हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચોમાસાની શરૂઆત
ચોમાસાની શરૂઆત News
breaking news
ગુજરાતમાં ઉધું ઘાલીને ફરવા ઉપડી ના જતા! 45 નદી-તળાવોમાં ન્હાવા પર મૂકાયો પ્રતિબંધ
નર્મદા જિલ્લાના 45 જેટલા નદી, તળાવ પર નાહવા માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. રાજયના ગૃહવિભાગ દ્વારા દરેક જિલ્લામાં સૂચના આપવામાં આવી છે ત્યારે નર્મદા જિલ્લાના નદી અને તળાવો પર જિલ્લા તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો.
Jun 18,2024, 16:14 PM IST
ચોમાસાની શરૂઆત
અમરેલીમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, દ્વારકાના ભાણવાર ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. ત્યારે જૂનાગઢ નજીક માંગરોળના અરબી સમુદ્રમાં ચોમાસાની અસર જોવા મળી હતી. સમુદ્રમાં કરંટની સાથે ઉંચાં મોજાં ઉછળતાં પણ જોવા મળ્યા છે. સમુદ્રમાં ઉછળતાં મોજાં અને તેનો પ્રવાહ ચોમાસાની અસર સૂચવે છે.
Jun 21,2020, 14:38 PM IST
ચોમાસાની શરૂઆત
બ્રેક બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની એન્ટ્રી, પોરબંદરમાં 3 અને માંડવીમાં 5 ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં આજે લાંબા વિરામ બાદ આજે વરસાદે એન્ટ્રી કરી છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેથી લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટનો અંત આવ્યો છે. જોકે, ગુજરાતમાં હવે વિધીવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આ ચોમાસાનો વરસાદ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 8 કલાકમા સરેરાશ 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદર તાલુકામા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાણાવાવ તાલુકામા પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કે, કુતિયાણા તાલુકામા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
Jun 21,2020, 11:37 AM IST
Trending news
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
india
આસમાને પહોંચેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ફેરફાર! જાણો આજની કિંમત
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ
breaking news
ખંભાળિયા શહેરમાં અજબ કિસ્સો! સગા પિતાએ 7 વર્ષીય પુત્રનું કર્યું અપહરણ, આ મુદ્દો...
multibagger stock
₹1 લાખના બની ગયા ₹42 લાખ, 4 વર્ષમાં આ કંપનીએ આપ્યું 4000% નું રિટર્ન