हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cyclone updates
Cyclone updates News
IMD Cyclone Alert
ફરી નવા વાવાઝોડાના સંકેત! આ તારીખે ધારણ કરશે પ્રચંડ રૂપ, આ વિસ્તારો આવશે ઝપેટમાં!
Cyclone Alert: બંગાળની ખાડીમાં એકવાર ફરી એક નવું વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 21 નવેમ્બરે આંદામાન સાગર પર એક ચક્રવાત બનવાની સંભાવના છે. આ વાવાઝોડું 22થી 23 નવેમ્બરની વચ્ચે તીવ્ર બની શકે છે.
Nov 20,2024, 14:44 PM IST
gujarat weather forecast
ગુજરાતમાં એક નહીં, બે-બે આફતના અણસારઃ આજથી સંભાળીને રહેજો, આવી રહ્યું છે મોટું જોખમ
Gujarat Weather: ગુજરાતમાં આ વર્ષે એક પછી એક આફત આવી રહી છે. બિપરજોય વાવાઝોડાથી તબાહી મચી. ત્યારબાદ પણ સતત વરસાદ, હવે ભર શિયાળા માવઠાની માથાકૂટે જગતના તાત સહિત લોકોની મુશ્કેલીઓ વધારી છે. એમાં પણ હવે આગાહીકાર અંબાલાલની જે નવી આગાહી આવી છે તેનાથી ખાસ કરીને ખેડૂતોને ચિંતા થાય તેવું છે. આ ઉપરાંત ફરી વાવાઝોડું પણ આવી શકે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
Dec 14,2023, 16:55 PM IST
gujarat weather forecast
વધુ એક ભયાનક આગાહીથી લોકો ચિંતામાં; ગુજરાતમાં આગામી 5 દિવસ કંઈક મોટું થવાના એંધાણ!
IMD Forecast: અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં આવે. જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.
Dec 13,2023, 15:26 PM IST
cyclone
શું 15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? પરેશ ગોસ્વામીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Weather: એવી વાત સામે આવી હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એક નહીં બે બે વાવાઝોડા અને કમોસમી વરસાદનો સામનો કરવો પડશે, પરંતુ વાવાઝોડું અરબી સમુદ્રમાં ત્રાટકશે આ સમાચાર બિલકુલ અફવા છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટમાં એક એવી અફવા છે કે એક વાવાઝોડું 15મી ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં ત્રાટકશે.
Dec 12,2023, 19:02 PM IST
નિસર્ગ વાવાઝોડું
મહારાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું Nisargaની એન્ટ્રી, 110 KMPHની ગતીથી ફૂંકાયો પવન
વાવાઝોડું નિસર્ગે એન્ટ્રી મારી દીધી છે. અલીબાગ અને રત્નાગિરીમાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ ગયા છે. નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખી મુંબઇના બાંદ્રા-વર્લીથી લિંક પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, મુંબઇમાં આવનાર વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણમાં જતુ રહ્યું છે. જેનાથી મુંબઇ પર તેનો ખતરો ટળ્યો છે.
Jun 3,2020, 19:11 PM IST
નિસર્ગ વાવાઝોડું
LIVE: વાવાઝોડું Nisarga એ મારી એન્ટ્રી, રનાગિરી, અલીબાગમાં ભારે પવન સાથે હાઇ ટાઇડ
ચક્રવાત નિસર્ગના લીધે લગભગ 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિમાનની ઉડાનોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 11 વિમાનો ટેક ઓફ થશે અને 8ની લેડિંગ થશે.
Jun 3,2020, 14:16 PM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી