हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bihar CM
Bihar cm News
Lalu Family
'પેદા તો ઘણા કરી દીધા'.. હવે બધાને સેટ કરવામાં લાગ્યા છે, લાલુ પર આ શું બોલ્યા નીતિશ
Bihar News: નીતિશે તે પણ કહ્યું કે પતિ-પત્નીની સરકારે 15 વર્ષમાં બિહારને પાછળ ધકેલી દીધું. આ સિવાય તેમણે મુસલમાનોને લઈને પણ લાલુ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે મુસલમાનો માટે કંઈ કર્યું નથી.
Apr 20,2024, 21:39 PM IST
big breaking
બિહારમાં રાજકીય હલચેલ તેજ: ગમે ત્યારે પડી શકે મહાગઠબંધનની સરકાર, આવતીકાલે નીતિશ કુમાર લઈ શકે મુખ્યમંત્રી પદના શપથ
BREAKING: Nitish Kumar likely to take oath as Bihar CM tomorrow with BJP's backing
Jan 27,2024, 16:05 PM IST
Nitish Kumar
સુશાસન બાબુ ફરી વિવાદમાં : 'પુરુષ જવાબદારી લેવા તૈયાર નથી', નીતિશ મર્યાદા ભૂલ્યા
વૈશાલીમાં એક જનસભાને સંબોધિત કરતાં શનિવારે નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં જનસંખ્યા નિયંત્રણમાં નહીં આવે કારણકે પુરુષ જવાબદારી નથી લેતા જ્યારે મહિલાઓ અશિક્ષિત છે.
Jan 9,2023, 18:04 PM IST
Bihar CM
શું 2024માં આમને-સામને હશે પીએમ મોદી-સીએમ નીતિશ? પટનામાં લાગ્યા પોસ્ટર
CM Nitish Kumar: પટનામાં જેડીયૂ ઓફિસની બહાર પોસ્ટર લાગ્યા છે. આજે લગાવવામાં આવેલા પોસ્ટરને જોઈને લાગી રહ્યું છે કે નીતિશ કુમાર 2024માં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર હશે.
Sep 1,2022, 17:47 PM IST
Agneepath Protest
'અગ્નિપથ' વિરૂદ્ધ હિંસા ભડકાવવા પાછળ કોચિંગ સેન્ટર? DM એ કર્યો ચોંકાવનારો દાવો
આ યોજના વિરોધમાં બિહાર સહિત દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન હિંસક થઇ ગયા છે. ગુરૂવારે ઓછામાં ઓછી ત્રણ ટ્રેનોને આગ લગાવી દીધી છે. એએનઆઇ સાથે વાત કરતાં પટનાના જિલ્લાધિકારી ચંદ્રશેખર સિંહે કહ્યું કે ધરપકડ કરવામાં આવેલા લોકોના ફોનમાં ભડકાઉ વોટ્સએપ મેસેજ મળ્યા છે.
Jun 18,2022, 21:24 PM IST
Nupur Sharma
આ રાજ્યના CM એ કહ્યું- હંગામો મચાવવાની શું જરૂર? BJP એ એક્શન તો લીધુ
આ રાજ્યના મુખ્યમંત્રીએ નુપુર શર્મા દ્વારા કરાયેલી ટિપ્પણી અને ત્યારબાદ થયેલા વિવાદ પર અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે.
Jun 13,2022, 16:56 PM IST
Nitish Kumar
શું બિહારના સીએમની ખુરશી છોડી રાજ્યસભા જશે નીતીશ કુમાર? જાણો તેમનો જવાબ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીએમ પદેથી રાજીનામુ આપવા અને રાજ્યસભાના સાંસદ બનવાની અફવાઓ નકારી દીધી છે. તેમણે કહ્યું કે, તે આ વાત સાંભળીને ચોંકી ગયા છે.
Apr 4,2022, 15:51 PM IST
Nitish Kumar slapped
મુખ્યમંત્રી નીતીશ કુમારની સુરક્ષામાં ચુક, બખિયારપુરમાં એક યુવકે માર્યો લાફો
બિહારમાં એક યુવકે મુખ્યમંત્રી નીતીશ કુમારને લાફો મારવાનો પ્રયાસ કર્યો છે. લાફો નીતીશ કુમારના ખભા પર વાગ્યો હતો. હાલ પોલીસે આ યુવકની અટકાયત કરી છે.
Mar 27,2022, 20:09 PM IST
નીતિશકુમાર
Nitish Kumar આજે બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે, બનશે આ રેકોર્ડ
બિહાર (Bihar) વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી NDAની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. રવિવારે જાહેરાત કરી દેવાઈ કે નીતિશકુમાર જ બિહારમાં NDA સરકારની કમાન સંભાળશે.
Nov 16,2020, 12:09 PM IST
Bihar CM
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ફેંક્યુ ચપ્પલ, યુવકની ધરપકડ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ગુરૂવારે પટનામાં ચપ્પલ ફેંકવામાં આવ્યું. નીતીશ કુમાર પર આ હૂમલો યુવા જનતા દળ (યૂ)ના કાર્યક્રમમાં થયો. મુખ્યમંત્રી પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા જો કે ચપ્પલ મુખ્યમંત્રીના ડાયસ સુધી પહોંચી શક્યું નહોતું.
Oct 11,2018, 18:16 PM IST
Bihar CM
લાખો સારા કામ કરો પરંતુ એક કામ ખોટુ થઇ જાય તો લોકો બદનામ કરવા લાગે છે
પટનામાં આયોજીત એક કાર્યક્રમમાં મુજફ્ફરપુર કાંડ અંગે નીતીશ કુમારે કહ્યું કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહી આવે
Aug 5,2018, 19:17 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય