ભારતમાં ક્યારે અને કઇ મહિલાને મળી હતી મોતની સજા?, શું કર્યો હતો ગુનો?
ભારતના સંવિધાનમાં ન્યાયપાલિકા અને સ્વતંત્રતાને અધિકાર આપવામાં આવ્યો છે. કાયદાકીય વ્યવસ્થાઓના આધારે કોઇપણ ગુનેગારને કોર્ટ સજા સંભળાવી શકે છે. પરંતુ તમે જાણો છો કે, ભારતમાં કઇ મહિલાને મોતની સજા આપવામાં આવી હતી.