हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
128/ 2
(27.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Abhay Chudasama
Abhay chudasama News
Gujarat Supercop
બાતમીદારોના બાદશાહ અને અમિત શાહના ખાસ : પોલીસ તંત્રમાં એમના નામના સિક્કા પડતા
Gujarat supercop : ગુજરાત પોલીસ અધિકારીઓ માટે 2000ના દાયકામાં એક કહેવત પ્રચલિત થઈ હતી કે સત્તા સાથે રહો તો મેવા મળે પણ સજા ભોગવવાની પણ તૈયારી રાખવી પડે. આપણે વાત કરી રહ્યાં છે ગુજરાતના સુપરકોપ અને 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' અભય ચુડાસમાની.. જેઓના નામના એક સમયે પોલીસ તંત્રમાં સિક્કા પડતા હતા
Dec 20,2023, 15:17 PM IST
Abhay Chudasama
શિવાંશ કેસ ઉકેલનાર અભય ચુડાસમા-મયુર ચાવડાનું નામ સાંભળીએ આજે પણ આતંકવાદીઓ થથરે છે
ગુજરાતમાં બહુ ગાજેલા હાઇપ્રોફાઇલ બાળક શિવાંશના કેસમાં ગણત્રીની કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડનાર ટીમમાં સૌથી મહત્વની ભુમિકા ભજવનાર બંન્ને ઉચ્ચ અધિકારીઓએ કુશળતા પુર્વક આ કેસ સોલ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને મયુર ગાંધીનગર એસપી મયુર ચાવડાની આ જોડી ભલભલા કુખ્યાત આરોપીનો દાંત ખાટા કરી ચુકી છે. દેખાવે સૌમ્ય દેખાતી આ જોડી જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે ભલભલા અસામાજિક તત્વો અને આતંકવાદીઓ પણ થથરી ઉઠે છે. આ જોડી અગાઉ પણ એવા કારનામા કરી ચુકી છે કે, જે જોઇને ભલભલા પોલીસ અધિકારીઓ મોમાં આંગળા નાખી ગયા હતા. શિવાંશ કેસમાં 24 કલાક જેટલા સમયમાં શિવાંશને રઝળતો મુકી જનાર પિતાની ન માત્ર ઓળખ કરી પરંતુ તેના પિતાની ધરપકડ પણ કરી લીધી હતી.
Oct 11,2021, 19:16 PM IST
Trending news
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર
Agriculture
આ ખેતી કરનારાઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી મોટી સૂચના, પાક બચાવવો હોય તો આટલું કરજો