हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
advocate
Advocate News
india
વિદેશ મંત્રાલય અને બે દેશના રાજદૂતો નથી શોધી શક્યા એમને શોધવા હવે વકીલો વિદેશ જશે!
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અસીલને શોધવા વકીલો વિદેશ જશે! ડોમિનિકામાં ગુમ મહેસાણાના 9 લોકોને શોધવા માટે હાઈકોર્ટના વકીલો ફ્રાન્સ જશે.
Feb 22,2024, 10:26 AM IST
gujarat news
વડોદરામાં કોર્ટ કાર્યવાહી દરમિયાન સિનિયર એડવોકેટનું હાર્ટ એટેકથી મોત, લોકોમાં ફફડાટ
વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં હાલ 4500 થી પણ વધુ સિનિયર અને જુનિયર વકીલ પ્રેક્ટિસ કરી રહ્યા છે તો સાથે જ અહી રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કાયદાકીય કામ અર્થે આવતા હોય છે છતાં કોર્ટ પરિસર માં આરોગ્ય લક્ષી સુવિધા નો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.
Nov 23,2023, 15:42 PM IST
SIM Swaping Scam
ફોન પર આવ્યા 3 મિસ્ડ કોલ અને એકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા ગાયબ, જાણો કેવી રીતે બચશો
SIM Swaping Scam એ એક ગેરકાયદેસર છે જેમાં સ્કેમર્સ સિમ કાર્ડ મેળવે છે અને વપરાશકર્તાની વિગતો સાથે તેમના દ્વારા નાણાંની ચોરી કરે છે. જેઓ યુઝરના મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા માંગવાનો મોકો મળે છે. તેથી, વપરાશકર્તાઓએ તેમના સિમ કાર્ડને સુરક્ષિત રાખવા માટે તેમને લોક કરવું જોઈએ અને શંકાસ્પદ મેસેજ અથવા કૉલ્સને તરત જ ડિસ્કનેક્ટ કરવું જોઈએ.
Oct 30,2023, 16:18 PM IST
ZEE 24 Kalak Original Video
કોટામાં બની 'થ્રી ઈડિયટ્સ' જેવી ઘટના, જુઓ કેવી રીતે સ્કૂટી લઈને હોસ્પિટલમાં દાખલ થયો વકીલ
The 'Three Idiots' incident in Kota, see how the lawyer entered the hospital with a scooty
Jun 19,2023, 8:05 AM IST
Objectionable condition
જજ સામે જ મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા વકીલ, વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. વીડિયોમાં કથિત રીતે જોઈ શકાય છે કે સોમવારે જ્યારે જજ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મામલાની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વકીલ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં હતા. આ વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Dec 23,2021, 19:45 PM IST
bangladesh
બાંગ્લાદેશ: પૂર્વ PM ખાલિદા ઝીયાના વકીલનુ જૂનિયર વકીલની પત્ની સાથે અફેર
ભ્રષ્ટાચાર મામલે જેલમાં બંધ બાંગ્લાદેશ (Bangladesh) માં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયા ( Khaleda Zia) ના વકીલ કેસર કમાલને તેમના કાનૂની ફર્મમાં એક જૂનિયર વકીલની પત્ની સાથે કથિત લગ્નેતર સંબંધના આરોપમાં ધરપકડ કરાયા છે. એક મીડિયા રિપોર્ટમાં ગુરુવારે તેને સત્તાવાર સમર્થન મળ્યું છે. બીડી ન્યૂઝ 24ના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે કમાલને બુધવારે ધરપકડ કરાયો હતો.
Dec 5,2019, 17:40 PM IST
દિલ્હી પોલીસ
દિલ્હીઃ પોલીસ અને વકીલ વચ્ચેનો ઝઘડો પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટમાં
Nov 6,2019, 17:11 PM IST
delhi lawyers police clash
દિલ્હીઃ વકીલો સામે FIR, પોલીસ કર્મી પોતાની માગણી પર અડગ
શનિવારે દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી છુટા હાથની મારા મારી, હિંસક સંઘર્ષ પછી સોમવારે વકીલો હડતાળ પર ઉતરેલા છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ પોતાની માગણીને લઈને અડગ છે.
Nov 5,2019, 18:53 PM IST
Jamnagar
જામનગરના વકીલોનો વિરોધ, આજે કાર્ટની કામગીરીથી રહેશે દૂર
દિલ્હીમાં વકીલો પર હુમલાની ઘટનાને લઇને આજે જામનગરના વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
Nov 5,2019, 10:17 AM IST
વકીલ
રાજ્યભરના તમામ વકીલોને શીસ્ત બાબતે બાર કાઉન્સીલ આપશે વિશેષ ટ્રેનિંગ
અદાલતોમાં વકીલોની વર્તણુકને લઈને બાર કાઉન્સીલે ચિંતા વ્યક્ત કરી છે. અને હવે ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલોને શીસ્ત બાબતે ઓથ લેવડાવામા આવશે. વકીલોમાં પણ તેમના પ્રોફેશન અને તેની ગરીમાની સમજણનો પુરતો ખ્યાલ ન હોવાનુ સામે આવતા બાર કાઉન્સીલે આ મહત્વનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સીલ હવે રાજ્યભરના તમામ વકીલોને શીષ્ત બાબતે ઓથ લેવડાવાશે અને તેમને કન્ડક્ટની સમજણ આપવામા આવશે.
Jul 29,2019, 22:09 PM IST
surat
સુરતમાં વકીલે બીઆરટીએસ ડ્રાઈવરને માર માર્યો, જુઓ પછી શું થયું
સુરતના કાપોદ્રા વિસ્તારમાં BRTS બસના ડ્રાઈવરને એક વકીલે માર માર્યો છે. બસ ડ્રાઈવરના જણાવ્યા અનુસાર વકીલે કાર રોંગ સાઈડમાં ચલાવી હતી જેના બાદ બોલાચાલી થતા વકીલે ડ્રાઈવરને છુટ્ટા હાથનો માર માર્યો હતો. ઘટના બાદ ડ્રાઈવર લોહી લુહાણ હાલતમાં કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો
May 5,2019, 17:55 PM IST
Vadodara
વડોદરા: વકીલોની હડતાળનો આજે 15મો દિવસ, આ રીતે કર્યો વિરોધ
વડોદરામાં બેઠક વ્યવસ્થાને લઇને વકીલોનો અનોખો વિરોધ, બેઠક વ્યવસ્થાને કારણે ગુજરાતના અન્ય વકીલ મંડળો પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત, વકીલ મંડળના સભ્યોએ કોર્ટમાં આવનારા અન્ય વ્યક્તિઓને અંદર આવતા અટકાવ્યા.
Apr 30,2019, 15:17 PM IST
વડોદરા
વડોદરામાં સતત 12મા દિવસે વકીલોનું આંદોલન યથાવત
કોર્ટમાં બેઠક વ્યવસ્થાને લઈ વડોદરાના વકીલોનું સતત 12મા દિવસે આંદોલન યથાવત, વિરોધ નોંધાવવા માટે કોર્ટ પરિસરમાં તમામ વકીલોએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો અને ઘંટનાદ પણ કર્યો.
Apr 29,2019, 14:09 PM IST
વડોદરા
વડોદરા કોર્ટ પરિસરમાં વકીલોનો રામધૂમ બોલાવી વિરોધ
વડોદરામાં અપૂરતી બેઠક વ્યવસ્થાને લઈ વકીલ મંડળે અનોખો વિરોધ નોંધાવ્યો જેને લઈ કોર્ટ પરિસરમાં વકીલોએ ઢોલ મંજીરા ખંજરી સાથે રામધૂમ બોલાવી વિરોધ નોંધાવ્યો
Apr 25,2019, 14:30 PM IST
વડોદરા
વડોદરા: પોલીસ-વકીલ આમને સામને? Video
વડોદરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વકીલોએ કોર્ટ સંકુલને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વકીલોએ રોષ ઠાલવ્યો કે, પોલીસની તાનાશાહી દુર કરો, આવા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરતાં રાવ ઠાલવી કે, પોલીસને રજૂઆત કરવા ગયેલા અમારા અગ્રણી વિરૂધ્ધ પોલીસે ખોટો ગુનો નોંધ્યો છે.
Mar 18,2019, 17:35 PM IST
Trending news
gujarat
આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી પાણી-પાણી
Tech Tips
વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક
t2o world cup 2024
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંત
Gandhinagar news
ટૂંક સમયમાં ઈંતઝારનો અંત! ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર
monsoon
Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો
gujarat
ખુલ્લા બોર હોય તો હવે તલાટી મર્યા સમજો! થશે કેસ, ફરજિયાત કરવું પડશે આ કામ
Vashu Bhagnani
ફિલ્મ બડે મિયા છોટે મિયાંના સ્ટાર્સ અને ક્રુ મેમ્બર્સને નથી મળી હજુ સુધી ફી
gujarat
ગુજરાતમા મેડિકલ કોલેજોમા 2 લાખ ફી શા માટે વધારવામા આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
gujarat
વલસાડમાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણના કરૂણ મોત; સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ
home remedy
રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી