Bigg Boss 14માંથી બહાર થઇ Pavitra Punia,આ એક્સ કંટેસ્ટેંટ્સ સાથે જોડાયેલું હતું નામ

ઓછા વોટ મળવાના લીધે પવિત્રા પુનિયા ઘરમાંથી બહાર નિકળી ગઇ છે. પવિત્રાના એજાજ સાથે ખટ્ટા-મીઠા સંબંધો જોવા મળ્યા હતા. તમને જણાવી દઇએ કે પવિત્રતા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી છે.

નવી દિલ્હી: ટીવીની હોટ એક્ટૃએસ પવિત્રા પુનિયા ગત રાત્રે જ ' બિગ બોસ 14' (Bigg Boss 14)ના ઘરમાંથી બેઘર થઇ છે. ઘરેથી બહાર આવતાં જ તેમણે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. ગત અઠવાડિયે બિગ બોસ 14ના ઘરમાંથી બેઘર થય માટે કુલ 6 લોકો નોમિનેટ થયા હતા, જેમાં પવિત્રા પુનિયા (Pavitra Punia)પણ સામેલ હતી. ઓછા વોટ મળતાં પવિત્રા પુનિયા ઘરમાંથી બેઘર થઇ . પવિત્રાના એજાજ સાથે ખાટા મીઠા સંબંધો જોવા મળે છે. તમને જણાવી દઇએ કે પવિત્રા પોતાના બોલ્ડ અંદાજના લીધે જાણિતી છે.  

બેઘર થઇ પવિત્રા

1/7
image

પવિત્રા પુનિયા (Pavitra Punia)એ ઘરમાંથી બેઘર થતાં જ પોતાના ફેન્સના નામે એક ખાસ મેસેજ આપ્યો છે. તો બીજી તરફ તેમણે એજાજ ખાનના ફેન્સના નામે એક ખાસ મેસેજ આપ્યો છે. 

પવિત્રાએ પોસ્ટ કરી ફોટોઝ

2/7
image

પવિત્રા પુનિયા (Pavitra Punia)એ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટા 'બિગ બોસ 14' (Bigg Boss 14)ના પ્રીમિયર નાઇટના છે. 

પવિત્રાએ ફેન્સને કહ્યું થેક્સ

3/7
image

આ ફોટાને શેર કરતાં પવિત્રાએ લખ્યું 'હું પરત આવી ગઇ છું. મારા સફરમાં સાથે આપવા માટે તમામનો આભાર અને દરેક પડાવમાં મારી હિંમત વધારવા માટે દિલથી આભાર. મારા તમામ નવા અને જૂના ફેન ક્લબ સાથે સાથે  #Pavijaz ફેન ક્લબનો પણ દિલથી આભાર. 

હેટર્સ માટે પવિત્રાએ લખી નોટ

4/7
image

પવિત્રા પુનિયાએ આગળ કહ્યું કે 'મારા તે તમામ ફેન્સને ખૂબ પ્રેમ જેમણે મને ઘણો બધો પ્રેમ આપ્યો અને મને સપોર્ટ કર્યો. સાથે જ હેટર્સને કંઇ જ કહીશ નહી કારણ કે આ તેમનું કામ છે અને તે પોતાનો નિર્ણય લે છે કે કોને સપોર્ટ કરવો છે. ગુડલક તમારી પીપી. 

એજાજ સાથે થઇ હતી પવિત્રાની લડાઇ

5/7
image

'બિગ બોસ 14'ના ઘરમાં પવિત્રા ગત અઠવાડિયાથી ગુમસુમ જોવા મળી. એજાજ ખાન સાથે તેમની લડાઇ થઇ ગઇ હતી. 

પવિત્રાએ ખાધી હતી કસમ

6/7
image

એજાજ સાથે લડાઇ બાદ પવિત્રાએ કસમ ખાધી હતી કે તે હવે કોઇ સાથે વાત નહી કરે. 

આ બિગ બોગ કંટેસ્ટેંટ્સ સાથે હતો પવિત્રાનો સંબંધ

7/7
image

તમને જણાવી દઇએ કે પવિત્રાનું નામ બિગ બોસના એક્સ કંટેસ્ટેટ્સ સાથે પણ જોડાઇ ચૂક્યું છે. તેમાં સિદ્ધાર્થ શુક્લા અને પારસ છાબડા સામેલ છે.