શિયાળામાં વરદાન સમાન છે આ દાળના પરોઠા, શરીરમાં ભરપૂર પ્રોટીન આપશે...
શિયાળાની ઋતુમાં ભારતીય ઘરોમાં પરોઠાની ભરમાર જોવા મળે છે. મેથીના પરોઠાથી લઇને પાલક પરોઠા અને આલુ પરોઠા જેવી અનેક વેરાયટીઓ છે. પણ આજે એવા પરોઠા વિશે તમને જણાવીશું કે, જે શિયાળાની સિઝનમાં વરદાન સમાન છે...