हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
28 ઓગસ્ટના સમાચાર
28 ઓગસ્ટના સમાચાર News
વોન્ટેડ આરોપી
વડોદરાનો મોસ્ટ વોન્ટેડ આરોપી અસલમ બોડિયો પકડાયો, બોડિયાએ પોલીસને 100 કિમી દોડાવી
કુખ્યાત અસ્લમ બોડિયા સામે 60 થી વધુ ગુના નોંધાયેલા છે. તેમજ નવ વખત પાસા ભોગવી ચૂક્યો છે
Aug 28,2020, 16:57 PM IST
અમદાવાદ મેટ્રો
મેટ્રો પ્રોજેક્ટમાં મોટું અચિવમેન્ટ, 6.51 km ની ભૂગર્ભ ટનલનું કામ થયું પૂર્ણ
મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ – ટનલનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
Aug 28,2020, 16:31 PM IST
કોરોના ગણેશ
નજર હટાવી નહિ શકો તેવી ટચૂકડી ગણેશ મૂર્તિ બનાવી સુરતી કલાકારે
ગણેશ ઉત્સવ દરમિયાન અનેક ભક્તો અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવે છે, જોકે આ વર્ષે કોરોનાને કારણે પંડાલોમાં મોટા આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આવામાં સુરતના એક કલાકારે અનોખા ગણપતિ બનાવ્યા છે. સુરતના ડિમ્પલ જરીવાલાએ માઈક્રો ગણેશ બનાવીને પોતાની ભક્તિ દર્શાવી છે.
Aug 28,2020, 16:03 PM IST
એએમસી
ડમી મેયર, ડમી કમિશનર સાથે સામાન્ય સભા યોજાઈ, ને કોઈને જાણ સુદ્ધા ન થઈ....
કોંગ્રેસ દ્વારા એએમસી કેમ્પસમાં સમાંતર સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ડમી સામાન્ય સભા ઉભી કરાઈ હતી
Aug 28,2020, 13:55 PM IST
પોપ્યુલર બિલ્ડર કેસ
અમદાવાદના હાઈપ્રોફાઈલ પોપ્યુલર બિલ્ડર કેસમાં નવો વળાંક આવ્યો
સમગ્ર કેસમાં ફરિયાદી પુત્રવધૂ ફિઝુબેનનું અપહરણ કરી તેને ધાકધમકી આપી આરોપીઓની તરફેણમાં સોગંદનામુ તેમજ અન્ય દસ્તાવેજો પર સહીઓ કરાવી લેવા અંગેની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો
Aug 28,2020, 13:11 PM IST
કોંગ્રેસનો વિરોધ
JEE-NEET ની પરીક્ષા ન યોજવા કોંગ્રેસનું ગુજરાતભરમાં આક્રમક આંદોલન
અમદાવાદ, વડોદરા, સુરત સહિત સમગ્ર રાજ્યમાં દેખાવો (#Rise_AgainstExamsInCovid) કરી પરીક્ષા મોકૂફ રાખવા માંગ કરી છે
Aug 28,2020, 14:33 PM IST
ભાજપની રણનીતિ
ચૂંટણી જીતાડવા પાટીલની વધુ એક રણનીતિ, હારેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક
કમલમ ખાતે હવે ભાજપના હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. વર્ષ 2007, 2012, 2017 વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યોની બુધવારે એક બેઠક મળશે
Aug 28,2020, 11:42 AM IST
વેન્ટિલેટરનો વિવાદ
ધમણ-3 વેન્ટિલેટર પર કરાયેલી RTI વિશે જ્યોતિ CNC એ કર્યો મોટો ખુલાસો
કંપની દ્વારા દાવો કરાયો કે, ધમણ-3ને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે મંજૂર કર્યુ છે. ભારત સરકાર દ્વારા ધમણ-3 ના 5000 વેન્ટિલેટર ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે
Aug 28,2020, 13:00 PM IST
અકસ્માત
ZEE24કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા અપીલ
અકસ્માતનો આ બનાવ બન્યો તેની આસપાસ સીસીટીવી કેમેરા ન હોવાથી ભારતીને ટક્કર મારીને વાહન સાથે ફરાર થઈ જનારો આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ભારતીને ટક્કર માર્યા પછી કયો વાહન ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ફરાર થઈ ગયો તેને અમે શોધી રહ્યા છીએ
Aug 28,2020, 10:25 AM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે...
સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધન બાદ દુનિયાભરમાં તેમના પ્રત્યે લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભાવેણાનાં યુવાને સુશાંતનું ટેટૂ ચિતરાવી પોતાની લાગણી વ્યક્ત કરી
Aug 28,2020, 11:48 AM IST
મકાન ધરાશાયી
અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી
અમદાવાદના કુબેરનગરમાં મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. અમદાવાદના એ-વોર્ડ પાસે આવેલું મકાન જર્જરિત હાલતમાં હતું, જેથી તે વરસાદી માહોલ હોવાને કારણે ધ્વસંત થયું હતું. મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
Aug 28,2020, 8:36 AM IST
Trending news
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ