हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BONE
Bone News
enhance
વરસાદમાં નહીં થાય કડતર અને હાડકાં બનશે ખડતલ, આ વસ્તુઓના સેવનથી મજબૂત થશે શરીર
શું તમે પણ ઈચ્છો છો તમારા હાડકા મજબૂત રહે, તો પોતાના આહારમાં સામેલ કરો આ પાંચ પોષકતત્વ. સામાન્ય રીતે હાડકા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જેમાં કેલ્શિયલ અને વિટામીન ડી મહત્વનો ભાગ ભજવે છે.
Aug 11,2024, 17:36 PM IST
Health Care Tips
Monsoon Special Food: વરસાદની સિઝનમાં આ 5 વસ્તુ ગણાય છે સૌથી હેલ્ધી
Foods: ચોમાસામાં રાખો આરોગ્યનું ખાસ ધ્યાન. શું તમે પણ ઈચ્છો છો ચોમાસાની સિઝનમાં તમને મન ગમતી ખાવાની વસ્તુ પણ મળે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે...તો તમારા આહારમાં સામેલ કરો આ પાંચ પોષકતત્વો...
Jun 14,2024, 21:30 PM IST
strong bones
STRONG BONES: લોખંડ કરતા પણ મજબૂત થઈ જશે તમારા હાડકાં, આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ
STRONG BONES: આજની ઝડપી જીવનશૈલીમાં, લોકો ઘણીવાર પોતાની સંભાળ લેવાનું ભૂલી જાય છે. દિવસભર આપણે જે પણ ખાઈએ છીએ તેની સંપૂર્ણ અસર આપણા શરીર પર પડે છે. આપણે જાણીએ છીએ કે આપણું શરીર કેટલું મજબૂત છે તે આપણા હાડકાં પરથી.
Sep 15,2023, 15:27 PM IST
BONE
હાડકાંને નુકસાન પહોંચાડે છે તમારી આ 5 આદતો, જાણો અને ખુદમાં કરો સુધાર
વધતી ઉંમરની સાથે હાડકાં નબળા પડવા લાગે છે, જેનું કારણ તમારી કેટલીક આદતો પણ હોઈ શકે છે. એટલે કે હાડકાંને મજબૂત રાખવા માટે તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.
Jun 8,2023, 20:52 PM IST
Human Body
શરીરમાં લોહી ઘટી રહ્યું છે, હાડકાં પડી રહ્યાં છે નબળાં? તો અકસીર સાબિત થશે આ ઉપાય
આ વિટામીનની ઉણપથી લોહી ઘટવા લાગે છે, હાડકાં પણ નબળા પડી જાય છે, આ વસ્તુઓ ખાવાથી મળશે જબરદસ્ત ફાયદો...
Dec 5,2022, 12:04 PM IST
GUAR BEANS
ગુવારનું શાક તો તમે ખાધુ હશે, પણ ગુવારની સિંગના ફાયદા જાણશો તો તમને પણ અચરજ થશે!
આરોગ્ય જાળવવા માટે લીલા શાકભાજીનો વપરાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, ડાયટમાં નિયમિત રીતે લીલા શાકભાજી ઉમેરવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. લીલા શાકભાજી ખાવાથી પેટની સમસ્યામાંથી મુક્તિ મળે છે, સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે. આજે અમે તમારા માટે ગુવારની શીંગોના ફાયદા લાવ્યા છીએ.
Oct 7,2021, 9:29 AM IST
MORINGA
આ એક વસ્તુ હાડકાંને મજબૂત બનાવીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, રોગો ભાગે છે દૂર
સરગવામાં વિટામીન, મિનરલ, કેલ્શિયમ, પોટેશિયમ અને આયર્ન સહિતના પોષક તત્વો મળી આવે છે.. સરગવો આપણા શરીરને જીવલેણ બેક્ટેરિયાથી બચાવે છે. તેના નિયમિત સેવનથી હાડકાં મજબૂત બને છે અને લીવરનું કાર્ય સુધરે છે.
Sep 13,2021, 16:35 PM IST
Foods
કેલ્શિયમની કમી છે? ફિકર નોટ...હાડકા બની જશે લોખંડથી મજબૂત, જો ખાશો આ પાંચ વસ્તુઓ
સ્વસ્થ જીવન માટે ફિજિકલી ફીટ રહેવું જોઈએ. જેના માટે સ્નાયુઓ લચીલા અને હાડકા મજબૂત હોવા જરૂરી છે. હાડકા શરીરના આકાર, સંરચના સિવાય તમામ જરૂરી અંગોને સપોર્ટ કરે છે. આ તો તમે પણ જાણો જ છો કે આપણુ આખુ શરીર હાડકાઓના ઢાંચા પર ટકેલુ છે. એટલે જ તેમને સ્વસ્થ રાખવા જરૂરી છે. હાડકા ખરાબ અથવા નાજુક હોવા ઓસ્ટિયોપોરોસિસ, રિકેટ્સ, બોન કેન્સર, હાડકામાં સંક્રમણ જેવી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓને જન્મ આપે છે.
Aug 24,2021, 7:32 AM IST
PROTIN
POWER OF PROTIN: જો તમે આ રીતે PANEER ખાશો તો તમારે પ્રોટીન પાવડરની નહીં પડે જરૂર!
ડાયેટ એક્સપર્ટ ડો.રંજના સિંહના જણાવ્યા અનુસાર કાચા પનીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોલાઇટ્સ, વિટામિન અને કેલ્શિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો છે અને તેના સેવનથી ઘણા બધા આરોગ્ય લાભ મળે છે. જે લોકોમાં ઘણી નબળાઇ અને થાક હોય છે, શરીરમાં લોહીનો અભાવ હોય છે. તેમને દરરોજ સવારે 100 ગ્રામ કાચું પનીર ખાલી પેટ પર ખાવું જોઈએ.
Jul 12,2021, 10:20 AM IST
eating
સાવધાનઃ જો તમને ઉતાવળે કે ઉભા રહીને જમવાની આદત છે તો આટલું જાણી લો, નહીં તો પસ્તાશો
જો કોઈ વ્યક્તિ ઉભા રહીને ખોરાક લે છે, તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના શરીરની કેટલીક સ્વાદગ્રંથીઓ કામ કરવાનું બંધ કરે છે, બીજી તરફ તે તણાવમાં આવી જાય છે. સાથે કરોડરજ્જુને પણ અસર કરી શકે છે.
Feb 16,2021, 13:27 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ