हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મિસાઇલ
મિસાઇલ News
ભારત
લદ્દાખમાં તણાવ વચ્ચે ડોકલામ-નાકુ લામાં તૈનાત કરી રહ્યું છે મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ
ભારત પર દબાણ બનાવવા માટે ચીન કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે. આ કડીમાં તે સિક્કિમ એલએસીથી ફક્ત 50 કિમી દૂર બે-બે એર ડિફેન્સ સિસ્ટમ (Air Defence Positions) ગોઠવી દીધી છે.
Aug 30,2020, 19:15 PM IST
દાઉદ ઇબ્રાહીમ
રાજકોટથી માત્ર 480 KM દૂર છે દાઉદનું ઘર, ફક્ત 3 મિનિટમાં પહોંચી શકે છે મિસાઇલ
અમેરિકાએ લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસી મોતને ઘાટ ઉતાર્યો હતો તો શું ભારત ઈચ્છે તો દાઉદની સાથે પણ આવું કરી શકે છે.
Aug 26,2020, 22:01 PM IST
Defence Minister Rajnath Singh
રાઇફલથી મિસાઇલ સુધી 'આત્મનિર્ભર', હવે ભારત ઘરમાં બનાવશે આ 101 ઘાતક હથિયાર
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. મહત્વનું છે કે લૉકડાઉન દરમિયાન પોતાના એક સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મે 2020ના આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું હતું.
Aug 9,2020, 16:01 PM IST
ચીન
હવે રશિયાએ ચીનને આપ્યો ઝટકો, આ મિસાઇલોની આપૂર્તિ પર લગાવ્યો પ્રતિબંધ
ચીન (China)ને વધુ એક આંચકો લાગ્યો છે. રશિયા (Russia) એ સપાટી પરથી હવામાં માર કરનાર S-400 મિસાઇલોની આપૂર્તિ પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હવે ચીને પોતાના S-400 સિસ્ટમ માટે રશિયા પાસેથી જરૂરી મિસાઇલો નહી મળે.
Jul 27,2020, 9:37 AM IST
ધ્રુવાસ્ત્ર
સેનાને મળી 'ધ્રુવાસ્ત્ર' મિસાઇલ, દુશ્મનની ટેંકને મિનિટોમાં કરી શકે છે નષ્ટ
મેક ઇન ઇન્ડીયા ચળવળ હેઠળ દેશની સેનાને સતત મજબૂત કરવામાં આવી રહ્યો ચે. સેનાની તાકાતમાં વધુ એક નામ જોડાઇ ગયું. ઓડિશાની એન્ટરિમ ટેસ્ટ રેંજ (આઇટીઆર)માં એન્ટી ટેંક 'ધ્રુવાસ્ત્ર' મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
Jul 22,2020, 18:11 PM IST
મારીચ
ભારતીય નૌસેનાની તાકાત વધી, એન્ટી-ટોર્પીડો મિસાઇલ 'મારીચ' જંગના મેદાનમાં સામેલ
નૌસેનાએ કહ્યું કે ''નિર્દિષ્ટ નૈસેન્ય મંચ પર લાગેલી આ સિસ્ટમના પ્રતિરૂપ તમામ પ્રાયોગિક મૂલ્યાંકન ટેસ્ટ સફળતાપૂર્વક પુરા કરી લીધા હતા અને નોસૈન્ય સ્ટાફ માનદંડ જરૂરિયાતોને અનુરૂપ તમામ વિશેષતા પ્રદર્શનો પર આ ખરી ઉતરી હતી.
Jun 27,2020, 7:51 AM IST
america
કામ કરી ગઈ દવા? અમેરિકા પાસેથી ભારતને મળશે 15.50 કરોડ ડોલરની મિસાઇલો-ટોરપીડો
અમેરિકાએ ભારતને બે મહત્વપૂર્ણ હથિયાર આપવાના સોદાને મંજૂરી આપી દીધી છે. તેને લઈને ટ્રમ્પ તંત્રએ અમેરિકી સંસદને માહિતી આપી, ત્યારબાદ હવે પ્રક્રિયા શરૂ થશે.
Apr 14,2020, 9:23 AM IST
ઇરાન
Big News: ઇરાનના અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર બીજો હુમલો, મિસાઇલો તાકી
અમેરિકા (USA) હુમલામાં ઇરાનના શીર્ષ કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ નારાજ ઇરાન (Iran) એ બુધવારે ઇરાકમાં અમેરિકાના બે સૈન્ય અડ્ડાઓ પર મિસાઇલો વડે હુમલો કરી દીધો. ઇરાને અમેરિકી એરબેસ અલ અસદ અને ઇરબિલ પર 12 વાગ્યાથી વધુ મિસાઇલો તાકી. અમેરિકન રક્ષા મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે અને નિવેદન જાહેર કરતાં કહ્યું કે અમે પોતાના સૈનિકોની સુરક્ષા માટે તમામ પ્રકારના પગલાં ઉઠાવશે. અમેરિકાએ કહ્યું કે ઇરાને બેલિસ્ટિક મિસાઇલો તાકી છે.
Jan 8,2020, 8:13 AM IST
પોકરણ
એન્ટી ટેન્ક મિસાઇલ નાગે દેખાડી શક્તિ, દુશ્મનો પર હુમલો કરવા તૈયાર
રાજસ્થાનના પોકરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં એન્ટી ટેન્ક મિસાઇ ‘નાગ’નું મંગળવારે સફળ પરિક્ષણ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવાર સવારે 9 વાગે થયેલા પરિક્ષણ દરમિયાન ડીઆરડીઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર રહ્યાં હતા.
Jul 9,2019, 10:58 AM IST
ડીઆરડીઓ
ભારતીય વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરી મોટી સફળતા, હાઇપરસોનિક એરવ્હીકલ લોન્ચ
ભારતીય વૈજ્ઞાનિકોએ સ્વદેશી મિસાઇલ પોગ્રામને નવી ઉંચાઇ પર પહોંચતા બુધવારે હાઇપરસોનિક ગતિ પ્રાપ્ત કરવા માટે ટેસ્ટ લોન્ચ કર્યું. આ હ આઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ (Hypersonic Technology Demonstrator Vehicle) ને ભવિષ્યમાં ના ફક્ત હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલો બનાવવામાં ઉપયોગ થશે પરંતુ તેના દ્વારા ઓછા ખર્ચમાં સેટેલાઇટ લોન્ચિંગ પણ કરવામાં આવશે. ડીઆરડીઓએ આ વાતની જાણકારી આપી નથી કે લોન્ચિંગ સફળ રહ્યું કે નથી. ડીઆરડીઓએ એક પ્રેસ રિલીઝમાં ફક્ત તે જાણકારી આપવામાં આવી છે કે Technology Demonstrator Vehicle ને ઓડીસાના તટથી ડો. અબ્દુલ કલામ આઇલેંડ પરથી સફળતાપૂર્વક લોન્ચ કરી દીધો.
Jun 13,2019, 11:52 AM IST
અંતરિક્ષ
DRDO ની સામાન્ય જનતાને ચેલેન્જ, જીતો 10 લાખનું ઇનામ
Mar 28,2019, 16:46 PM IST
cold war
શીત યુદ્ધ દરમિયાન થયેલી સંધિને અમેરિકાએ તોડી, રશિયા ગણાવ્યું ખતરનાક પગલું
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે તેમનો દેશ શીત યુદ્ધ દરમિયાન રશિયા સાથે થયેલી હથિયારો અંગેની નિયંત્રણ સંધિનું પાલન નહી કરે
Oct 21,2018, 21:20 PM IST
S-400
એક સાથે 72 મિસાઇલ છોડી શકે છે અને એક સમયમાં 36 નિશાન ભેદી શકે છે
એસ-400 ટ્રાયમ્ફ વાયુ સંરક્ષણ પ્રણાલી અંગેની ભારત અને રશિયા વચ્ચેની ડીલ જે સમગ્ર વિશ્વમાં ગાજી રહી છે. તે S-400શું વસ્તું છે. આ પ્રણાલી એક સાથે 72 મિસાઇલ છોડી શકે છે. ભારતે રશિયા પર લાગેલા અમેરિકન પ્રતિબંધોને નજર અંદાજ કરી શુક્રવારે આ પ્રણાલીની ખરીદી માટે રશિયા સાથે સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
Oct 5,2018, 23:53 PM IST
ભારત
અમેરિકાના વિરોધ બાદ પણ ભારત રૂસ પાસેથી ખરીદશે 40 હજાર કરોડની મિસાઇલો
સીએએટીએસએ હેઠળ ડોનાલ્ડ ટ્રંપ વહિવટીતંત્રને રૂસ અને રક્ષા અથવા ગુપ્તચર સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ લેણ-દેણમાં સંલિપ્ત દેશ અને સંસ્થાને દંડિત કરવાનો અધિકાર મળ્યો છે.
Sep 3,2018, 11:09 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય