અમદાવાદઃ મોની હોટેલ પાસે મેદાનમાં ભેદી બ્લાસ્ટ, જુઓ પછી શું થયું

અમદાવાદઃ મોની હોટેલ પાસે ખોદકામ કરતી વખતે બ્લાસ્ટ થયો, ત્રિકમનો ઘા વાગતા બ્લાસ્ટ થયો. કામ કરી રહેલા બે મજૂરના મોત થયા.

Trending news