વાવાઝોડાના ખતરાને પગલે સાસણ ગીર- ગીરનારની જંગલ સફારી વહેલા બંધ કરાઈ
જૂનાગઢ - સાસણ ગીર અને ગીરનાર જંગલ સફારી બંધ કરવામાં આવી છે. જોકે, સત્તાવાર રીતે 16 જૂનથી બંધ થવાની હતી પરંતુ વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને લઈ ત્રણ દિવસ અગાઉ બંધ કરવામાં આવી છે.