हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
1/ 1
(1.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કામગીરી
કામગીરી News
gujarat
નોંધી લેજો આ નંબરો! વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના તમામ જિલ્લાઓમા કંટ્રોલરૂમ કાર્યરત
Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે
Jun 13,2023, 16:52 PM IST
સચિવાલય
સચિવાલય કેમ્પસની તમામ કચેરીમાં આજથી રાબેતા મુજબ કામગીરી શરૂ
દેશમાં આજથી અનલોકડાઉન 1ની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર સચિવાલયમાં આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રીઓ અને કર્મચારીઓએ આજથી પોતાની ઓફિસ આવવાની શરૂઆત કરી છે. રાજ્યમાં ગત બે મહિનાથી લોકડાઉનના લીધે તમામ ઓફિસ બંધ હતી. અને કર્મચારીઓ આવ્યા બાદ તેમનું થર્મલ સાથે ટેમ્પરેચર અને સેનિડાઇઝર લગાવીને પ્રવેશ આપવામાં આવ્યો છે.
Jun 1,2020, 16:57 PM IST
યસ બેંક
18મી માર્ચથી યસ બેંકની કાર્યવાહી યથાવત્ત ચાલુ થશે...
18મી માર્ચથી યસ બેંકની કાર્યવાહી યથાવત્ત ચાલુ થશે. 50 હજાર સુધીની લિમિટ પણ હટાવી લેવામાં આવશે. બેંક પોતાની તમામ કામગીરી યથાવત્ત કરશે.
Mar 16,2020, 19:25 PM IST
contractor
અમદાવાદમાં ટાંકીની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી
અમદાવાદમાં ટાંકીની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી
Dec 28,2019, 16:30 PM IST
વડોદરા
વડોદરાઃ ભૂવા પડવાનો સિલસિલો યથાવત, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ
વડોદરા: આજવા રોડ અને આર.વી. દેસાઈ રોડ પર પડ્યા મોટા ભૂવા ત્યારે ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે વરસાદી કાંસ બેસી ગઈ છે. આજવા રોડ પર દિનદયાલ નગર પાસે પણ પડ્યો ભૂવો.
Jul 1,2019, 12:50 PM IST
સુરત
સુરત: ફાયર સ્ટેશન પાસે 15 ફૂટનો ભૂવો પડતા મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલ
સુરત: વેસુ ફાયર સ્ટેશન પાસે 15 ફૂટનો ભૂવો પડ્યો. ભૂવો પડતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો. ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા.અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું.
Jul 1,2019, 12:02 PM IST
Junagadh
શું જૂનાગઢ મનપા કામગીરી કરવા કોઈ આગકાંડ થવાની રાહ જોઈ રહી છે
એક બાજુ સુરતમાં આગની ઘટનાને લઈ રાજ્યના તમામ જિલ્લાઓમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જૂનાગઢમાં તંત્ર ભર ઊઁઘમાં હોય તેવું લાગી રહ્યું છે, જૂનાગઢ મહાનગરપાલિકા હજું પણ AC ચેમ્બરમાં મીટિંગોમાં વ્યસ્ત છે. જૂનાગઢમાં હજુ પણ ટ્યૂશન ક્લાસિસ ધમધમી રહ્યા છે. સવારના 10 વાગ્યાથી તંત્રની માત્ર મીટિંગો ચાલી રહી છે
May 25,2019, 17:20 PM IST
botad
બોટાદના ગઢડામાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો વીડિયો વાઈરલ
બોટાદના ગઢડા તાલુકાના ચભાડીયા ગામે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેનો ગામ લોકોએ જ પર્દાફાશ કર્યો, ગામલોકોએ સ્થળ પર જઈ જાતે જ રોડની કામગીરીમાં કેટલી ગેરરીતિ થઈ છે તેનો વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો
Apr 29,2019, 15:29 PM IST
mehsana
મહેસાણા સંસદીય મતવિસ્તાર માટે કામગીરીને આખરી ઓપ અપાયો
મહેસાણામાં કુલ 1008 મતદાન મથકમાં 2 હજાર 849 EVM મશીનની ફાળવણી કરવામાં આવી તો ચૂંટણીને લઈ કુલ 8013 કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયામાં જોડવામાં આવ્યા,
Apr 22,2019, 17:00 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠા સંસદીય મતવિસ્તાર માટે કામગીરીને આખરી ઓપ અપાયો
મંગળવારની લોકસભા ચૂંટણીને લઈને સાબરકાંઠા સંસદીય મતવિસ્તાર માટે વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે તો પ્રિ-સાઈડિંગ ઓફીસર દ્વારા મોડાસા, બાયડ, ભિલોડા મતવિસ્તારના EVMની ફાળવણી કરવામાં આવી છે.
Apr 22,2019, 16:55 PM IST
Mahesana
મહેસાણામાં પાલિકાની કામગીરીથી વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ , જાણો કારણ
મહેસાણામાં પાલિકાએ ટેક્સના 5 કરોડ રૂપિયા બાકી હોઈ ટ્રીપલ A કંપનીને સીલ મારી દીધું છે જેના કારણે 40 વિદ્યાર્થીઓનું ભાવિ પણ અદ્ધરતાલ થઈ ગયું છે જેને લઈને વિદ્યાર્થીઓએ પાલિકા પ્રમુખને સીલ ખોલી તેમના પ્રમાણપત્ર આપવા રજૂઆત કરી
Apr 10,2019, 17:20 PM IST
Trending news
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ