हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજસ્થાન ચૂંટણી પરિણામ
રાજસ્થાન ચૂંટણી પરિણામ News
Chunav Result 2023
Rajasthan: વસુંધરા રાજેના CM બનવાના માર્ગમાં મોટો અવરોધ બનશે જયપુરનો શાહી પરિવાર
Rajasthan Election Result: રાજસ્થાનમાં મહારાણી તરીકે જાણીતા વસુંધરા રાજે સિંધિયા પાસેથી મુખ્યમંત્રીની ખુરશી ગુમાવી શકે છે. તેમના માટે 'રાજકુમારી' મોટો પડકાર બની શકે છે.
Dec 3,2023, 15:54 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને બઢત, રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીને બહુમત
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)ના ટ્રેંડમાં સૌથી રસપ્રદ ટ્રેંડ મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. અહીંયા રાજકીય સ્કોર ક્રિકેટ મેચની માફક ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક ભાજપની તરફ ઝૂકતો જોવા મળી રહ્યો છે. હાલના ટ્રેંડના અનુસાર મધ્યપ્રદેશની 230 સીટોમાંથી કોંગ્રેસની 115 અને ભાજપની 105 સીટો પર બઢત છે. બસપા ચાર અને અન્ય છ સીટો પર આગળ છે.
Dec 11,2018, 17:38 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
સચિન પાયલોટે કહ્યું- અમે સરકાર બનાવી રહ્યા છીએ, ભાજપને જોડતોડ કરવા નહી દઇએ
Dec 11,2018, 16:16 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
કોણ કોણ જીત્યા: 32 સીટોનાં પરિણામ જાહેર, રાજે, ગહલોત, પાયલોટ જીત્યા
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યે ઇશ્યું થઇ છે. 32 સીટોનાં પરિણામો જાહેર થઇ ચુક્યા છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલરાપાટન, સચિન પાયલોટે ટોંક અને અશોક ગહલોતે સરદારપુરા સીટ પર જીત નોંધી છે. રાજસ્થાનની 199 સીટોનાં વલણમાં 102 સીટો પર કોંગ્રેસ અને 69 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ 22 સીટો પર અન્ય આગળ ચાલી રહ્યા છે. બસપાને 6 સીટ પર બઢત મળી છે. રાજસ્થાન ચૂંટણીનાં પરિણામનું વલણ સામે આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતે અપક્ષ ઉમેદવાર પાસે સમર્થન માંગ્યું છે
Dec 11,2018, 16:21 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેનો ચોથી વખત થયો વિજય
ભાજપનાં દિગ્ગજ નેતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને પરાજીત કરીને વસુંધરા રાજેએ સતત ચોથી વખત વિજય પ્રાપ્ત કર્યો હતો
Dec 11,2018, 14:50 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
રાજસ્થાન વિધાનસભા: ઘરના ભેદીઓએ જ ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડ્યો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બળવાખોર નેતાઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા જે હવે બંન્ને પક્ષોને ખુબ જ નડ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે
Dec 11,2018, 14:11 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
ગેહલોતે કહ્યું- રાહુલ ગાંધી નક્કી કરશે રાજસ્થાનના CM નું નામ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan elections 2018)ના મતગણતરીના અઢી કલાકના ટ્રેંડમાં કોંગ્રેસે ભાજપ કરતાં સારી બઢત પ્રાપ્ત કરી લીધી છે. અહીં 2,274 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. રાજસ્થાનની 199 સીટોના ટ્રેંડમાં 100 સીટો પર કોંગ્રેસ અને 80 પર ભાજપ આગળ છે. તો બીજી તરફ 16 પર અન્ય આગળ છે. બસપાને 3 સીટ પર બઢત મળી છે. ટોંકથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ ચાલી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જાલરાપાટન સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કહ્યું કે રાજ્યમાં સીએમનું નામ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નક્કી કરશે. શરૂઆતી ટ્રેંડની સાથે જ સમર્થકોએ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું.
Dec 11,2018, 12:47 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
મતગણતરી પહેલા ત્રિપુર સુંદરી મંદિર પહોંચ્યા રાજે, મંદિરનો છે અનોખો ઇતિહાસ
ગુજરાત, માળવા અને મારવાડનાં રાજાઓનાં પહેલાથી આરાધ્ય રહેલા ત્રિપુર સુંદરી દેવી ચમત્કારીક શક્તિઓ ધરાવે છે, જેના કારણે આ મંદિરનુ રાજસ્થાનમાં અનોખુ મહાત્મય
Dec 11,2018, 9:51 AM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: આ 5 હાઇપ્રોફાઈલ સીટ પર રહેશે સૌની નજર
રાજસ્થાનનાં સૌથી યુવા અને સૌથી અમીર MLA કામિની જિંદલનો શ્રીગંગાનગર સીટ પર આ વખતે ભાજપ સાથે ખરાખરીનો ખેલ જામ્યો છે
Dec 11,2018, 9:15 AM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2018
રાજસ્થાન ચૂંટણી પરિણામઃ કોંગ્રેસનો 99 બેઠક પર વિજય, બહુમત માટે 1ની જરૂર
રાજસ્થાન વિધાનસભાનું ચૂંટણી પરિણામ આવી ગયું છે. જેમાં કોંગ્રેસને 99 બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે, ભારતીય જનતા પાર્ટીને 73 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
Dec 11,2018, 23:08 PM IST
Trending news
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત
gujarat
'સમાજના આગેવાનો ક્યાં ઊદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર..'
Varun Chakaravarthy
W,W,W,W,W...ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર, લીધી 5 વિકેટ
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ