આચાર સંહિતા News

20નું આઈસ્ક્રીમ, ચમચીના 3 રૂપિયા... ચૂંટણી પંચે જાહેર કર્યું ઉમેદવારના ખર્
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હવે રાજકીય પક્ષો કયા બેઠક પરથી કોને ટિકીટ આપવી તેના પર મનોમંથન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવાઈ છે. આચાર સંહિતામાં અનેક નિયમોનું પાલન રાજકીય પક્ષોએ કરવાનું હોય છે. જેમાં ખર્ચનું લિસ્ટ પણ સામેલ હોય છે. આચાર સંહિતા લાગુ થયાની સાથે જ ચૂંટણી પંચે ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકે તે પણ જાહેર કર્યુ છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે એક ઉમેદવાર મહત્તમ 70 લાખનો ખર્ચ કરી શકશે. જેમાં પ્રચાર પ્રસાર જમવા સહિતનો સમાવેશ થાય છે. જો કોઇ ઉમેદવાર ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ખર્ચ કરશે તો તેને આચારસંહિતા ભંગની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ચૂંટણી પંચ દ્વારા કઇ વસ્તુ પાછળ કેટલો ખર્ચ થઇ શકે તે પણ નક્કી કરવામાં આવ્યુ છે. ખર્ચની આ યાદી પર નજર કરીએ તો....
Mar 17,2019, 8:00 AM IST
આચાર સંહિતામાં ફોટો-સેલ્ફી લેવાના આ નિયમોને ગાંઠ વાળીને યાદ રાખજો, નહિ તો
Mar 11,2019, 11:24 AM IST

Trending news