ભાજપ-કોંગ્રેસે આ રીતે ગુજરાત સ્થાપના દિનની કરી ઉજવણી
આજે ગુજરાતનો 59મો સ્થાપના દિવસ છે...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ઈન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઈન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી