવળા પાસે આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઇ હતી. મોટી સંખ્યામાં કામ કરી રહેલા કંપનીના કામદારો આગની ઘટના બનતા કંપની બહાર દોડી આવ્યા હતા. આગ લાગવાને કારણે ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત કરવામાં આવી રહી છે.
Apr 28,2019, 17:13 PM IST
સુરત
સુરત: મકાનમાં આગ લગતા સ્થાનિકોમાં દોડધામ, શોટ સર્કીટ થયાનુ અનુમાન
સુરતના ભાઠેના વિસ્તારના એક મકાનમા આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમા દોડધામનો માહોલ છવાય ગયો હતો. આગ લાગતાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ગલીમાં ફાયરની ગાડી નહિ જઇ શકતા ફાયરની ગાડી રસ્તા પર જ ઉભી રાખવાનો વારો આવ્યો હતો. પાણીની પાઇપ લાઇન લંબાવીને આગ પર કાબુ મેળવવામા આવ્યો હતો.
Feb 18,2019, 23:31 PM IST
સુરત
સુરત: બ્રિજ ક્રોસ કરતા શાળાના 4 વિદ્યાર્થી ડૂબતા બેના મોત
સુરતના સણીયા હેમાદ ખાતે આવેલા ખાડી બ્રિજ પર મુકેલ લોખંડની પાટ પરથી પુલ ક્રોસ કરી રહેલા ચાર વિધાર્થીઓ ડુબ્યા હતા. ચાર વિધાર્થીઓ પૈકી બે વિધાર્થીઓ પોતાનો જીવ બચાવી બહાર આવી ગયા હતા. જો કે અન્ય બે વિધાર્થીઓ ખાડીના પાણીના વહેણમા ડુબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. જો કે બંનેની ક્યાય ભાળ મળી ન હતી.
Feb 9,2019, 20:34 PM IST
વિજય સેલ્સ શોરૂમ
સુરત: ફાયર સેફ્ટી ન લગાડનાર સામે લાલ આંખ, ફાયર વિભાગે કર્યો શો રૂમ સીલ
સુરત વેસુમાં સર્જાયેલી આગ દુર્ઘટના બાદ ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફાયર વિભાગ દ્વારા વિવિધ ટ્યૂશન ક્લાસીસ, શો-રૂમ, મોલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે તપાસ હાથ ધરી હતી.
Feb 2,2019, 10:35 AM IST
મહા કુંભ મેળો 2019
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સિલિન્ડર બ્લાસ્ટ
Prayagraj Fire breaks out at a camp of Digambar Akhada at Kumbhmela due to blast in LPG cylinder
Jan 15,2019, 11:15 AM IST
મહા કુંભ મેળો 2019
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સિલિન્ડર બ્લાસ્ટ
Prayagraj Fire breaks out at a camp of Digambar Akhada at Kumbhmela due to blast in LPG cylinder
Jan 14,2019, 16:25 PM IST
મહા કુંભ મેળો 2019
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સિલિન્ડર બ્લાસ્ટ, એક ડઝન ટેન્ટ બળીને ખાખ
સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભ મેળામાં સોમવારે આગની ઘટના સામે આવી છે. દિગંબર અખાડા અને તેની આસપાસના ટેન્ટમાં આગ લાગી હતી.
Jan 14,2019, 15:49 PM IST
construction
નિકોલ કન્સસ્ટ્રકશન સાઇટમાં ભેખડ પડતા ત્રણના મોત
Nicole Construction site collapses, 3 workers die
Jan 2,2019, 18:40 PM IST
કન્સસ્ટ્રકશન
અમદાવાદ: નિકોલ કન્સસ્ટ્રકશન સાઇટમાં ભેખડ પડી, 3 શ્રમિકોના મોત
નિકોલમા આવેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં ભેખડ ધરસાઈ થતા ત્રણ શ્રમિકોના માટીમાં દટાઇ જતા મોત થયા હતા. આ સાઇટ પર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક ભેખડ ઘસી પડતા ચાર જેટલા મજૂર માટીમાં દટાયા હતા. જેમાંથી શ્રમિકોને બચાવી લેવામાં આવ્યો છે.
Jan 2,2019, 18:40 PM IST
Trending news
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા