નવસારીના વાંસદામાં ફરી વાર આવ્યા ભૂકંપના આંચકા

નવસારીના વાંસદા તાલુકામાં ફરી ભુકંપના આંચકા અનુભવાયા હતા. નવસારીમાં દિવસ દરમિયાન ત્રણ-ત્રણ વાર અનુભવાયા ભુકંપના આંચકા હતા. રાતે 8.28 વાગ્યે અગાઉ પણ 2.8ની તિવ્રતાનો ભુકંપ નોધાયો હતો. સુરતના ઉકાઇથી દક્ષિણ પશ્ચિમ તરફ 42 કિમી દૂર એપી સેંટર નોંધાયું હતું.

Trending news