Cylinder News

મોંઘવારીની માર, સબસિડીવાળા વિનાના સિલિંડરમાં થયો ભાવવધારો
દિલ્હીમાં રાંધણ ગેસ (એલપીજી)ના સબસિડી વિનાના સિલિંડરના ભાવમાં 55.50 રૂપિયાનો વધારો થયો છે અને સબસિડીવાળા સિલિંડરના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં તેજી અને રૂપિયામાં નબળાઇના લીધે આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એલજીપી સિલિંડરના નવા ભાવ એક જૂલાઇથી લાગૂ થશે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન અનુસાર, રસોઇ ગેસના સબસિડી વિનના સિલિંડર પર જીએસટીમાં સુધારાના લીધે ભાવ વધારો કરવામાં અવ્યો છે. કંપનીએ એક નિવેદનમાં શનિવારે કહ્યું હતું કે સબસિડી વિનાના એલપીજી સિલિંડરના ભાવ 493.55 રૂપિયાથી વધીને 496.26 રૂપિયા પ્રતિ સિલિંડર કરી દેવામાં આવ્યા છે.
Jul 1,2018, 11:57 AM IST

Trending news