हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મીતૂ સિંહ
મીતૂ સિંહ News
સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત કેસ: CBI એ રિયાના દાવાની ધૂળ કાઢી, મુંબઈ પોલીસની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે...
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તીએ તેની બહેનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટમાં નિવેદન નોંધાવ્યું. સીબીઆઈએ બુધવારે મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો પર જે આરોપો લગાવ્યા છે તે મોટાભાગના કાલ્પનિક છે. આથી અનુમાનોના આધારે એફઆઈઆર નોંધાઈ શકે નહીં.
Oct 29,2020, 9:21 AM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
આજે રિયા અને સુશાંતની બહેનનો થઈ શકે છે આમનો સામનો...CBI કરશે પૂછપરછ
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case) માં સીબીઆઈ આજે રિયા ચક્રવર્તીની ચોથીવાર પૂછપરછ કરશે. આ સાથે જ સીબીઆઈ (CBI)ની ટીમ આજે સુશાંત સિંહની બહેન મીતૂ સિંહ (Meetu Singh)ની પણ પૂછપરછ કરશે. આ માટે સીબીઆઈએ મીતૂ સિંહને સમન મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે મીતૂ સિંહ અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ને આમને સામને બેસાડીને પૂછપરછ થઈ શકે છે. આ કેસ સંબંધિત કેટલાક વધુ લોકોને પણ સવાલ પૂછાઈ શકે છે.
Aug 31,2020, 8:42 AM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
Sushant Case: 8 થી 12 જૂન સુધી સુશાંતની સાથે હતી બહેન મીતૂ, હવે CBI કરશે પૂછપરછ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક મોટા અપડેટ આવી રહ્યાં છે. સીબીઆઈએ સુશાંતની બહેન મીતૂ સિંહને સમન પાઠવ્યું છે. સીબીઆઈ તેમનું નિવેદન લેશે. આવતી કાલે સવારે 11 વાગે DRDO ગેસ્ટ હાઉસમાં તેમનું નિવેદન નોંધવામાં આવશે. સુશાંતના જીજાજી ઓ પી સિંહનું નિવેદન પણ લેવામાં આવશે. સુશાંતની બીજી બહેન નીતૂ સિંહને પણ સમન પાઠવવામાં આવી શકે છે.
Aug 30,2020, 14:10 PM IST
Trending news
petrol diesel petrol price hike
શું રથયાત્રા પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો? વાહન ચાલકોને મળી મોટી ભેટ?
Ambalal Patel
આજે રથયાત્રાએ ક્યાં અમી છાંટણા થશે અને ક્યાં ધોધમાર વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહી
Surat Building Collapse
સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Tech Hacks
Tech Hacks: તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? આ ભુલ પડશે ભારી
stock market
બજેટ પહેલાં તગડી કમાણી માટે ખરીદો આ Fertiliser Stocks, નીકળી જશે આખા વર્ષનો ખર્ચો
Rathyatra 2024
ક્યારે અને કેવી રીતે નીકળી હતી ગુજરાતની પ્રથમ રથયાત્રા, સોનેરી અક્ષરથી લખાયો ઈતિહાસ
heart attack
Heart Attack: 16 વર્ષના વિદ્યાર્થીને સ્કુલમાં હાર્ટ એટેક આવતા મોત, વીડિયો થયો વાયરલ
Fish oil
ફિશ ઓઈલ સપ્લીમેંટ વધારી શકે છે હૃદયની બીમારીનું જોખમ, આ રીતે હાર્ટ પર કરે છે અસર
Ahmedabad
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધ
Rathyatra 2024
Ahmedabad Rath Yatra 2024 Live : રથયાત્રાનો પ્રારંભ : ભગવાન મંદિરની બહાર ભક્તોને દર્શન આપવા નીકળ્યા