हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિટકોઇન
બિટકોઇન News
જામનગર
જામનગરમાં બિટકોઇન કેસ મામલે નિશા ગોંડલિયા પર ફાયરિંગ
બિટકોઇન (Bitcoin) પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya) ની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે આ ફાયરિંગ ભૂ-માફિયા જયેશ પટેલ (Jayesh Patel) ના ઇશારે થયું હોવાનો નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે. ગંભીર હાલતમાં નિશા ગોંડલિયાને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. નિશાના કહેવા મુજબ, ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.
Nov 29,2019, 16:27 PM IST
ફેસબુક
ફેસબુક ટૂંક સમયમાં લોન્ચ કરશે બિટકોઇન, તૈયારી સાથે પ્રારંભિક ભરતી શરૂ
પોતાના પ્લેટફોર્મ પર ક્રિપ્ટોકરન્સી આધારિત લેણદેણ માટે ફેસબુક પોતાના બિટકોઇન લોન્ચ કરવા માટે ખુબ મહેનત કરી રહ્યું છે. ફેસબુકના 2.38 અબજ યૂઝર છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ફેસબુક તેના માટે ડઝનો નાણાકિય કંપનીઓ અને ઓનલાઇન મર્ચન્ટ ભરતી કરી રહ્યું છે.
May 5,2019, 17:20 PM IST
Vinay Shah
કૌભાંડી વિનય શાહનો બીટ કોઈન લાવવાનો હતો પ્લાન
Scamster Vinay Shah was set to bring bitcoins
Nov 19,2018, 18:50 PM IST
Nalin Kotadiya
બિટકોઇન કેસઃ CID ક્રાઇમે ન માંગ્યા વધુ રિમાન્ડ
જ્યુડિશિયલ કસ્ટડીમાં જતા સમયે નલિન કોટડીયાએ કહ્યું કે, થોડી રાહ જુઓ.
Sep 17,2018, 18:31 PM IST
Bitcoin Case
બિટકોઇન કેસઃ નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર
રાજ્યમાં ચકચારી બનેલા બિટકોઇન તોડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. છેલ્લા ચાર મહિનાથી પોલીસને ચકમો આપીને નાશતા-ફરતા કોટડિયાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મહારાષ્ટ્રના ધુળીયામાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને રાત્રે અમદાવાદ લવાયા હતા
Sep 10,2018, 18:16 PM IST
બિટકોઇન
કરોડોના બીટકોઈન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની ધરપકડ
બિનકોઇન કેસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Aug 18,2018, 19:46 PM IST
Nalin Kotadia
બિટકોઇન કેસઃ નલિન કોટડિયાને 30 દિવસમાં હાજર થવા સેશન્સ કોર્ટે આપ્યો આદેશ
મહત્વનું છે કે, ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી પર બહાર આવી છે.
Jun 18,2018, 18:57 PM IST
સની લિયોની
સની લિયોની ફસાઈ મોટા વિવાદમાં, ઉડી ગઈ છે રાતોની નિંદર
હાલમાં રાજ કુંદ્રા પણ ભારે વિવાદમાં ફસાયો હતો
Jun 6,2018, 18:17 PM IST
નલિન કોટડીયા
ગુજરાતના આ નેતાને પકડવા દેશના 571 પોલીસ સ્ટેશનની માંગી મદદ
131 કરોડ રૂપિયાના 2256 બિટકોઇન લૂંટ મામલે તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધી 17.5 કરોડના બિટકોઇન રિકવર કરવામાં સફળતા મેળવી છે. અને બાકીના બીટકોઇન તથા રોકડ રકમ રિકવર કરવાની કવાયત હાથ ધરી છે.
Jun 4,2018, 16:29 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ