સૈફ અલી ખાનને નાકામ પતિ કહેતી હતી અમૃતા સિંહ, જાણો બન્ને વચ્ચેના ડિવોર્સનું શું છે કારણ?

અભિનેતા સૈફ અલિખાન આજકાલ ચર્ચામાં છે. કારણ કે, તેમના પર તેના જ ઘરમાં ચાકૂથી હુમલો થયો અને 5 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા. સૈફ સાથેની આ ઘટનાથી તેની પત્ની કરીના ટેન્શનમાં મૂકાઇ હતી. પરંતુ આજે સૈફની પહેલી પત્ની અમૃતા સિંહ વિશે થોડીઘણી વાતો જણાવીએ...

Trending news