हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Akshaya Tritiya 2024
Akshaya tritiya 2024 News
Ambaji Temple
અંબાજી ફરી ચળકાટ મારશે! વરસાદ-વાવાઝોડાના કારણે થઈ છે મોટી અસર, ભક્તે લીધી જવાબદારી
અંબાજી મંદિરનું મહત્તમ નવું જીણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થરથી ગળતર શરુ થયું હતું. આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે.
May 11,2024, 16:01 PM IST
Ambaji Temple
ગરમીમાં ત્રણવાર શણગાર બદલશે મા અંબા, આજથી અંબાજીમાં માતાના ત્રણ રૂપના દર્શન થશે
Ambaji Temple : આજથી અખાત્રીજથી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર થવાનો છે, જેની ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવી
May 10,2024, 13:14 PM IST
spiritual
Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરતા આ 5 મોટી ભૂલ, લક્ષ્મીજી થશે નારાજ
Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલી વસ્તુઓ ના કરવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવી છે. તેમ છતાં જો આ ભૂલો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ક્રોધિત થઈ જાય છે. જેમના કોપના કારણે તમારી પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી. કહેવામાં આવે છેકે, આજનો દિવસ અક્ષય હોય જેમાં કરવામાં આવેલાં કર્મોનો નાશ થતો નથી. તેથી ખરાબ કર્મ ભૂલથી પણ ના કરવા જોઈએ. અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા, સોના-ચાંદીની ખરીદી અને દાન કરવાથી શાશ્વત ફળ મળે છે. સાથે જ અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતા અશુભ કાર્યો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જેના કારણે જીવનમાં ગરીબી, દુ:ખ અને કષ્ટ વધે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.
May 10,2024, 10:30 AM IST
Budh Gochar
અક્ષય તૃતીયા પર બુધ બદલશે રાશિ, 4 રાશિઓ માટે સર્જાશે પ્રમોશન અને ધન લાભના યોગ
Budh Gochar: જ્યોતિષ ગણના અનુસાર આ વર્ષે 10 મે ના રોજ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પરિવર્તન 4 રાશિઓ માટે શુભ ફળ આપનાર સાબિત થશે. આ રાશિ પરિવર્તનથી આ 4 રાશિઓ માટે પ્રગતિના યોગ સર્જાઈ રહ્યા છે. આ 4 રાશિઓ કઈ કઈ છે ચાલો તે પણ જાણીએ.
May 9,2024, 7:18 AM IST
spiritual
અક્ષય તૃતીયા પર તમારા જીવનમાં અપાર ખુશીઓ લાવશે આ 5 શુભ યોગ
Akshay Tritiya: હિંદુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને 'અક્ષય તૃતીયા' કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખુબ જ શુભ દિવસ માનવામાં આવે છે. એવી પૌરાણિક માન્યતા છેકે, આ જ દિવસે ભગવાન વિષ્ણુ પોતાના છઠ્ઠા અવતારમાં અવતરીત થયા હતાં. આ દિવસને ત્યારથી જ એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
May 8,2024, 16:20 PM IST
Akshaya Tritiya 2024
અમીર બનવાનું સપનું પુરું કરવું હોય તો અક્ષય તૃતીયા પર તિજોરીમાં રાખી દો આ વસ્તુ
Akshaya Tritiya 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે. અક્ષય તૃતીયાના દિવસે જો તમે ધન સંબંધિત કેટલાક ઉપાય કરો છો તો તેનાથી તિજોરી હંમેશા ભરેલી રહે છે. આજે તમને એવી ચાર વસ્તુઓ વિશે જણાવીએ જેને અક્ષય તૃતીયાના દિવસે તિજોરીમાં રાખવાથી તમારું ભાગ રાતોરાત પલટી મારશે.
May 6,2024, 14:45 PM IST
Akshaya Tritiya 2024
Akshaya Tritiya પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારો
Daan On Akshaya Tritiya: હિંદુ પંચાગના અનુસાર વૈશાખ શુક્લ પક્ષની તૃતિયા તિથિ પર આ વખતે 10 મેના રોજ પડી રહી છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઇએ કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન તમને ધનવાન બનાવી શકે છે. જાણો અક્ષય તૃતિયા પર કઇ વસ્તુઓનું દાન કરી શકાય છે.
Apr 30,2024, 14:34 PM IST
spiritual
અક્ષય તૃતીયા પર માત્ર સોનું-ચાંદી જ નહીં, આ 5 વસ્તુઓ પણ ખરીદો, આવશે ધન-સંપત્તિ
AKSHAYA TRITIYA 2024: હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે લગ્ન, હાઉસ વોર્મિંગ, નવો ધંધો શરૂ કરવા જેવા શુભ કાર્યો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને સોના-ચાંદી સિવાય એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખરીદવી અને જીવનમાં સુખ-શાંતિ લાવવા માટે શુભ માનવામાં આવે છે.
Apr 26,2024, 13:55 PM IST
Akshaya Tritiya 2024
અખાત્રીજના દિવસે કરેલા 4 સરળ કામનું મળે છે વિશેષ ફળ, ઘરમાં થશે માં લક્ષ્મીની પધરામણી
Akshaya Tritiya 2024: આ દિવસે લોકો ધનના દેવી માં લક્ષ્મીની પૂજા પણ કરે છે. અક્ષય તૃતીયાના દિવસે લોકો શુભ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે.. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીય ક્યારે ઉજવાશે અને ચાર સરળ ઉપાય કયા છે.
Apr 21,2024, 16:28 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા