हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રખડતા શ્વાન
રખડતા શ્વાન News
Dog Rule
ગુજરાતના આ શહેરમાં હવે કૂતરું પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે, આવ્યો નવો નિયમ
Dog New Rule In Ahmedabad : અમદાવાદમાં હવે શ્વાન પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે... 500થી 1000 ભરીને લાઈસન્સ લેવું પડશે... શ્વાનને પણ RFID ચિપ લગાવાશે... રખડતાં શ્વાનોને હડકવા વિરોધી રસી અપાશે... શ્વાનના માલિકે રસીકરણનું સર્ટી, શ્વાન રાખવાની જગ્યાનો ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે
Mar 28,2024, 13:21 PM IST
breaking news
સુરત હવે શ્વાન અટેક સિટી બની! એક વર્ષમાં 19 હજારથી વધુ કેસ, 3 બાળકો સહિત 4ના મોત
સુરત મહાનગરપાલિકા રસીકરણ ખસીકરન પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ કરી કામગીરી કરવાના દાવા કરવી હોય છે પરંતુ શહેરમાં બની રહેલા શ્વાનમાં હુમલાના આંકડા સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી રહી છે.
Feb 12,2024, 22:00 PM IST
surat
સુરતની ગલીઓ ચાર પગનો આતંક, સુરતીઓને ઘરની બહાર નીકળવાનો લાગી રહ્યો છે ડર!
Surat Street Dog Attack : સુરત શહેર સ્માર્ટ, સ્વચ્છ, ટેક્સટાઇલ, ડાયમંડ સિટીની સાથે હવે શ્વાન અટેક સિટી બની. એક વર્ષમાં 19 હજારથી વધુ કેસ, 3 બાળકો સહિત 4 ના મોત, છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેતું નથી
Feb 12,2024, 12:12 PM IST
surat
સુરતને નવુ ટાઈટલ આપવું પડશે! જ્યાં ડાયમંડ બુર્સ છે, ત્યાં રખડતા શ્વાનોનું રાજ
Surat Street Dog Attack : સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત.... 1 વર્ષમાં કુલ 19 હજાર 898 લોકો ડોગ બાઈટના શિકાર બન્યા.... ZEE 24 કલાક પૂછે છે સવાલ, રખડતા શ્વાન સામે તંત્ર ક્યારે કરશે કાર્યવાહી?.
Feb 11,2024, 12:02 PM IST
surat
સુરતનું તંત્ર રખડતા શ્વાનોને કાબૂ કરી શક્તું નથી! રખડતા શ્વાને બાળકીને ફાડી ખાધી
Surat Street Dog Attack : સુરતમાં ઘર પાસે રમી રહેલી એક બાળકીને રખડતા શ્વાનો ખેંચીને લઈ ગયા... થોડા સમય બાદ વાડીમાંથી બાળકીની લાશ મળી હતી
Feb 6,2024, 10:32 AM IST
breaking news
ગુજરાતમાં કોંગ્રેસ કોર્પોરેટરના અનોખા વિરોધથી ભારે કૂતુહલ; શ્વાન સાથે પહોંચ્યા ઓફિસ
જામનગરમાં વધતા શ્વાનનો આતંક યથાવત્ છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર રસ્તે રખડતાં કેટલાક શ્વાન સાથે કોર્પોરેશનમાં પહોંચી ગયા હતા. શહેરના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા અને તેમના કાર્યકરો શ્વાન સાથે JMC પહોંચ્યા તો ભારે કુતુહલ સર્જાયું હતું.
Feb 2,2024, 19:27 PM IST
breaking news
ગુજરાતીઓ બચીને રહેજો! હવે આ શહેરમાં ભારે પડી રહ્યો છે શ્વાનનો આતંક, માસુમ બાળક પર...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે ઈશ્વર પરમાર નામનો એક ચાર વર્ષનો બાળક વિશ્વાસ પરમાર જેને રખડતા શ્વાને હુમલો કરતા બાળકને બચકા ભરી લીધા હતા.
Dec 13,2023, 16:54 PM IST
breaking news
આ શહેરમા અડધી રાત્રે લોકો ડરી ડરીને નીકળી રહ્યા છે બહાર! કારણ જાણશો તો માંડી વાળશો
ગત રાત્રીનાં સુમારે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યાનાં માત્ર બે કલાકમાં સો ફુટ રોડ, આવકાર સોસાયટી અને ફાતેમાં મસ્જીદ વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સહીત ત્રણને રખડતાં શ્વાન કરડવાનાં બનાવો બન્યા છે.
Nov 2,2023, 15:25 PM IST
gujarat
હવે કેમનું બહાર નીકળવું આ શહેરમાં! રોજના 65 કેસ, આખા ગુજરાતમા રખડતા શ્વાનનો આતંક
વર્ષ 2022-23માં ડોગ બાઈટના 11 હજાર 818 કેસ નોંધાયા છે. શ્વાનના ખસીકરણ પાછળ પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યાનો દાવો કર્યો છે. તેમ છતાં પણ રખડતા શ્વાન લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. રખડતા શ્વાનના આતંકથી લોકો ડરી ડરીને ઘરની બહાર નિકળી રહ્યા છે.
Oct 25,2023, 19:02 PM IST
જૂનાગઢ
જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક, જુઓ વિગત
જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરમાં રખડતાં શ્વાને બે બાળકીને બચકાં ભરતાં બાળકીઓને ગંભીર રીતે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવાનાં આવી છે. બંન્ને બાળકીઓ ને 15થી 16 ટાંકા લેવાની ફરજ પડી છે
Jun 2,2019, 15:36 PM IST
Trending news
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર