हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા News
State Bank of India
ATM પર છપાવો તમારા બાળકની તસ્વીર, આ બેંક દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સર્વિસ
ઘણી વાર બેંક એટીએમ ડેબિટ કાર્ડ પર પોતાની મનપસંદ તસ્વીર અથવા ફરી પોતાની તસ્વીર લગાવવાની સુવિધા આપે છે. આ પ્રકારનું કાર્ડ બનાવવા માટે બેંક ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલે છે. જો કે હવે ભારતીય સ્ટેટ બેંકે પણ બાળકો માટે તેમની તસ્વીર વાળુ એટીએમ કાર્ડ બહાર પાડવા માટેની સુવિધા ચાલુ કરી દીધી છે. તેમાં મિનિમમ બેલેન્સની પણ કોઇ ઝંઝટ નહી હોય.
Nov 14,2020, 17:58 PM IST
State Bank of India
SBIની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, ખરીદી શકો છો સસ્તામાં ઘર, દુકાન અને પ્લોટ્સ
જો તમે આવનારા દિવસોમાં સસ્તામાં ઘર, દુકાન અથવા પ્લોટ્સ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો સમય આવી ગયો છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India) તમારા માટે સસ્તામાં ઘર, દુકાન અને પ્લોટ્સ ખરીદવાની સ્કીમ લાવી રહી છે
Sep 25,2020, 14:16 PM IST
State Bank of India
SBI માં એકાઉન્ટ હોય તો કાલેને કાલે આ કામ પતાવજો નહી તો બંધ થઇ જશે...
જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ખાતાધારક છો તો સાવધાન થઇ જજો. 1 માર્ચથી એસબીઆઇમાં મોટું પરિવર્તન થવા જઇ રહ્યું છે. તેનાં અનુસાર તમારા બૈંકિંગનાં કામોમાં અનેક મોટા પરિવર્તનો થવાનાં છે. આ વાતને ધ્યાને રાખીને તમે પગલા નહી ઉઠાવો તો તમારા માટે મોટી પરેશાની થઇ શકે છે. 1 માર્ચથી માત્ર નાણાકીય વર્ષ નહી પરંતુ અનેક નિયમો પણ બદલાવા જઇ રહ્યા છે ત્યારે આ કામ તમારે કરવું જરૂરી બન્યું છે.
Feb 27,2020, 15:38 PM IST
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ખેડૂતે વીમા કંપની સામે નોંધાવી ફરિયાદ
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દૂધઈ ગામનાં ખેડૂતે મુળી પોલીસ મથકે પાક વીમાની રકમ ન મળતા ફરિયાદ નોંધાવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સરલા શાખાના મેનેજર અને યુનિવર્સલ સોમ્પો વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ગુજરાતમાં વીમા કંપની સામે પહેલો કેસ દાખલ થયો છે. પ્રીમિયમ લેનાર યુવકે ફરિયાદ નોંધાવી છે.
Nov 21,2019, 20:25 PM IST
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
ખુશખબર! SBI બેંકની મોટો નિર્ણય, સસ્તી થશે હોમ લોન ઓટો લોન અને પર્સનલ લોન
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India) એ MCLR દરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઇનો (SBI) એમસીએલઆર રેટ હવે 8.05 ટકાથી ઘટીને 8 થયો છે. નવો રેટ 10 નવેમ્બરથી અમલમાં આવશે. રેટ ઘટતાં ગ્રાહકોને ફાયદો થશે અને હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન દરમાં ઘટાડો થશે.
Nov 8,2019, 18:07 PM IST
State Bank of India
SBI ધમાકેદાર ઓફર, કાર ખરીદવા પર મળશે 5 લાખ સુધીનું Cashback
દિવાળી ફેસ્ટિવલ સીઝનમાં (diwali festval session) તમે કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India) તમારા માટે ધમાકેદાર ઓફર (Big Offer) લાવ્યું છે. ગ્રાહકોને કાર લોન (Car Loan) પર 5 લાખ સુધી કેશબેક (Cashback) મળી શકે છે. આ ઉપરાંત કાર એસેસરીઝ પણ મળી શકે છે. આ ઓફર નવેમ્બર માસના અંત સુધી છે.
Oct 11,2019, 17:24 PM IST
State Bank of India
SBI એ યુઝર્સ માટે ચાલુ કરી ખાસ સુવિધા, ATM વગર ઉપાડી શકાશે પૈસા
SBI YONO APP દ્વારા હવે માત્ર 6 ડિજીટના એક પાસવર્ડ દ્વારા તમારા ખાતામાં રહેલા પૈસા તમે એટીએમ થકી ઉપાડી શકશો
Mar 15,2019, 17:49 PM IST
એસબીઆઇ
એન્જીનિયર્સ માટે SBI માં નોકરીનો ગોલ્ડન ચાન્સ, 80 લાખ સુધી પગાર
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયલ કૈડર ઓફિસરના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી કોન્ટ્રાક્ટ અને રેગુલર બેસિસ પર છે. SBI ને ટોપ એક્ઝિક્યૂટિવની જરૂરીયાત છે જેમને 40 લાખ અને 80 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. એક નોકરી 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર છે અને બીજી નોકરી રેગ્યુલર છે. બંને પદો માટે અરજીની પ્રક્રિયા ચાલુ છે જે 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. કુલ બે પદ છે. સ્પેશિયલ કેડર ઓફિસર માટે કોઇપણ યોગ્ય ઉમેદવાર અરજી કરી શકે છે. પરંતુ અરજી કરતાં પહેલાં જરૂરી છે કે ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા, વય મર્યાદા, પગાર, અનુભવ અને પસંદગી પ્રક્રિયા વિશે જાણકારી હોય.
Feb 7,2019, 19:06 PM IST
એસબીઆઇ
SBI પોતાના આ લાખો ગ્રાહકોને આપશે સૌથી મોટી ભેટ, જાણો શું હશે થશે ફાયદો
Feb 6,2019, 17:02 PM IST
સરકારી નોકરી
સરકારી બેંકોમાં થશે 1 લાખ ભરતીઓ, મળશે વાર્ષિક 50 લાખ પગાર
Dec 18,2018, 3:30 AM IST
sbi
SBIની બૈંકિંગ સિસ્ટમમાં મોટુ પરિવર્તન, તમામ ટ્રાન્ઝેક્શન થઇ શકે છે રદ્દ
તમને બ્રાંચનાં નામ અને આઇએફએશસી કોડ અંગે યોગ્ય માહિતી નહી હોય તો ભવિષ્યમાં તમને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં સમસ્યા થઇ શકે છે
Aug 27,2018, 20:55 PM IST
State Bank of India
ATMના આ વિચિત્ર નિયમોનાં કારણે તમને લાગી શકે છે લાખોનો ચુનો
એક મહિલાએ પોતાનાં પતિને એટીએમ કાર્ડ આપીને પૈસા ઉપાડવા આપ્યા પરંતુ પૈસા બહાર આવ્યા વગર પૈસા કપાયા તે સ્થિતીમાં એસબીઆઇએ રિફંડ આપવાની મનાઇ કરી દીધી
Jun 8,2018, 16:39 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત