આ છે ગુજરાતનું ચમત્કારિક મંદિર!, દરરોજ દર્શન આપી સમુદ્રમાં સમાય જાય છે ભગવાન

તમે જાણો જ છો કે ભારતના મંદિર દુનિયાભરમાં ફેમસ છે. મંદિરોનો સાજ-શણગાર, તેમની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને મૂર્તિઓની બનાવટ ભક્તોને આશ્ચર્યચકિત કરવાનો કોઈ જ મોકો છોડતી નથી. અત્યાર સુધી તમે અનેક પ્રાચીન મંદિરોના કિસ્સા સાઁભળ્યા હશે. કેટલાક મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને કારણે પ્રસિદ્ધ હોય છે. તો કેટલાક મંદિર પોતાના ચમત્કાર માટે પ્રખ્યાત છે.... પણ આજે એક ગુજરાતનાં જ એક ખાસ મંદિરની...

Trending news