Gujarat Election 2022: ગુજરાત ATSની ડ્રગ્સ દલાલો પર મોટી કાર્યવાહી, વડોદરા ગ્રામ્યમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી

Gujarat Election 2022: ગુજરાત ATSની ડ્રગ્સ દલાલો પર મોટી કાર્યવાહી કરતા વડોદરા ગ્રામ્યમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ફરી એકવખત ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Gujarat Election 2022: ગુજરાત ATSની ડ્રગ્સ દલાલો પર મોટી કાર્યવાહી, વડોદરા ગ્રામ્યમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાત ATSની ડ્રગ્સ દલાલો પર મોટી કાર્યવાહી કરતા વડોદરા ગ્રામ્યમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ફરી એકવખત ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરા ગ્રામ્યમાંથી ગુજરાત ATS એ ડ્રગ્સ બનાવવાનું કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપી છે.

અમદાવાદ-ગુજરાત એટીએસએ મતદાન પહેલા સફળ ઓપરેશન હાથ ધર્યું છે. એટીએસ દ્વારા ડ્રગ્ઝની બદગીને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્યમાં ગુજરાત એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરાયું છે અને ડ્રગ્ઝને લઈને રેડની કામગીરી શરૂ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news