Nikki Tamboli in Fashion Week: આવો ડ્રેસ પહેરી રેમ્પ પર પહોંચી ગઇ આ અભિનેત્રી, Neck અટકી ગઇ નજરો

Nikki Tamboli in Fashion Week: 'બિગ બોસ' એક્સ કંટેસ્ટેંટ નિક્કી તંબોલીના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં અભિનેત્રી બોલ્ડ ડ્રેસ પહેરીને રેમ્પ પર ઉતરી તો લોકોનું ધ્યાન ફક્ત એક જ જગ્યા પર અટકી ગયું. જુઓ અભિનેત્રીની રેમ્પ પર વોકની ગ્લેમરસ તસવીરો. 

ગ્લેમરસ લુક

1/5
image

નિક્કી તંબોલીના લેટેસ્ટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ફોટામાં એકદમ ગ્લેમરસ દેખાઇ રહી છે. 

અટકી ગઇ નજરો

2/5
image

નિક્કીએ બ્લેક કલરનો જાળીદાર ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ આગળથી ખૂબ રિવીલીંગ છે. ફોટા જોઇ લોકોની નજર તેના ડીપનેક પર અટકી ગઇ. 

લુક

3/5
image

નિક્કીએ પોતાના વાળ ખુલ્લા  રાખ્યા છે અને ડ્રેસમાં મેચિંગ બ્લેક કલરના હાઇ હીલ્સ શૂઝ પહેર્યા છે. જેમાં તે સુંદર લાગી રહી છે. 

ફેશન વીક

4/5
image

નિક્કીએ આ તસવીરો ફેશન વીકની છે, જેમાં તે રેમ્પ પર બોલ્ડ અંદાજમાં વોક કરતી જોવા મળે છે. તેણે આ ફોટા ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. 

કોમેન્ટ સેક્શનમાં લાગી ગઇ આગ

5/5
image

નિક્કીએ જેવા ફોટા શેર કર્યા તો તેના ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફાયરવાળી ઇમોજી શેર કરી રહ્યા છે.