हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bigg Boss 14
Bigg boss 14 News
nikki tamboli
આવો ડ્રેસ પહેરી રેમ્પ પર પહોંચી ગઇ આ અભિનેત્રી, Neck અટકી ગઇ નજરો
Nikki Tamboli in Fashion Week: 'બિગ બોસ' એક્સ કંટેસ્ટેંટ નિક્કી તંબોલીના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં અભિનેત્રી બોલ્ડ ડ્રેસ પહેરીને રેમ્પ પર ઉતરી તો લોકોનું ધ્યાન ફક્ત એક જ જગ્યા પર અટકી ગયું. જુઓ અભિનેત્રીની રેમ્પ પર વોકની ગ્લેમરસ તસવીરો.
May 1,2022, 18:51 PM IST
Bigg Boss 14
Big Boss ના આ સ્પર્ધકે બોલ્ડનેસથી મચાવી ધૂમ, તસવીરો જોઈને વધી જશે ચાહકોના ધબકારા!
નવી દિલ્હીઃ રિયાલિટી શો 'બિગ બોસ' ફેમ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે બોલ્ડનેસ સાથે ઈન્ટરનેટ પર ગભરાટ મચાવતી રહે છે. હવે નિક્કીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. અહીં તસવીરો જુઓ...
Dec 5,2021, 16:55 PM IST
nikki tamboli
Nikki Tamboli એ પહેર્યો ટચૂકડો ડ્રેસ, Photos પર વિચિત્ર કોમેન્ટની થઇ ભરમાળ
'બિગ બોસ 14' (Bigg Boss 14) ફેમ નિક્કી તંબોલી (Nikki Tamboli) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિક્કી અવાર નવાર ઇંસ્ટાગ્રામ પર પોતાના સુંદર ફોટા પોસ્ટ કરતી રહે છે. નિક્કીએ તાજેતરમાં જ પોતાના સુંદર ફોટા પોસ્ટ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ફેન્સ નિક્કીના ફોતા પર રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે.
Jun 27,2021, 16:09 PM IST
Bigg Boss 14
Kangana Ranaut નું ટ્વિટર બંધ થતાં ખુશ થઈ રાખી સાવંત, કહી આ વાત
રાખી સાવંતે કહ્યું, દેશ સાથે ગદ્દારી ન કરવી જોઈએ અને દેશની વિરુદ્ધ ન જવું જોઈએ. મને લાગે છે કે આ ન કરવું જોઈએ. જે પણ ટ્વિટરવાળાને લાગ્યું, તેણે યોગ્ય કર્યું.
May 7,2021, 8:15 AM IST
Sonali Phogat
Bigg Boss 14ના ઘરમાં થશે 'ધાકડ' એન્ટ્રી, એન્ટરટેનમેંટનો ડોઝ વધારશે BJP નેતા
બિગ બોસ (Bigg Boss 14)ના ઘરમાં જલદી જ વધુ એક વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટેંટ્સની એંટ્રી થવાની છે. સમાચારોનું માનીએ તો સલમાનના આ વિવાદિત ટીવી રિયલ્ટી શોમાં હરિયાણાની ભાજપ નેતા અને જાણિતી ટિકટોકર સોના ફોગાટ (Sonali Phogat) પણ વાઇલ્ડ કાર્ડ તરીકે એંટ્રી લેવાની છે.
Dec 20,2020, 20:50 PM IST
રિયાલિટી શો
Rubina અને Abhinavના તલાકની વાત સામે આવતાં જ VIRAL થઇ રહ્યા છે આ બોલ્ડ PHOTOS
રિયાલિટી શો 'બિગ બોસ 14' (Bigg Boss 14)માં રૂબીના દિલૈક અને અભિનવ શુક્લા (Abhinav Shukla)ના છુટાછેટાની વાત સામે આવી છે.
Nov 30,2020, 23:10 PM IST
બિગ બોસ 14
Bigg Boss 14માંથી બહાર થઇ Pavitra Punia,આ એક્સ કંટેસ્ટેંટ્સ સાથે જોડાયેલું હતું નામ
ઓછા વોટ મળવાના લીધે પવિત્રા પુનિયા ઘરમાંથી બહાર નિકળી ગઇ છે. પવિત્રાના એજાજ સાથે ખટ્ટા-મીઠા સંબંધો જોવા મળ્યા હતા. તમને જણાવી દઇએ કે પવિત્રતા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી છે.
Nov 30,2020, 16:02 PM IST
Bigg Boss 14
Bigg Boss 14: નેપોટિઝ્મ મામલે હવે જોવા મળશે Salman Khanનો ગુસ્સો, જુઓ Video
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 14 (Bigg Boss 14)ના આગામી વીડિયોમાં અભિનેતા તેમ શોના હોસ્ટ સલમાન ખાન (Salman Khan) નેપોટિઝ્મનો મુદ્દો ઉઠવાશે. સિઝનના પ્રતિભાગી રાહુલ વૈદ્ય દ્વારા તાજેતરમાં એક એપિસોડમાં જાન કુમાર સાનૂ (Jaan Kumar Sanu)ને નેપોટિઝ્મના આધાર પર નોમિનેટ કર્યા બાદ આ મુદ્દો ગરમાયો હતો અને હવે સલમાન ખાન આ મુદ્દે પોતાની વાત સામે રાખવા જઈ રહ્યાં છે.
Oct 31,2020, 18:36 PM IST
બિગ બોસ 14
PICS: 'Bigg Boss'ના ઘરમાં ગ્લેમર Tadka, કુમકુમ ભાગ્યની આ એક્ટ્રેસ ઉલટાવી દેશે સીન
બિગ બોસના ઘરમાં ટૂક સમયમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ્સની એન્ટ્રી થવા જઈ રહી છે. વાઈલ્ડ કાર્ડ માટે કુમકુમ ભાગ્યની એક્ટ્રેસ નૈના સિંહનું નામ સામે આવી રહ્યું છે.
Oct 19,2020, 17:29 PM IST
બિગ બોસ 14
Bigg Boss 14: મેરેજ સર્ટિફિકેટ બાદ વાયરલ થયા દુલ્હન Look વાળા PHOTOS
સારા ગુરપાલ (Sara Gurpal) એ પોતાને સિંગલ ગણાવીને શોમાં એન્ટ્રી લીધી પરંતુ એક પંજાબી સિંગરે તેમના પર પરણિત હોવાનો આરોપ લગાવ્યો છે.
Oct 7,2020, 20:25 PM IST
બિગ બોસ 14
Bigg Boss 14: કેમ Pavitra Punia ના કાયલ થયા સીનિયર્સ, SEE PHOTOS
પવિત્રા પુનિયાની સાડીવાળો લુક હોય કે પછી વેસ્ટર્ન અંદાજ દરેક અદા તેમના ફેન્સને ગમે છે. આવો તમને બતાવીએ પવિત્રાના 20 સુપર પોપ્યુલર લુક્સ..
Oct 5,2020, 14:06 PM IST
બિગ બોસ 14
Bigg Boss 14: કોણ છે Nikki Tamboli? એન્ટ્રી લેતાં જ વાયરલ થઇ તસવીરો
'બિગ બોસ 14'માં એન્ટ્રી લેતાં જ ચર્ચામાં છવાઇ ગઇ કંટેસ્ટેંટૅ નિક્કી તંબોલી (Nikky Tamboli), બધા એ જ જાણવા માંગે છે કે આ હસીના કોણ છે?
Oct 4,2020, 19:18 PM IST
બિગ બોસ 14
Bigg Boss ના પ્રીમિયર એપિસોડ બાદ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ નિક્કી તંબોલી
3 ઓક્ટોબરના રોજ બિગ બોસ 14નું ગ્રાંડ પ્રીમિયર એપિસોડ આવ્યો. પરંતુ શોના પહેલાં જ દિવસથી જ સાઉથની અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli) એ ખૂબ ચર્ચામાં રહી.
Oct 4,2020, 18:13 PM IST
બિગ બોસ 14
Bigg Boss 14: નિક્કી, જાસ્મિન, અને એજાઝ ખાન સાથે આ સેલેબ્સે લીધી ઘરમાં એન્ટ્રી, જુઓ
આવો મળીએ શોના નવા કન્ટેસ્ટન્ટ્સને...
Oct 4,2020, 8:31 AM IST
Radhe Maa
Bigg Boss14: આધ્યાત્મિક ગુરૂ રાધે માએ શો માટે માંગેલી ફી જાણીને ચોંકી જશો
આ રકમ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં બહુ જ વધારે છે. પરંતુ રાધે માની એન્ટ્રી વિશે અત્યાર સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરી છે
Oct 3,2020, 11:43 AM IST
બિગ બોસ 14
'Bigg Boss 14' promo: શો માટે ખેતરોમાં કોઇ તૈયારી કરી રહ્યાં છે Salman Khan!
સલમાન ખાન (Salman Khan)ના મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ ટીવી રિયાલિટી શો 'બિગ બોસ' (Bigg Boss)ના ચાહકો માટે એક મોટો સમાચાર છે. 'બિગ બોસ 14' નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. એક દાયકાથી હોસ્ટ તરીકે શો જીતી રહેલા સલમાન ખાને તેના પનવેલ ફાર્મહાઉસથી 'બિગ બોસ 2020' માટે શૂટિંગ કર્યું છે. ફાર્મહાઉસમાં તેની તાજેતરની પ્રવૃત્તિના દૃશ્યો 'બિગ બોસ 14' ના પ્રોમોનો એક ભાગ છે. પરંતુ આ પ્રોમોમાં સલમાન ખાને પણ આ શો વિશે મોટી જાહેરાત કરી છે.
Aug 9,2020, 13:10 PM IST
Trending news
Stale roti
તાજી રોટલી કરતા પણ વધુ હેલ્ધી નાસ્તો છે વાસી રોટલી,ખરાબ સમજીને ફેંકી દેતા પહેલા જાણો
RBI
હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, ખુબ RBI એ જણાવી સંખ્યા
ahmedabad municipal corporation
અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ