हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશર News
Health Care Tips
દવાઓ વિના આ 5 યોગાસનોથી દૂર થઈ જશે બ્લડ પ્રેશરની તકલીફ! અનેક બીમારીઓથી થશે બચાવ
Yoga For Hypertension: આજના વ્યસ્ત જીવનમાં હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જીવનશૈલીની સમસ્યાઓ જેવી કે ખરાબ ખાવાની આદતો, તણાવ અને ઓછી ઊંઘ બ્લડ પ્રેશર વધવાના મુખ્ય કારણો છે. જો કે, દવાઓની સાથે, કેટલાક કુદરતી ઉપાયો છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. યોગ તેમાંથી એક છે. યોગાસન માત્ર શરીરને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં મનને પણ શાંત કરે છે. યોગના અમુક આસનો નિયમિતપણે કરવાથી હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળી શકે છે. ચાલો જાણીએ તે 5 યોગ આસનો વિશે જે કુદરતી રીતે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Sep 12,2024, 16:51 PM IST
BP Low in Pregnancy
Pregnancy: ગર્ભાવસ્થામાં બ્લડ પ્રેશર લો થઈ જાય તો શું ખાવું? શું કહે છે નિષ્ણાત
ગર્ભાવસ્થા દરમિયાન લો બીપી (લો બ્લડ પ્રેશર) સામાન્ય બાબત છે. આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ કેટલાક રેર કિસ્સાઓમાં આ બાબત માતા અને બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. જાણો તેના માટે શું ખાવું અને તેનો સચોટ ઉપાય...
Sep 8,2024, 16:10 PM IST
diabetic medicine
દવાઓનો ખર્ચ બચાવશે આ 5 ફૂડ્સ, ડાયાબિટીસ-બીપીને એક ઝાટકે લાવશે કંટ્રોલમાં! વજન પણ ઘટશ
આજકાલ ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે મોટી સંખ્યામાં લોકો સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બીપીનો શિકાર બની રહ્યા છે. અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમારા ડાયટમાં સામેલ કરીને આ બીમારીઓને કંટ્રોલ કરી શકો છો.
Aug 4,2024, 18:07 PM IST
Pomegranate
Fruit Juice: પુરૂષોનો સેક્સ પાવર વધારશે આ ફ્રૂટનો જ્યૂસ, પાર્ટનર પણ કહેશે હવે બસ
juice benefits for skin: દરેક વ્યક્તિ જાણે છે કે દાડમ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ દાડમનો રસ પણ તેના ફળની જેમ ખૂબ હેલ્ધી છે. નપુંસકતાની જાતીય સમસ્યાથી પીડાતા પુરુષો અથવા હૃદયના દર્દીઓએ દાડમના રસનું નિયમિત સેવન કરવું જોઈએ. ચાલો આપણે તેના ફાયદાઓ વિશે જાણીએ.
Jun 9,2023, 20:26 PM IST
Benefits of falsa
ખાટ્ટા-મીઠા ફાલસામાં છુપાયેલો છે અનેક રોગોનો ઈલાજ, જાણો નાના ફાલસાના મોટા ફાયદા
Falsa Benefits: ઉનાળામાં ફાલસા ખાવાથી તમને ઘણા ફાયદા મળે છે. તેમાં આયર્ન, સોડિયમ, વિટામિન બી1, બી2, બી3, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.
May 30,2023, 16:49 PM IST
palak juice
બ્લડપ્રેશર સહિતની અનેક બીમારીઓને દૂર કરશે પાલકનો રસ, દરરોજ આ રીતે કરો સેવન
Health benefits of palak juice: તમારા રોજિંદા આહારમાં પાલકના રસનો સમાવેશ કરવો એ એકંદર આરોગ્ય અને સુખાકારીને ટેકો આપવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે.
Mar 31,2023, 16:27 PM IST
heart attack
શું હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેકનો છે સંકેત? જાણો કેટલું હોવું જોઈએ સામાન્ય BP
High Blood Pressure Symptoms: વિશ્વભરમાં મૃત્યુનાં મુખ્ય કારણોમાંનું એક હૃદય રોગ છે. ચાલો જાણીએ કે શું બ્લડ પ્રેશર હાર્ટ એટેક સહિત હૃદયની સમસ્યાના જોખમની આગાહી કરવામાં મદદ કરી શકે છે?
Mar 27,2023, 14:19 PM IST
Hypertension
World Hypertension Day 2020 : દર ચારમાંથી એક વ્યક્તિ હાઇપરટેન્શનથી પીડિત
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વિશ્વભરમાં 1.13 બિલિયન લોકોને હાઇપરટેન્શન છે. હાઇપરટેન્શનનું મુખ્ય કારણમાં ખરાબ ખાવા-પીવાની ટેવો, વ્યાયમ ન કરવો, દારૂ અને તમાકુના સેવનને માનવામાં આવે છે.
May 17,2020, 10:43 AM IST
વાસી રોટલી
વાસી રોટલી ખાવાથી થાય છે આટલા ફાયદા, આ રોગના દર્દીઓ માટે છે વરદાન
મોટાભાગે ઘરમાં રાત્રે બનેલી રોટલી ફેંકી દેવામાં આવે છે. લોકો તેને ખરાબ સમજીને અથવા પછી હાનિકારક ગણીને તેને ફેંકી દે છે. પરંતુ શું તમે લોકો આ વાસી રોટલીના ફાયદા વિશે જાણો છો. આ વાસી રોતલીને ખાવાથી સ્વાસ્થ્યને કેટલા ફાયદા મળે છે.
Jan 21,2020, 16:36 PM IST
winter drink
જેતપુરનાં આ પીણા માટે થાય છે પડાપડી, ડાયાબિટીસ જેવા દર્દો માટે અક્સીર
શિયાળો બરાબર જામ્યો છે, અને એમાં ઠડીમાં જો ટાઢ ઉડાડવા સાથે સાથે આરોગ્યને પણ ફાયદો થાય તેવી વસ્તુ પીવા મળે તો કેવી મઝા આવી જાય. જેતપુરમાં સેવાભાવી લોકો દ્વારા લોકોને આવી માજા કરાવવામાં આવી રહી છે. જી હા આ સેવાભાવી લોકો અહીં આરોગ્ય વર્ધક ગરમ ગરમ કાવો પીવડાવી રહ્યા છે. આ કાવા માટે કોઇ પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી. માત્ર લોકોનાં આશિર્વાદ જ સ્વિકારવામાં આવે છે.
Dec 30,2019, 18:22 PM IST
ડાયાબિટિસ
30 થી 50 વર્ષની ઉંમરના લોકોમાં કિડનીની બિમારીઓ વધી
ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને પેઇનકિલર્સના વધુ પડતાં ઉપયોગને કારણે યુવાનોમાં કિડની સંબંધિત બિમારીઓના પ્રમાણમાં વધારો
Oct 5,2019, 18:17 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!