हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો
પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો News
પેટ્રોલ ડીઝલના ભાવ
વિરોધ બાદ આજે ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ ભાવે અમદાવાદમાં મળશે..
ડીઝલ-પેટ્રોલના ભાવમાં દેશવ્યાપી વિરોધ સામે આવ્યા બાદ હવે આજે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price today) માં કોઈ પરિવર્તન આવ્યું નથી. જોકે, આ મહિને સતત 21 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કમરતોડ ભાવ વધારો થયો છે, પરંતુ આજે 22મા દિવસે ભાવ વધારો કરાયો નથી. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 77.88 રૂપિયા તથા ડીઝલનો ભાવ 77.81 રૂપિયા છે. ગઈકાલે સોમવારે ડીઝલ 13 પૈસા મોંઘું અને પેટ્રોલના કિંમતમાં 5 પૈસાનો વધારો થયો હતો.
Jun 30,2020, 9:15 AM IST
પેટ્રોલ ડીઝલનો ભાવ
petrol diesel price hike impact on fishermen of gujarat
petrol diesel price hike impact on fishermen of gujarat
Jun 28,2020, 10:00 AM IST
શાકભાજીના ભાવમાં વધારો
after petrol and diesel, vegetable price hike
after petrol and diesel, vegetable price hike
Jun 27,2020, 11:50 AM IST
પેટ્રોલ ડીઝલનો ભાવ
peoples opinion on petrol diesel price hike
peoples opinion on petrol diesel price hike
Jun 27,2020, 11:45 AM IST
પેટ્રોલ ડીઝલનો ભાવ
petrol diesel price hike on 21 day in india
petrol diesel price hike on 21 day in india
Jun 27,2020, 9:10 AM IST
પેટ્રોલ ડીઝલનો ભાવ
banaskantha farmers not happy diesel price hike, says if prices will go like this then we have to farming with bullock
banaskantha farmers not happy diesel price hike, says if prices will go like this then we have to farming with bullock
Jun 26,2020, 13:55 PM IST
પેટ્રોલ ડીઝલનો ભાવ
diesel car owners not happy with price hike in petrol diesel
diesel car owners not happy with price hike in petrol diesel
Jun 26,2020, 13:02 PM IST
સોનાના ભાવમાં વધારો
after petrol and diesel gold price hike
after petrol and diesel gold price hike
Jun 25,2020, 14:50 PM IST
પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો
15 દિવસથી સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 78.88 રૂપિયાથી વધીને 79.23 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જોકે 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ પ્રકારે ડીઝલનો ભાવ 77.67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જો કે ગઇકાલના મુકાબલે 60 પૈસા મોંઘું છે.
Jun 21,2020, 12:30 PM IST
પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 14મા દિવસે ભડાકો, ગરીબ ભારતીયોની કમર તૂટશે
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 14મા દિવસે તેલ કંપનીઓએ વધારો કર્યો છે. આ 14 દિવસોમાં પેટ્રોલની કિંમતો (Petrol price) માં 7.62 રૂપિયા અને ડીઝલ (diesel price) માં 8.28 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જોકે, કાચા તેલના ભાવ પહેલાની સરખામણીમાં ઓછા થયા છે. આવામાં તેલ કંપનીઓ દ્વારા ભાવમાં સતત વધારો થવાથી દેશવાસીઓના ખિસ્સા પર અસર પડી રહી છે. તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 51 પૈસા અને ડીઝલમાં 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.
Jun 20,2020, 9:47 AM IST
પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો
13 દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જબરદસ્ત વધારો, જાણો શું છે આજનો ભાવ
સામાન્ય લોકો પર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવનો બોજ સતત વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો સતત 13મા દિવસે ચાલુ છે. આજે એકવાર ફરીથી તેલ માર્કેટિંગ કંપનીઓએ (HPCL, BPCL, IOC) ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના કિંમત (Petrol Rate)માં 0.56 રૂપિયાનો વધારો થયો છે. તો ડીઝલના ભાવમાં 0.63 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને બુધવારે 78.37 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ડીલઝના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલનો ભાવ (Diesel Rate) 77.06 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.
Jun 19,2020, 10:15 AM IST
Trending news
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ
Climate Change
અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું,2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
National Games
નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમની કેપ્ટન
ahmedabad municipal corporation
રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન
Rajkot news
સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ