हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેલિડિટી
વેલિડિટી News
Vodafone Idea
Vi ની ધમાકેદાર ઓફર! સસ્તામાં મેળવો Jio-Airtel થી વધુ વેલિડિટી અને એક્સ્ટ્રા ડેટા
Vi તેના ગ્રાહકોને જાળવી રાખવા માટે નવા પ્લાન લાવી રહ્યું છે. કંપનીએ હવે રૂ. 368 અને રૂ. 369ના બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. આવો જાણીએ બંને પ્લાન વિશે...
Apr 21,2023, 16:17 PM IST
બીએસએનએલ
BSNLએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, 80 દિવસની વેલિડિટી સાથે દરરોજ મળશે 1GB ડેટા
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ 80 દિવસની વેલિડિટીવાળો વધુ એક સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 399 રૂપિયા છે. આ પ્લાનમાં 250 રૂપિયાનું દરરોજ કોલિંગ મળી રહ્યું છે. સાથે જ દરરોજ 1GB ડેટા સાથે 100 SMS પણ કરી શકશો.
Aug 13,2020, 20:31 PM IST
રિલાયન્સ જિયો
Jioની ફરીથી મોટી જાહેરાત, હવે આ યૂઝર્સને નહી ચૂકવવા પડે કોલિંગના પૈસા
રિલાયન્સ જિયોએ કહ્યું કે જે ગ્રાહકે 9 ઓક્ટોબર પહેલાં પોતાના નંબર પર રિચાર્જ કરાવ્યું હતું તે નોન જિયો યૂજર્સને પણ ફ્રી કોલ કરી શકશે. પરંતુ જેવો પ્લાન એક્સ્પાયર થશે તમારે નોન જિયો કોલિંગ માટે પૈસા ચૂકવવા પડશે.
Oct 11,2019, 8:56 AM IST
બીએસએનએલ પ્રીપેડ પ્લાન
BSNL એ લોન્ચ કર્યો 151 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન,180 દિવસની મળશે વેલિડિટી
સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત ટેલિકોમ નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલે એક નવો પ્રીપેડ પ્લાન અભિનંદન-151 રજૂ કર્યો છે. આ નવા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, 1 જીબી ડેટા દરરોજ, 100 એસએમએસ મળશે. 151 રૂપિયાનો આ પ્રીપેડ પ્લાન દેશભરમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ પ્લાન ઠીક આગામી દિવસે જ રજૂ કર્યો છે જ્યારે કંપનીએ *121# service ની શરૂઆત કર્યો છે. તેનો હેતુ છે સારા સ્પેશિયલ ટેરિફ વાઉચરને આકાર આપવાની સલાહ આપવી.
Jun 14,2019, 12:25 PM IST
વોડાફોન
Vodafone એ લોન્ચ કર્યો 229નો ધાંસૂ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા અને આ સુવિધા
ટેલિકોમ સેક્ટરમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. જિયોના લીધે બધી કંપનીઓને સતત નવા પ્લાન લોન્ચ કરવા પડી રહ્યા છે અને જૂના પ્લાન અપડેટ કરવામાં આવી રહ્યા છે. એવામાં વોડાફોને પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. 229 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે. તેમાં યૂઝર્સને દરરોજ 2GB 4G/3G ડેટા મળે છે.
Jun 4,2019, 13:18 PM IST
કેબલ ટીવી
હવે 31 માર્ચ સુધી ગ્રાહક સિલેક્ટ કરી શકશે પોતાની મનપસંદ ચેનલ
Feb 13,2019, 10:31 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ