21 june news News

રાજકોટ : કલાસ-2 ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા
Jun 21,2020, 16:16 PM IST
coronaupdates : ભાવનગરમાં નવા 6 કેસનો ઉમેરો, ભરૂચમાં પતિ બાદ પત્ની અને બે બાળકોને પણ
Jun 21,2020, 15:15 PM IST
બ્રેક બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની એન્ટ્રી, પોરબંદરમાં 3 અને માંડવીમાં 5 ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં આજે લાંબા વિરામ બાદ આજે વરસાદે એન્ટ્રી કરી છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેથી લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટનો અંત આવ્યો છે. જોકે, ગુજરાતમાં હવે વિધીવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આ ચોમાસાનો વરસાદ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 8 કલાકમા સરેરાશ 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદર તાલુકામા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાણાવાવ તાલુકામા પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કે, કુતિયાણા તાલુકામા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 
Jun 21,2020, 11:37 AM IST

Trending news