Health Tips: ઉનાળામાં લીંબુ પાણી પીતાં પહેલાં જાણી લેજો તેના નુકસાન, જઇ શકે છે જીવ
Disadvantages of drinking lemonade: વધુ પડતું લીંબુ પાણીના સેવનથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે જેના વિશે આજે અમે આ આર્ટિકલમાં જણાવીશું જેથી તમે લિમિટમાં પીવો.
Trending Photos
Side Effects of Lemon Water: લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણવામાં આવે છે. તેના લીધે લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે મનમૂકીને લીંબુ પાણી પીવે છે, જેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. આ સાથે જ લીંબુથી વજન પણ ઓછું થાય છે અને પાચન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે. પરંતુ શું તમને ખબર છે, લીંબુ પાણી પીવાથી ઘણા બધા નુકસાન પણ થઇ શકે છે. જો તમે ગરમીને ધ્યાનમાં રાખીને વધુ લીંબુ પાણી પી રહ્યા છે. તો શરીરને ઘણા બધા નુકસાન થઇ શકે છે. જાણો લીંબુ પાણીના ગેરફાયદા વિશે..
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ
Budh Ast 2024: આ 5 રાશિઓના જીવનમાં તૂટી પડશે દુખોનો પહાડ, જલદી જ ડૂબી જશે 'ગ્રહોના રાજકુમાર'
ગેસ સંબંધત સમસ્યા
લીંબુ પાણી પીવાથી ગેસ સંબંધિત સમસ્યા બની શકે છે કારણ કે લીંબુમાં વધુ એસિડ મળી આવે છે. તેનાથી શરીરમાં એસિડ વધી જાય છે.
પોટેશિયમની ઉણપ
લીંબુ પાણી વધુ પીવાથી શરીરમાં પોટેશિયમની ઉણપ પણ થઇ જાય છે. આ ઉપરાંત વિટામીન સી વધુ લેવાથી લોહીમાં આયરન વધી જાય છે, જે ખૂબ ખતરનાક હોઇ શકે છે. તેનાથી શરીરને ઘણા બધા નુકસાન થાય છે.
કાકડાની સમસ્યા
જે લોકોને ટૉન્સિલની સમસ્યા હોય તેમણે લીંબુ પાણી ન પીવું જોઈએ, કારણ કે તે તમારી બીમારીને વધારી શકે છે. તો બીજી તરફ એક સંશોધન અનુસાર વધુ પડતું લીંબુ પાણી પીવાથી તમારા ગળામાં ઘા પણ થઈ શકે છે.
હાર્ટબર્નની સમસ્યા
વધુ પડતું લીંબુ પાણી પીવાથી હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે, કારણ કે લીંબુ પ્રોટીનને સક્રિય કરે છે, જે પ્રોટીનને તોડી નાખે છે. આ સિવાય પેપ્ટિક અલ્સરની સ્થિતિ તમારા માટે વધુ ખતરનાક બની જાય છે.
વાળનું સુરક્ષા કવચ છે એલોવેરા, ફાયદા જાણશો તો પાડોશીના ત્યાંથી તોડી લાવશો
જીમ જવાનો સમય નથી? તો વજન ઓછું કરવા માટે સવારે પી શકો છો આ ડ્રીંક
ડિહાઇડ્રેશનની સમસ્યા
લીંબુ પાણી પીવાથી તમારા શરીરમાં પાણીની ઉણપ પણ થઇ શકે છે. જ્યારે લીંબુ પાણીનું સેવન કરો છો, તો શરીર યૂરિન દ્વારા ડિટોક્સિફાઇ કરે છે, જેનાથી ટોયલેટના દ્વારા ઘણા ઇલેક્ટ્રોલાઇટ્સ અને સોડિયમ જેવા તત્વો શરીરમાંથી બહાર નિકળી જાય છે. તેનાથી તમારે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ જાય છે.
હોળી રમ્યા બાદ ચહેરા પર લગાવી લો આ 2 પાંદડાનો અર્ક, નહી આવે ખંજવાળ અને દાણા!
CNG SUVs: સીએનજી સાથે બજારમાં ઉપલબ્ધ છે આ SUVs, ઓછી કિંમતમાં વધુ માઇલેજ
હાડકાં પર ખરાબ અસર
લીંબુમાં સેટ્રિક એસિડ અને ઓક્સલેટ મળી આવે છે. તેને વધુ લેવાથી ક્રિસ્ટલના રૂપમાં બોડીમાં જમા થઇ જાય છે, જેનાથી કિડની સ્ટોનની સમસ્યા થઇ શકે છે. વધુ લીંબુ પાણી પીવાથી હાડકાં નબળા બની જાય છે. લીંબુમાં અમ્લીયતા મળી આવે છે. તેનાથી હાડકાં પર અસર પડે છે.
31 એપ્રિલ પહેલાં ખરીદી લો આ ઈલેક્ટ્રિક સ્કૂટર, 27 હજાર રૂપિયાનો થશે ફાયદો, ચૂકતા નહી
Top-10 Bikes: ફેબ્રુઆરીમાં આ 10 બાઇક્સની રહી બોલબાલા, ખબર છે સૌથી વધુ કઇ બાઇક વેચાઇ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે