हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોબ લિન્ચિંગ
મોબ લિન્ચિંગ News
surat
સુરતમાં અજાણ્યા યુવાન પર ટોળાએ હુમલો કરીને ઘાતકી હત્યા કરી નાખી
શહેરમાં દિવસેને દિવસે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. સુરતનાં વરાછામાં આવી જ એક મોબ લિન્ચિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનને ચોર હોવાની આશંકાએ લોકોએ ઢોર માર માર્યો હતો. આ માર યુવાન માટે જીવલેણ સાબિત થયો હતો. પોલીસને જ્યારે યુવાનની લાશ મળી ત્યારે આ ઘટના અંગે માહિતી નહોતી પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તે વિસ્તારનાં સીસીટીવી ચેક કરતા તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
Sep 25,2020, 23:16 PM IST
Palghar
પાલઘર મોબ લિન્ચિંગ: જંગલમાં છૂપાયેલા હત્યાના આરોપીઓને શોધવા ડ્રોનની લેવાઈ રહી છે મદદ
મહારાષ્ટ્રમાં પાલઘરના ગડચિંચલે ગામમાં બે સાધુઓ અને એક ડ્રાઈવરના મોબ લિન્ચિંગ મામલે તપાસમાં લાગેલી પોલીસ અને સીઆઈડીને શક છે કે આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ગામના અનેક લોકો પાસેના જંગલોમાં છૂપાયેલા છે. પોલીસે હવે ડ્રોન દ્વારા આ લોકોની શોધ શરૂ કરી દીધી છે.
Apr 23,2020, 13:05 PM IST
west Bengal
પશ્ચિમ બંગાળમાં 12 કલાકમાં મોબ લિન્ચિંગની 3 ઘટના, 9થી વધારે લોકો ઘાયલ
ઉત્તર દિનાજપુરનાં ચોપડાના રામગંજમાં કપડા વેચવા આવેલા બે લોકોને બાળક ચોર હોવાની શંકામાં ઢોર માર માર્યો
Sep 8,2019, 20:22 PM IST
અલવર
અલવરઃ પહલુખાન મોબ લિન્ચિંગ કેસમાં તમામ 6 આરોપીઓ દોષમુક્ત
અલવરમાં લગભગ બે વર્ષ પહેલા ગાયની તસ્કરી ઘટમાં પહેલુ ખાનની હત્યા પછી આ ઘટના દેશ-દુનિયામાં ચર્ચામાં રહી હતી
Aug 14,2019, 19:21 PM IST
Mob lynching
બિહારમાં મૉબ લિન્ચિંગની 2 ઘટના: 1નું મોત 3 ગંભીર
બિહારના હાઝીપુરમાં મૉબ લૉન્ચિંગની બેવડી ઘટના થઇ છે. આ ઘટનામાં ટોળાએ લુંટારાની મારી મારીને હત્યા કરી દીધી છે તો બીજી ઘટનામાં ટોળાએ ચોરીના આરોપમાં પતિ-પત્નીને માર મારીને અઘમુવુ કરી દીધા છે. હાઝીપુરમાં એક બેંકનુ સેવાકેન્દ્ર લુંટવા પહોંચેલા બે લુંટારુઓ ગ્રામીણોનાં હાથે ઝડપાઇ ગયા હતા. ટોળાએ બંન્નેને ઢોરમાર માર્યા બાદ તેની બાઇકમાં પણ તોડફોડ કરી હતી.
Jul 19,2019, 18:50 PM IST
સુરત
વીએચપી નેતાનું મોબ લિન્ચિંગ વિશે ચોંકાવનારું નિવેદન
સુરત: વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન દ્વારા મોબ લિંચિંગ અને લવ જેહાદ અંગે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે જણાવ્યું હતું કે, મોબ લિંચિંગની ઘટના હિંદુઓ સાથે થઈ રહી છે. આ માત્ર સરકાર અને હિન્દુ સમાજને બદનામ કરવાની સાજીશ છે. દુષ્કર્મ જેવા ગંભીર આરોપ જે સુપ્રીમ કોર્ટમાં છે તેમાં 50 માંથી 40 કેસોમાં વિધર્મી આરોપીઓ છે.
Jul 15,2019, 12:06 PM IST
સુરત
સુરત મોબ લિન્ચિંગ કાંડમાં નવો વળાંક, જાણવા કરો ક્લિક
સુરત મોબ લિન્ચિંગમાં પકડાયેલા 6 આરોપીઓને લાજપોર જેલ મોકલવામાં આવ્યા, બીજું શું થયું છે એ જાણવા જુઓ Video...
Jul 8,2019, 9:35 AM IST
ઇમરાન ખાન
પાકે ભારતને બદનામ કરવા માટે કર્યું ટ્વિટ, તેમના પીએમના આ રીતે કર્યા વખાણ
પાર્ટીએ ટ્વિટરથી ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદીનો ફોટો શેર કર્યો છે. જેમાં ઇમરાનના પાકિસ્તાનને 'નવા પાકિસ્તાન' તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ સાથે જ ટ્વિટનું નામ આપ્યું છે- ‘બે દેશ, બે નેતા, બે દિવસ, બે સમાચાર’
Jan 6,2019, 23:09 PM IST
ગાંધીનગર
ટોળાનો ભોગ બનેલી પરપ્રાંતિય મહિલાને સરકારે આપી 8 લાખની સહાય
મંત્રી ઇશ્વરભાઇ પરમારે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તા. ૨૬ જુન-૨૦૧૮ના રોજ અમદાવાદના વાડજ ખાતે ટોળાનો ભોગ બનેલા મૃતક શાન્તાદેવી મદારી જ્ઞાતિના ભિક્ષુક મહિલા હતા.
Oct 10,2018, 7:59 AM IST
મોબ લિન્ચિંગ
સોશિયલ મીડિયા કંપનીઓના ટોપ અધિકારીઓ પર મુકવામાં આવે જવાબદારી
કેન્દ્રીય ગૃહ સચિન રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં સચિવોની સમિતિની મુખ્ય ભલામણોમાંથી એક ભારતમાં સોશિયલ મીડિયા સાઇટોના મહત્વના અધિકારીઓ પર જવાબદારી નાખવાની છે.
Sep 5,2018, 19:57 PM IST
મોબ લિન્ચિંગ
દાહોદઃ સ્થાનિકોએ કાયદો લીધો હાથમાં, બે ચોરને માર મારતા એકનું મોત
ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામમાં ચોરોનો આતંક હોવાના કારણે ગ્રામજનોએ રાત્રે જાગી પહેરો કરવાનુ નક્કી કર્યું હતુ.
Jul 29,2018, 18:55 PM IST
યોગી આદિત્યનાથ
મોબ લિન્ચિંગ પર યોગી બોલ્યા- જેમ તમે જરૂરી છે તેમ ગાય પણ
મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, ગાયોની ઉપયોગિતા આપણા જેટલી છે.
Jul 25,2018, 20:34 PM IST
CJI
મોબ લિન્ચિંગ પર CJI દીપક મિશ્રાએ કહ્યું, સોશિયલ મીડિયાથી વધી રહી છે ઘટનાઓ
ગત 17 જુલાઈએ સુપ્રીમ કોર્ટે દેશભરમાં થઈ રહેલી મોબ લિન્ચિંગની ઘટનાઓની નિંદા કરતા આ ગુનાને પહોંચી વળવા માટે સંસદને કાયદો બનાવવાની ભલામણ કરી હતી.
Jul 24,2018, 20:56 PM IST
Mob lynching
મૉબ લિન્ચિંગ પર સરકાર કઠોર, મંત્રી સમૂહ અને ગૃહ સચિવની અધ્યક્ષતામાં સમિતિ
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, પીએમ મોદીની સૂચના પર તેમની આગેવાનીમાં એક મંત્રી સમૂહ (જીઓએમ) પણ બનાવવામાં આવ્યું છે જે ઝડપથી પોતાનો રિપોર્ટ આપશે.
Jul 23,2018, 19:58 PM IST
rahul gandhi
અલવર લિંચિંગ: રાહુલે કહ્યું ક્રુર ન્યુ ઇન્ડિયા, ગોયલે કહ્યું નફરતના સોદાગર
અલવરમાં 31 વર્ષીય યુવક રકબરની કથિત ગૌરક્ષકો દ્વારા માર મારીને હત્યા કરી દેવા મુદ્દે પોલીસની ભુમિકા અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે
Jul 23,2018, 16:30 PM IST
મોબ લિન્ચિંગ
અલવર : ફરી સામે આવ્યો મોબ લિન્ચિંગનો મામલો
આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે
Jul 21,2018, 12:18 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા