વડોદરામાં સતત 12મા દિવસે વકીલોનું આંદોલન યથાવત

કોર્ટમાં બેઠક વ્યવસ્થાને લઈ વડોદરાના વકીલોનું સતત 12મા દિવસે આંદોલન યથાવત, વિરોધ નોંધાવવા માટે કોર્ટ પરિસરમાં તમામ વકીલોએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો અને ઘંટનાદ પણ કર્યો.

Trending news