हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય ક્રિકેટ
ભારતીય ક્રિકેટ News
Ind vs Aus
ટીમ ઈન્ડિયા હજું પણ જીતી શકે છે પિંક બોલ ટેસ્ટ! બસ ત્રીજા દિવસે કરવું પડશે આ કામ
એડિલેટ ટેસ્ટમાં બે દિવસનો ખેલ પુરો થઈ ગયો છે, ટીમ ઈન્ડિયા બેકફૂટ પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 337 રન બનાવીને પહેલી ઈનિંગમાં 157 રનની લીડ બનાવી લીધી છે, તેના જવાબમાં ભારતનો સ્કોર બીજી ઈનિંગમાં 128/5 થઈ ગયો છે. ટીમ હજું પણ 29 રનથી પાછળ છે.
Dec 8,2024, 8:14 AM IST
ipl 2023
'આ ટીમ ક્વોલિફાય પણ નહીં થઈ શકે', પૂર્વ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
IPL 2023: IPL 2023 31 માર્ચથી શરૂ થશે. આ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટરે IPL ટીમ વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. આ ક્રિકેટરે કહ્યું છે કે આ ટીમ IPLમાં આ વખતે પ્લેઓફ માટે પણ ક્વોલિફાય નહીં થઈ શકે.
Mar 28,2023, 14:27 PM IST
Virat Kohli
સ્ટિંગમાં ફસાયેલા ચેતન શર્માનું CountDown શરૂ, 4 મહિનામાં બીજી વખત થશે 'OUT'
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. તેણે સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટેના ઈન્જેક્શન સહિત અનેક સનસનાટીભર્યા ખુલાસા કર્યા હતા. આ પછી એવા અહેવાલો છે કે શર્માને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને અગાઉ પણ બહાર કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેને જાળવી રાખવામાં આવ્યો હતો.
Feb 15,2023, 16:27 PM IST
Dhoni
રાજકોટ સાથે જોડાયેલી છે 'કેપ્ટન કુલ' ધોનીની અનેક યાદો, જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 15મી ઓગસ્ટના દિવસે નિવૃતિની જાહેરાત કરી છે. ધોનીની આ જાહેરાતની સાથે તેના કરોડો ફેન્સ દુખી જોવા મળ્યા હતા. ધોનીએ ભારતીય ક્રિકેટને અનેક ટ્રોફીઓ અપાવી છે. ધોનીની હેલિકોપ્ટર શોટ્સને કરોડો લોકો મિસ કરવાના છે. ત્યારે રાજકોટના લોકો પણ ધોનીને યાદ કરી રહ્યાં છે.
Aug 17,2020, 11:56 AM IST
Dhoni
MS Dhoni: આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃતિ માટે કેમ પસંદ કર્યો 1929નો સમય
એમએસ ધોનીએ જ્યારે નિવૃતીની જાહેરાત કરી તો તેની સાથે 1929નો સમય લખવામાં આવ્યો. લોકો ચોંકી તો ગયા પરંતુ આખરે ધોનીના સંન્યાસ માટે 1929નો જે સમય લખ્યો છે, તેની પાછળ શું સ્ટોરી છે.
Aug 17,2020, 10:17 AM IST
MS Dhoni
16 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર, પ્રથમ મેચમાં કરી હતી મોટી ભૂલ
જાદૂઈ કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.
Aug 15,2020, 22:18 PM IST
સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે ફેન્સને આપી ફિટનેસ ટિપ્સ, દોરડા કૂદતા શેર કર્યો VIDEO
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલા વીડિયોમા કહ્યુ, 'આ લૉકડાઉન દરેક માટે મુશ્કેલ રહ્યું છે, પરંતુ આપણે હિંમત ન હારવી જોઈએ. કંઇકને કંઇક કરતા રહેવું જોઈએ.
Jun 8,2020, 12:22 PM IST
indian cricket
ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છેઃ શોએબ અખ્તર
અખ્તરે કહ્યું કે, ભારતીય અન્ડર-19 ટીમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તેને જોઈને કહી શકાય છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. તેમણે પાકિસ્તાની ખેલાડીઓને યશસ્વી પાસેથી શીખવાની સલાહ પણ આપી હતી.
Feb 5,2020, 16:04 PM IST
MS Dhoni
23 ડિસેમ્બર, 2004: 15 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર
23 ડિસેમ્બર, 2004..... આ તે દિવસ છે, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વનું સ્થાન રાખે છે. તેનું સૌથી મોટી કારણ છે ભારતના મહાન ખેલાડી એમએસ ધોની. પૂર્વ ભારતીય કેપ્ટને આ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી.
Dec 23,2019, 16:30 PM IST
international cricket council
શશાંક મનોહર ત્રીજી વખત નથી બનવા માંગતા ICCના ચેરપર્સન
ભારતના શશાંક મનોહરમે 2016માં આિસીસીનાં પહેલા ચેરમેન બન્યા હતા, 2018માં તેઓ બે વર્ષ માટે ફરી એકવાર ચૂંટાયા હતા.
Dec 11,2019, 17:16 PM IST
મેચ ફિક્સિંગ
ફિક્સિંગ પર સુનીલ ગાવસ્કરે કહ્યું, લાલચની કોઈ દવા નથી
સુનીલ ગાવસ્કરે કહ્યું- લાલચ એવી વસ્તુ છે, જેને શિક્ષા, માર્ગદર્શન, સેમીનાર કે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી ન સુધારી શકે.
Sep 23,2019, 15:53 PM IST
tom moody
શું રવિ શાસ્ત્રીની વિકેટ પડશે? ટોમ મૂડી પણ કોચની રેસમાં સામેલ
ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે અરજી કરવાની તિથિ સમાપ્ત થઈ ગઈ છે અને હવે કપિલ દેવની આગેવાની વાળી સલાહકાર સમિતિ કોચ પસંદગી માટે ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી મોટું નામ છે.
Jul 31,2019, 17:53 PM IST
Virat Kohli
શુભમન અને મયંકને ટીમમાંથી OUT, પસંદગીકાર MSK પ્રસાદ થઇ રહ્યા છે troll
વેસ્ટ ઇન્ડિઝ મુલાકાત માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઇ છે. વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન હશે. વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત બે ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-20 રમવાનું છે. અંજિક્ય રહાણે ટેસ્ટ ટીમનાં ઉપકપ્તાન હશે જ્યારે બેટ્સમેન રોહિત શર્માને વનડે અને ટી-20 ટીમના ઉપકપ્તાન બનાવાયા છે. વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાની ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ છે જ્યારે ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ અપાયો છે.
Jul 22,2019, 18:14 PM IST
એમએસ ધોની
ધોની પર આઈસીસીઃ એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો
ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ ધોનીના જન્મદિવસના એક દિવસ પહેલા એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને કેટલાક અન્ય ક્રિકેટરોએ ધોનીની પ્રશંસા કરી છે.
Jul 6,2019, 14:27 PM IST
gautam gambhirs
પદ્મ શ્રી મળવા પર ગંભીરનું નિવેદન, તમે પણ કરશો સલામ
ગૌતમ ગંભીરે પદ્મ પુરસ્કાર માટે આભાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, સન્માનની સાથે જવાબદારીઓ પણ આવે છે.
Jan 26,2019, 10:50 AM IST
Koffee with Karan
હાર્દિક પંડ્યા અને રાહુલ ગાંધી પર કામચલાઉ પ્રતિબંધ COA દ્વારા હટાવાયો
હાર્દિક પંડ્યા અને રાહુલે કોફી વિથ કરણ ટીવી શોમાં મહિલા માટે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી
Jan 24,2019, 18:07 PM IST
MS Dhoni
India vs Australia: ધોનીથી વધુ ભારતીય ક્રિકેટ માટે સમર્પિત બીજુ કોઈ નથીઃ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની ખુબ પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ માટે ધોનીથી વધુ સમર્પિત કોઈ ખેલાડી નથી.
Jan 19,2019, 8:46 AM IST
indian cricket
ભારતીય ક્રિકેટની 5 ઐતિહાસિક તસ્વીરો
ટીમ ઈન્ડિયાએ ભારતીય દર્શકોને ક્રિકેટના મેદાન પર ઘણી યાદગાર ક્ષણ આપી છે. પરંતુ 1980 પહેલા એવી ઘણી યાગદાર ઘટનાઓ બની જેને તે સમયે ટેકનોલોજીના અભાવને કારણે રેકોર્ડ ન થઈ શકી. પરંતુ 1980 બાદ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનને કારણે ભારતીય ક્રિકેટ ઈતિહાસની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ આજે આપણે જોઈ શકીએ છીએ.
Jan 19,2019, 7:10 AM IST
ભારતીય ક્રિકેટ
Bday Special : વેસ્ટ ઇન્ડિઝમાં પ્રથમ જીત અપાવનાર મહાન ખેલાડી દિલીપ સરદેસાઇ
ભારતીય ક્રિકેટ જગતના નવયુવાનો માટેના પ્રેરણાસ્ત્રોત સમા મહાન ખેલાડી દિલીપ સરદેસાઇના જન્મદિવસને ગૂગલે અનોખી રીતે યાદ કર્યો છે. ગૂગલે અનોખું ડૂડલ બનાવ્યું છે.
Aug 8,2018, 11:55 AM IST
Mohammad Kaif
મોહમ્મદ કેફનો સંન્યાસ: આ ખેલાડીઓનો ઉલ્લેખ કરી આપ્યો ભાવુક સંદેશ
મોહમ્મદ કૈફે પોતાના સન્યાસ લેવા માટેના સંદેશમાં પોતાના ક્રિકેટ જીવન સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો
Jul 13,2018, 19:58 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી