हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Drug dealers
Drug dealers News
gujarat
મતદાન પહેલાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, વડોદરામાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી
Gujarat Election 2022: ગુજરાત ATSની ડ્રગ્સ દલાલો પર મોટી કાર્યવાહી કરતા વડોદરા ગ્રામ્યમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ફરી એકવખત ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Nov 29,2022, 22:39 PM IST
Ahmedabad
AHMEDABAD: બિનકાયદેસર ગર્ભપાતના સાધન, ડ્રગ્સ વેચતા વેપારીને રાજ્યવ્યાપી દરોડા
ગર્ભપાતની A-KARE KIT, CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડાની કાર્યવાહી. અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી ૮૦૦ થી વધારે ગર્ભપાતની કીટોનું ઓનલાઇન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતી વ્યકિતને ઝડપી પડાઈ છે. અમદાવાદના વિપુલ શૈલેષભાઈ પટેલના રહેણાંક પર દરોડા પાડી રૂપિયા 6 લાખની KIT જપ્ત કરવામાં આવી.
Jun 12,2021, 18:54 PM IST
Ahmedabad
AHMEDABAD: કોરોના કાળમાં દવાની કાળાબજારી કરનારાઓ પર તંત્રની લાલ આંખ
વેબસાઇટ ઉપર કોરોનાની અત્યંત ઉપયોગી Favipiravir ઘટક ધરાવતી દવાની જાહેરાત અન્વયે બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના રાજય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
May 31,2021, 19:44 PM IST
surat
1 કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતમાં અચાનક ડ્રગ ડીલરો ઉગી નિકળ્યા?
ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું હોટસ્પોટ બનતું જાય છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે કમર કસી છે. જેના પગલે છેલ્લા થોડા દિવસોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત પોલીસ દ્વારા જબ્બે કરવામાં આવ્યું છે. સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા આજે એક યુવક પાસેથી 1 કરોડ કરતા પણ વધારે રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. જો કે ગુજરાતમાં જે પ્રકારે ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે તેના કારણે તંત્ર સહિત સરકાર પણ પરેશાન છે.
Sep 22,2020, 19:50 PM IST
surat
માફિયા સુરતમાં 18 લાખનો ગાંજો ઘૂસાડવાની તૈયારીમાં હતા, તે પહેલા જ 2 શખ્સો
સુરત (Surat) શહેરમાં ગાંજા માફિયા (Drug dealers) હવે મોટી સંખ્યાંમાં ગાંજો ઓરિસ્સાથી મોકલી રહ્યાં છે. આ માટે ટ્રાન્સપોર્ટના વિવિધ રસ્તાઓ પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે. મોટાભાગે ગાંજો રેલવે દ્વારા સુરતમાં ઘૂસાડાતો હતો. પરંતુ આ વખતે તેઓએ રેલવેનો નહિ પણ, ગાંજો સપ્લાય કરવા રોડનો ઉપયોગ કર્યો હતો. રેલવે પોલીસ દ્વારા દબાણ વધતા ગાંજા માફિયાઓએ હવે રોડના માધ્યમથી સુરતમાં ગાંજો લાવવાનું શરૂ કર્યું છે. જેની બાતમી મળતા જ એસઓજી (SOG) પોલીસે બે લોકોને 300 કિલો ગાંજો સાથે ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 18.18 લાખ રૂપિયા છે.
Nov 11,2019, 14:27 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ