વડોદરાઃ ભૂવા પડવાનો સિલસિલો યથાવત, મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ

વડોદરા: આજવા રોડ અને આર.વી. દેસાઈ રોડ પર પડ્યા મોટા ભૂવા ત્યારે ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે વરસાદી કાંસ બેસી ગઈ છે. આજવા રોડ પર દિનદયાલ નગર પાસે પણ પડ્યો ભૂવો.

Trending news