हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસનો વિરોધ News
farmers protest
ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા, પણ ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સિંગ
Dec 6,2020, 12:18 PM IST
gujarat vidhansabha
વિધાનસભા ગૃહમાં હોબાળો, કોંગ્રેસના નૌશાદ સોલંકીએ ગૃહમાં માઈક ફેંક્યું
મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી (naushad solanki) એ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું
Sep 23,2020, 8:09 AM IST
અનોખો વિરોધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘બેસણા’નું આયોજન અટાકાવાયું
ફતેવાડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના "બેસણા"નું આયોજન અટકાવવામાં આવ્યું હતું
Sep 8,2020, 12:38 PM IST
કોંગ્રેસનો વિરોધ
JEE-NEET ની પરીક્ષા ન યોજવા કોંગ્રેસનું ગુજરાતભરમાં આક્રમક આંદોલન
અમદાવાદ, વડોદરા, સુરત સહિત સમગ્ર રાજ્યમાં દેખાવો (#Rise_AgainstExamsInCovid) કરી પરીક્ષા મોકૂફ રાખવા માંગ કરી છે
Aug 28,2020, 14:33 PM IST
સરિતા ગાયકવાડ
ગંભીરમાં ગભીર છબરડો, ધોરણ-7ના પુસ્તકમાં દોડવીર સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો
ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો છે. ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતની પ્રખ્યાત યુવા દોડવીર સરિતા ગાયકવાડના નામને લઈને ગંભીર ભૂલ કરવામાં આવી છે. સરિયા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો છાપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેકટર હરેન શાહે સરિતા ગાયકવાડને લઈને થયેલા છબરડાને મુદ્રણ દોષ ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે, આગામી આવૃત્તિ અને ડિજિટલ પુસ્તકમાં આ સુધારો કરી લેવાશે. તો બીજી તરફ, કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા છે.
Jul 8,2020, 15:04 PM IST
Congress Protests
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શહેર પ્રમુખ શશીકાંત પટેલ અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાનની આગેવાનીમાં કોંગ્રેસે શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા પાસે વિરોધ કર્યો હતો.
Jun 27,2020, 12:34 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સરકાર સામે મોરચો, રાતભર બેસી રહ્યાં ગાંધીનગરની કચ
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખફી પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22થી 49.40 ટકા સુધીનુ પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી મળ્યા નથી, તેથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સરકાર સામે આ મામલે મોરચો માંડ્યો છે. પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માંગણી સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કૃષિ ભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેસ્યા છે.
Apr 9,2019, 11:15 AM IST
Trending news
Bharuch
જિંગદી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો