हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દર્શના જરદોશ
દર્શના જરદોશ News
modi government
GUJARAT માં બેંકના કારણે ગયેલા કરોડો રૂપિયા મોદી સરકારે પરત કર્યા
કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઈચ્છાનાથ સ્થિત ઈન્સ્ટીટયુટ ઓફ એન્જિનીયર્સ ખાતે ફડચામાં ગયેલી કપોળ કો-ઓપરેટિવ બેંકના ૧૭૧ ગ્રાહકોને 'ડિપોઝીટર્સ ફર્સ્ટ' કાર્યક્રમ અંતર્ગત DICGC ક્લેઈમના રૂ.૧.૬૦ કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં. સુરતના પાંચ ગ્રાહકોને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ચેક વિતરણ કરાયા હતાં. જ્યારે પાંચ ગ્રાહકોને સુરતના ઈચ્છાનાથ ખાતેથી રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ચેક અર્પણ કરાયા હતાં.
Dec 12,2021, 18:55 PM IST
surat
સાંસદ દર્શના જરદોશે ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી
તેઓએ એક્સપોર્ટ ડ્યુટીને 7.5 ટકાથી ઘટાડી 2 ટકા કરવા માટેની રજૂઆત કરી છે. સાથે જ જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તે માટે પણ રજૂઆત કરી છે
Sep 23,2020, 15:59 PM IST
કોરોનાનો કહેર
સુરત એરપોર્ટ આજથી ફરી ધમધમશે, વોટન કેનનથી નવી ફ્લાઈટનું સ્વાગત કરાયું
કોરોનાને કારણે સુરત એરપોર્ટ પર બંધ થયેલી હવાઈ સેવા ફરી વખત શરૂ થઈ ગઈ છે. આજથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કરી
Sep 6,2020, 12:07 PM IST
સુરત
સુરત: સાંસદ દર્શના જરદોષ કૂપોષિત દીકરીઓને લેશે દત્તક
સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરશે. દર્શનાબેને કૂપોષિત દીકરીઓને દતક લેવાનો નિર્ણય કર્યો છે. આ દીકરીઓની તમામ જવાબદારી સાંસદ ઉપાડશે.
Mar 7,2020, 13:51 PM IST
surat
લોકસભામાં સુરતના સાંસદ દર્શના જરદોશનું સંબોધન, જુઓ શું કહ્યું
સુરતના સાંસદ દર્શના જરદોશે લોકસભામાં સંબોધન કર્યું હતું, જુઓ કયા મુદ્દા ઉઠાવ્યા
Jul 17,2019, 17:55 PM IST
સુરત
સુરત લોકસભા ચૂંટણી પરિણામ 2019: ભાજપના દર્શના જરદોશ જંગી બહુમતથી વિજયી
લોકસભા ચૂંટણી પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં કમળ ખીલ્યું છે. ગુજરાતની તમામ 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. ત્યારે સુરત લોકસભા બેઠક પર દર્શનાબેન જરદોશ 795651 વોટથી વિજયી થઇને ફરી એકવાર સુરતમાં કમળને ખીલાવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવા માટે અશોક પટેલને ટીકિટ આપવામાં આવી હતી. પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને માત્ર 247421 વોટ જ મળ્યા હતા.
May 23,2019, 19:52 PM IST
લોકસભા ચૂંટણી 2019
BJPની 6 મહિલાઓ V/s કોંગ્રેસની એકમાત્ર મહિલા ઉમેદવાર, કોણ દમદાર?
26 બેઠકમાંથી 6 બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. તો બીજી તરફ, કોંગ્રેસે માત્ર અમદાવાદ પૂર્વની બેઠક પર જ મહિલા ઉમેદવારને ઉભા રાખ્યા છે.
Apr 5,2019, 10:18 AM IST
loksabha election 2019
સુરતમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશની ભવ્ય રેલી
સુરતમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશની ભવ્ય રેલી
Apr 4,2019, 13:35 PM IST
લોકસભા ચૂંટણી 2019
સુરત : ઉમેદવારી ભરતા સમયે કોંગ્રેસ-ભાજપી કાર્યકર્તાઓ વચ્ચે થયું ‘ઢિશૂમઢિશૂ
સુરતમાં કલેક્ટર કચેરીની બહાર અલગ ચિત્ર જોવા મળ્યું હતું. એક તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અંદર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે બહાર ઉભેલા બંને પક્ષના કાર્યકર્તાઓ બાખડ્યા હતા.
Apr 4,2019, 13:30 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોઈને કાનોકાન ખબર ન પડી, અને દર્શના જરદોશે ચૂપચાપ ફોર્મ ભર્યું, આખરે કેમ?
બે દિવસથી ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ ચાલી રહી છે. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાતો, અને બીજી તરફ જાહેર થયેલા ઉમેદવારોનો ફોર્મ ભરવાનો ઉત્સાહ. બે દિવસથી ઉમેદવારો સભા તથા સરઘસો કાઢીને રંગેચંગે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યાં સુરતના સાંસદ દર્શના જરદોશે ગૂપચૂપ જઈને ફોર્મ ભર્યું હતું.
Apr 4,2019, 9:27 AM IST
લોકસભા ચૂંટણી 2019
સુરતમાં ટિકીટ માટે ટક્કર : ભાજપના ગઢમાં મૂળ સુરતી ફાવશે કે, સૌરાષ્ટ્રવાસી
સુરત લોકસભા બેઠક પર ટિકીટ કોણે આપવી તેની ચર્ચા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી, જોકે નામોની ભરમાર વચ્ચે એકસૂર ન થતાં ભાજપા માટે સુરક્ષિત માનતી સુરત બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ન હતી. હવે અચાનક એક નામ સામે આવ્યું છે, આ નામ છે મૂળ સૌરાષ્ટ્રના પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીનું.
Mar 26,2019, 15:47 PM IST
લોકસભા ચૂંટણી 2019
સુરતમાં પરિવર્તન કે પુનરાવર્તન? પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણીનું નામ ચર્ચામ
ભાજપમાં આ ચૂંટણીમાં અનેક સાસંદોને રિપીટ ન કરાય તેવી ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી, ત્યારે આ લિસ્ટમાં સુરતના સાંસદ દર્શના જરદોષનું નામ પણ હતું. ચર્ચા હતી કે, દર્શના જરદોષનું પત્તુ કપાઈ શકે છે.
Mar 25,2019, 8:44 AM IST
સુરત
સરતીઓ માટે સૌથી મોટા સમાચાર, 30મીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાશે શરૂ
Surat international flight from Jan 30
Jan 15,2019, 16:50 PM IST
સુરત
સુરતીઓ માટે સૌથી મોટા સમાચાર, 30મીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાશે શરૂ
Surat international flight from Jan 30
Jan 15,2019, 16:10 PM IST
સુરત
સુરતને મળશે ઇન્ટરનેશનલ એરપોર્ટ, 30મીએ પીએમ મોદી કરશે લોકાપર્ણ
લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા સરકારે ફટાફટ લોકોને ઉપયોગી જાહેરાતો અને કામો મંજૂર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ગત ચૂંટણીમાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
Jan 15,2019, 11:15 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા