हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delhi-NCR
Delhi ncr News
Bomb threat
દિલ્હી-NCRની 100થી વધુ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, 'બિલ્ડીંગોને દફન કરી દઇશું'
Delhi School Bomb Threat: દિલ્હીના એનસીઆરના 100થી વધુ સ્કુલોમાં બુધવારે સવારે બોમ્બના સમાચાર આવતાં જ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને સૂચના આપી. તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા. તમામ સ્કૂલોની તલાશી લેવામાં આવી. કંઇ મળ્યું નથી. પોલીસે કહ્યું કે લાગે છે કે ફર્જી કોલ હતો.
May 1,2024, 12:22 PM IST
Tourist Places
TOURIST PLACES IN MONSOON: દિલ્હી-NCR નજીકની આ 5 જગ્યાઓ પર ચોમાસામાં ફરવાની છે મજા!
નવી દિલ્હીઃ દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું આવી ગયું છે અને ટૂંક સમયમાં તે દિલ્હી-એનસીઆરમાં પણ પ્રવેશ કરશે. વરસાદ શરૂ થતાં જ પહેલો વિચાર આવે છે પ્રવાસ કરવાનો. જો તમે પણ આ ચોમાસામાં દિલ્હી-એનસીઆરની આસપાસ ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો જુઓ અહીં યાદી...
Jul 12,2023, 12:45 PM IST
Mother Dairy
સામાન્ય જનતાને વધુ એક ઝટકો, મધર ડેરીએ દૂધના ભાવમાં ફરી કર્યો વધારો
Mother Dairy Milk Price Hike : મધર ડેરીએ દૂધની કિંમતોમાં વધારો કર્યો છે. મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધની કિંમતમાં પ્રતિ લીટર એક રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સાથે ટોકનવાળા દૂધમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં આ ભાવ વધાર્યાં છે.
Nov 20,2022, 17:17 PM IST
Ghaziabad News
મોટો અકસ્માત: એકબીજાને બચાવવાના ચક્કરમાં 5 લોકોને કરંટ લાગતા મોત
દિલ્હી-એનસીઆર (Delhi-NCR) વિસ્તારમાં એકતરફ જ્યાં વરસાદના લીધે થોડી રાહત મળી, તો બીજી તરફ ગાજિયાબાદ (Ghaziabad) થી એક દર્દનાક અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા છે, જ્યાં વરસાદ (Heavy Rain) ના લીધે મોત થયા.
Sep 1,2021, 20:24 PM IST
earthquake
Earthquake in Delhi-NCR: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા, ભૂકંપની તીવ્રતા 3.7
દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપથી નુકસાન થયું કે નહીં તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી.
Jul 5,2021, 23:21 PM IST
Delhi-NCR
દિલ્હી- NCR સહિત આ રાજ્યોમાં પડશે કરા...! IMD એ જાહેર કર્યું એલર્ટ
ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) હોવાની સંભાવના છે. શનિવારે વરસાદ અને કરાના લીધે તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે. જેથી ફરી એકવાર શીતલહેરનો અનુભવ થશે.
Feb 5,2021, 17:19 PM IST
કોવિડ 19
સાત મોટા શહેરોમાં નવા ઘરોની સપ્લાઇમાં 60 ટકાનો ઘટાડો, અહીં જાણો ડીટેલ
કોવિડ 19ના સંક્રમણથી નવા રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા ઘરોની સપ્લાઇ પર જોરદાર અસર પડી છે. દેશના સાત મોટા શહેરોમાં આ ઘર અથવા પ્રોપર્ટીની સપ્લાઇમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Oct 4,2020, 13:47 PM IST
ભૂકંપ
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા, આટલી હતી તીવ્રતા
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. દિલ્હી-હરિયાણા ભૂકંપનું કેન્દ્ર રહ્યું. જોકે ભૂકંપની તીવ્રતા 2.1 રહી. ગત બે મહિનામાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં લગભગ 13 વખત ભૂકંપ આવી ચૂક્યો છે.
Jun 8,2020, 14:39 PM IST
ભૂકંપ
24 કલાકમાં બીજીવાર ધ્રૂજી ધરા, દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના આંચકા
24 કલાકમાં બીજીવાર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ આધારે તેની તીવ્રતા 2.7 આંકવામાં આવી છે. આ પહેલાં 12 એપ્રિલના રોજ (રવિવારે) સાંજે 5:45 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હ્તા.
Apr 13,2020, 18:59 PM IST
દિલ્હી પ્રદૂષણ
દિલ્હી પ્રદૂષણઃ કેન્દ્રએ બોલાવી હાઈ લેવલ બેઠક
પ્રદૂષણથી દિલ્હી એનસીઆરમાં સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. દિલ્હી બાદ હવે ગુડગાંવ, ફરીદાબાદ, નોઇડા અને ગાઝિયાબાદે પણ 5 નવેમ્બર સુધી શાળામાં રજાઓ જાહેર કરી દીધી છે.
Nov 3,2019, 18:12 PM IST
ભૂકંપ
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત ભૂકંપના ઝટકાથી ધણધણ્યું
Sep 24,2019, 17:53 PM IST
Delhi-NCR
દિલ્હી-NCR માં 45% થી વધારે મહિલાઓ કરે છે દારૂનુ સેવન, સર્વેનો દાવો
દિલ્હી-એનસીઆરમાં લગભગ 45 ટકા મહિલાઓ દારૂ પીવે છે, નવા સર્વે રિપોર્ટમાં થયો છે ચોંકાવનારો ખુલાસો
Sep 2,2019, 22:10 PM IST
હવામાન પલટો
દિલ્હી સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં એક પછી એક 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે મેદાની વિસ્તારોની સાથે-સાથે પર્વતિય વિસ્તારોમાં પણ હવામાનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે
May 15,2019, 10:20 AM IST
પ્રદૂષણ 2018
દિવાળીની રાતે ઓછા ફટાકડા ફૂટ્યા, તો પણ દિલ્હી-NCRમાં પ્રદૂષણ જોખમી સ્તરે
રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તરામાં લોકોને રાત્રી 8 વાગ્યાથી 10 વાગ્ય વચ્ચે ફટકાડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
Nov 8,2018, 10:45 AM IST
દિવાળી
દિલ્હીમાં હવાની ક્વોલિટી 8 ગણી ખરાબ, ઇંદિરાપુરમના લોકો માટે ખતરો
સોમવારે જ્યાં દિલ્હી-એનસીઆરમાં સ્મોગની અસર જોવા મળી રહી હતી ત્યારે ઘણા વિસ્તારોમાં પ્રદુષણનું સ્તર જીવને જોખમમાં મુકે એટલા સ્તર પર પહોંચી ગયું છે.
Nov 5,2018, 16:23 PM IST
earthquake
દિલ્હી-NCRમાં ધરતીકંપના હળવા ઝટકાઓ અનુભવાયા, જાનમાલનું કોઇ નુકસાન નહી
હરિણાયાનું જઝ્ઝર ધરતીકંપનું એપી સેન્ટર જો કે જાનમાલનું કોઇ પણ નુકસાન થયું નથી
Sep 9,2018, 18:48 PM IST
Haryana
દિલ્હી -NCRમાં ભૂકંપના હળવા ઝટકા, સોનીપતમાં મળ્યું ભૂકંપનું કેન્દ્ર
દિલ્હી - એનસીઆરમાં રવિવારે સાંજે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર હરિયાણાનું સોનીપતમાં હોવાનું જણાવાઇ રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 મપાઇ ગઇ છે. ભૂ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, રવિવારે સાંજે 3.37 મિનિટે ભૂકંપના હળવા ઝટકાઓ અનુભવાયા હતા. ભૂકંપમાં હજી સુધી કોઇ પણ પ્રકારનાં નુકસાન અંગેની કોઇ જ માહિતી નથી. લોકોમાં જોકે ભૂકંપ બાદ ફફડાટનો માહોલ છે.
Jul 1,2018, 16:36 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય