हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delivery Boy
Delivery boy News
Delivery Boy
દર મહિને કેટલું કમાતા હશે Zomato-Swiggy ના ડિલિવરી બોય? કમાણી જાણીને આંખો પહોળી થશે
તમને પણ કદાચ એ સવાલ થતો હોય કે આખો દિવસ આ રીતે તનતોડ મહેનત કરતા ડિલિવરી બોય આખરે કેટલું કમાઈ લેતા હશે?થોડા દિવસ પહેલા Full Disclosure નામની એક યુટ્યુબ ચેનલે આવા જ કેટલાક ડિલિવરી બોય સાથે વાત કરી હતી. વાત વાતમાં જ્યારે કમાણીનો મુદ્દો ઉઠ્યો તો વાતો સાંભળીને આજુબાજુવાળા તો છક થઈ ગયા.
Jul 23,2024, 8:57 AM IST
Zomato
'બહેનના લગ્ન પહેલાં જ Zomato એ મારું એકાઉન્ટ બંધ કરી દીધું'- રસ્તા વચ્ચે રડવા લાગ્યો
'Zomato Delivery Boy: જમવાનું પહોંચાડવાનું કામ કરવું સરળ નથી. તાજેતરમાં જ એક્સ યૂઝર સોહમ ભટ્ટાચાર્યને એક પરેશાન ઝોમેટો વર્કર મળ્યો. તે વર્કરે જણાવ્યું કે તેની બહેનના લગ્નના બરોબર પહેલાં કંપનીએ તેનું ઝોમેટો એકાઉન્ટ બંધ કરી દીધું.
Mar 29,2024, 20:01 PM IST
gujarat
ઘટના જાણી ચોંકી જશો! રાજકોટમાં છાશ પીતા જ વ્યક્તિને થવા લાગી ઊલટીઓ, પછી...
Online food delivery:ઘણા લોકો ઓનલાઇન ફૂડ મંગાવતા હોય છે, જે અત્યારના સમયમાં ખૂબ જ સામાન્ય છે. પરંતુ રાજકોટમાં એક યુવક સાથે એવું બન્યું કે તેની તબિયત લથડવા લાગી હતી. જાણો તેના વિશે..
Aug 24,2023, 16:44 PM IST
mehsana
ઓનલાઈન ઓર્ડર કરીને વસ્તુ મંગાવી છે તો ચેતી જજો, તમારી સાથે આવુ થઈ શકે છે
Delivery Boy Attack On Woman : ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી લોકોમાં ખરીદીનું ચલણ વધ્યું છે. પણ મહેસાણામાં બનેલો આ બનાવ ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના છે
Apr 25,2023, 16:42 PM IST
Ben Francis
પિઝા ડિલિવરી બોય બન્યો 6000 કરોડનો માલિક, દુનિયામાં જોવા મળ્યો બ્રાન્ડનો ઝલવો
Ben Francis: પિઝા ડિલિવરી બોય બન્યો 6000 કરોડનો માલિક, દુનિયામાં જોવા મળ્યો બ્રાન્ડનો જલવો ફર્શથી અર્શ સુધી પહોંચી ગયો છે. આજે દુનિયામાં આ યુવા કારોબારીની ચર્ચા છે. તેની બ્રાન્ડનો જલવો ન માત્ર અમેરિકા અને યુરોપ પરંતુ ધરતીના દરેક ખુણામાં જોવા મળ્યો છે. ચોંકાવનારી વાત છે કે આ યુવા એક સમયે પિઝાની ડિલિવરી કરતો હતો. આજે તેની નેટવર્થ 6000 કરોડ રૂપિયાથી વધુ છે. તેનું નામ ફોર્બ્સના લિસ્ટમાં પણ સામેલ થઈ ચુક્યુ છે. અસંભવને સંભવ કરી દેખાડનાર આ બિઝનેસમેનનું નામ છે બેન ફ્રાન્સિસ, જેણે 30 વર્ષની ઉંમરમાં તે મેળવી લીધુ જે ઘણા લોકો 100 વર્ષ જીવ્યા બાદ પણ મેળવી શકતા નથી. આવો જાણીએ બેન ફ્રાન્સિસની સક્સેસ સ્ટોરી.
Oct 3,2022, 14:34 PM IST
Delivery Boy
સુરતમાં ડિલિવરી બોય ગયો તો સુંદર યુવતીએ દરવાજો ઉઘાડ્યો અને પછી કહ્યું કે...
શહેરમાં ફરી એક માસૂમ કિશોરીને નિશાન બનાવવામાં આવી છે. આ માસૂમ કિશોરીને ડિલીવરીબોયે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ચારથી પાંચ વખત દુષ્કર્મ કર્યુ હતું. ઉપરાંત હવસખોર નરાધમે અંગતપળોનો ઉતારેલો બિભત્સ વિડીયો બે મિત્રોને વ્હોટ્સએપ પર મોકલાવવાની સાથે સોશ્યિલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે કિશોરીના પિતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે નરાધમ ની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો.
Apr 28,2022, 23:00 PM IST
Food Delivery Boy
ટાઇમ પર પહોંચવાના ચક્કરમાં 3 વાર એક્સિડેન્ટ, જમવાનું આપતાં રડી પડ્યો ડિલીવરી બોય
કોમેડિયન સાહિલ શાહે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે કેવી રીતે ફૂડ ડિલીવરી બોય તેમની સામે આવીને રડી પડ્યો કારણ કે ફૂડ ડિલીવરી કરતાં તેના લગભગ ત્રણ એક્સિડેન્ટ થઇ ગયા. પોતાની પોસ્ટમાં તેમણે ગ્રાહકોને ધૈર્ય અને સારો વ્યવહાર કરવાનો અનુરોધ કર્યો. તેમણે ઘણી બધી ટ્વીટ કરીને લોકોને અપીલ કરી કે ડિલીવરી પર્સન સાથે વાત કરતાં થોડો સૌમ્ય વ્યવહાર રાખો.
Apr 6,2022, 16:30 PM IST
Food delivery
Online ફૂડ ઓર્ડર કરનારા...એકવાર જોઈ લો આ Video, ડિલિવરી બોયની હરકત કેમેરામાં કેદ
કોરોના વાયરસ (Corona Virus) મહામારી બાદ ફૂડ ડિલિવરીની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. મોબાઈલ ડિવાઈસ પર બસ ક્લિક કરીને ઘરે બેઠા મનગમતા ફૂડને ઓર્ડર કરી શકાય છે. જો કે ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરવાની જે સુવિધા મળે છે તેમાં કેટલીક ખામીઓ પણ છે.
Aug 17,2021, 12:37 PM IST
Hitesha Chandrani
Zomato ડિલિવરી બોય મારપીટ કેસમાં હવે મહિલા મોડલ હિતેષા વિરુદ્ધ પણ FIR દાખલ
સોમવારે પોલીસે હિતેષા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની જાણકારી આપી છે. કામરાજની ફરિયાદ પર તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 355 (હુમલો કરવા), 504 (અપમાન) અને 506 (આપરાધિક ધમકી) નો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Mar 15,2021, 23:39 PM IST
Delivery Boy
અમદાવાદમાં ડિલિવરી બોયની કરતૂત, લિફ્ટમાં લઘુશંકા કરી
ડિલિવરી બોયે લિફ્ટમાં લઘુશંકા કરી અને પછી હાથ સાફ કર્યા વગર જ ડિલિવરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
Jan 11,2021, 12:12 PM IST
ઉબર ઇટ્સ
ઉબર ઇટ્સ ફૂડ ડિલીવરી કરતાં કર્મચારીઓ હડતાળ પર
ઉબર ઇટ્સ ફૂડ ડિલીવરી કરતાં કર્મચારીઓ ઇનસેન્ટિવ ઘટાડી દેવાતા હડતાળ પર, અગાઉ શનિ-રવિમાં 20 ટ્રીપના 1000 રૂપિયા મળતાં હતા
Apr 24,2019, 18:25 PM IST
Trending news
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ
Gold rate today
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો
accident
અમદાવાદમાં લોહીની નદી વહી! ઘોડાસર બ્રિજ પર ટ્રકે રિપેરીંગ કરતા બે ફોરમેનને કચડ્યા
astrology
નોકરી-કારોબારમાં નથી થતી પ્રગતિ? ઘરમાં આ જગ્યા પર લગાવો પંચમુખી હનુમાનજીની તસ્વીર