Brother in law 0 News

લો બોલો! MORBI માં દેરાણી જેઠાણી અને ભત્રીજા વહુ સામ સામે ચૂંટણીના જંગે ચડ્યા
જિલ્લામાં ૨૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી દિવસો યોજવાની છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકાનાં નાના એવા નારણકા ગામની તો આ ગામમાં સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક છે. સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી જેઠાણી, દેરાણી અને ભત્રીજા વહુ ચૂંટણીના જંગમાં આમને સામને છે.મોરબી જિલ્લામાં ૩૦૩ ગામની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જો કે તેમાથી ૭૧ ગ્રામ પંચાયત સમરસ બની છે માટે હાલમાં ૨૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તા ૧૯ ના રોજ યોજવાની છે. તેમાં ઘણા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેથી મતદારોને રીઝવવા માટેના પ્રયાસો પણ તેઓએ શરૂ કરી દીધા છે. જો કે, મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામતની છે. આ ગામમાં  એક જ પરિવાર વર્ષોથી રહે છે તો પણ પંચાયત સમરસ બની નથી. 
Dec 14,2021, 22:13 PM IST
SURAT: પત્નીએ બીજે લગ્ન કરતા સાળાના ઘરે જઇ યુવકે સાળાની પત્નીને કહ્યું હું તમારી સાથ
May 15,2021, 18:33 PM IST
ગઢડાના ઢસા પાસે રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પરિવારનો અકસ્માત, પત્ની-પુત્રી અને સાળાન
Feb 21,2021, 23:29 PM IST

Trending news