Weight Loss: વજન ઘટાડવું હોય તો આજે જ પીવાનું શરૂ દો આ ડ્રીંક, ચરબી ઓગળશે અને એનર્જી રહેશે
Best Time to Drink It: વજન વધવાથી અનેક રોગો થવાની સંભાવના વધી જાય છે. આ સિવાય ચહેરા અને શરીરની સુંદરતા પણ દૂર થવા લાગે છે. વધતા વજનને કારણે, તમારી ઉંમર પણ વધુ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, વજન ઘટાડવું ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.
Trending Photos
Black Coffee Benefits: આજની વ્યસ્ત લાઇફ અને બેઠાડુ જીવન જીવવાની શૈલી લીધે આજે સૌથી મોટી સમસ્યા મેદસ્વીતા બની ગઇ છે. જેથી લોકોનું વજન વધતું જાય છે. જો તમે વધતા જતા વજનથી પણ પરેશાન છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ આર્ટિકલમાં, અમે તમને આવી વસ્તુ વિશે માહિતી આપી રહ્યા છીએ, જે ફક્ત વજન ઝડપથી ઘટાડશે અને પેટની ચરબી પણ ઘટાડશે. વજન વધવાથી અનેક રોગો થવાની સંભાવના વધી જાય છે. આ સિવાય ચહેરા અને શરીરની સુંદરતા પણ દૂર થવા લાગે છે. વધતા વજનને કારણે, તમારી ઉંમર પણ વધુ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, વજન ઘટાડવું ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે..
Ambani Family: રતન ટાટાને ટક્કર આપવા નિકળી ઇશા અંબાણી! હવે કરવાની છે આ કામ
ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર, ગ્રાહકો માટે મોટી ખુશખબરી, જાણી લેજો નવા નિયમો
Photos: કચ્છની કોયલનો 'લંડનીયા લુક', જો..જો..પછી જોવા કે ન મળે આવો લુક
રેસ્ટોરેન્ટના બિલ જેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન,એકસાથે 4-4 ખરીદી રહ્યા છે ગ્રાહકો
Elon Musk નું પત્તું કટ કરી દેશે Google, લાવશે લેઝર ઇન્ટરનેટ ટેક્નોલોજી, જાણો ખાસિયત
બ્લેક કોફીના ફાયદા:
1) બ્લેક કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 5, વિટામિન બી 3, રેબોફ્લેવિન વિટામિન બી 2 હોય છે.
રેસ્ટોરેન્ટના બિલ જેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન,એકસાથે 4-4 ખરીદી રહ્યા છે ગ્રાહકો
India માં એન્ટ્રી માટે તૈયાર સ્ટારલિંક, મળશે 300Mbps ની જોરદાર ઇન્ટરનેટ સ્પીડ!
લાખોના પગારની કરવી છે નોકરી, તો તુરંત જ અહીં કરો અરજી, ઉંમર 25 થી 30 વર્ષની જોઈશે
9 વાર ફેલ ગયો આ બિઝનેસમેન : ડિપ્રેશનનો ભોગ બન્યો, પછી 1.5 લાખ કરોડની કંપની ઉભી કરી
2) બ્લેક કોફી તમારા માટે ખૂબ આરોગ્યપ્રદ છે અને તેમાં કેલરીની માત્રા પણ ઓછી છે. આ સિવાય બ્લેક કોફીમાં કેફીન મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તે પુષ્કળ એન્ટીકિસડન્ટ્સમાં જોવા મળે છે, જે પાર્કિન્સન, અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવા ન્યુરોડિજેરેટિવ રોગોને દૂર કરવામાં મદદ કરી શકે છે.
3) બ્લેક કોફી મગજ માટે ખૂબ ફાયદાકારક છે, સાથે જ તે મન અને યાદશક્તિમાં પણ વધારો કરે છે. આ સિવાય તે ચેતાને સક્રિય રાખે છે
4) ખાંડ વિના બ્લેક કોફી પીવાથી તમારું વજન ખૂબ જ ઝડપથી ઘટાડી શકાય છે. તે તમારા મેટાબોલિઝમ માં 50 ટકાનો વધારો કરે છે. બ્લેક કોફી તમારા પેટને અંદર રાખવામાં પણ મદદ કરે છે. પેટ સાફ રહે છે..ખાંડ વિના બ્લેક કોફી પીવાથી ઝેર અને બેક્ટેરિયા દૂર થાય છે અને પેટ સાફ રહે છે.
બ્લેક કોફી બનાવવા માટેની વસ્તુ:
1/2 કપ પાણી
1 ચમચી કોફી
1 ચમચી જાયફળ પાવડર
1 ચમચી કોકો પાવડર
1 ચમચી તજ પાવડર
1 ચમચી નાળિયેર તેલ
Rain Alert: આ રાજ્યોમાં 28 જૂન સુધી વરસાદ તબાહી મચાવશે, IMDએ જારી કર્યું 'રેડ એલર્ટ
ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક વધુ; ચોમાસાના કાળાડિંબાગ વાદળોમાં કેટલું હોય છે પાણી?
જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ
કેવી રીતે બનાવવી બ્લેક કોફી:
સૌ પ્રથમ પાણી ઉકાળો અને તેમાં કોફી ઉમેરો.
હવે જાયફળ પાવડર, કોકો પાઉડર અને તજ પાવડર નાખો
ત્રણેયને સારી રીતે મિક્સ કરો.
આ રીતે તમારી જાદુઈ કોફી તૈયાર થશે
ચાલવા અથવા કસરત કરતા પહેલા તેને સવારે પીવો.
જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે